Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી

    November 24, 2026

    18 દિવસમાં રૂ.1693 કરોડની કમાણી છતાં કેમ ‘હિટ’ નથી થઈ Ranbir’s ‘Ramayana’ ?

    November 24, 2026

    Rashmika Mandanna ની મૈસાની રીલિઝ પાંચ દિવસ પહેલાં જ મોકૂફ

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી
    • 18 દિવસમાં રૂ.1693 કરોડની કમાણી છતાં કેમ ‘હિટ’ નથી થઈ Ranbir’s ‘Ramayana’ ?
    • Rashmika Mandanna ની મૈસાની રીલિઝ પાંચ દિવસ પહેલાં જ મોકૂફ
    • એક્ટિંગ ક્લાસમાં Anupam Kher Deepika Padukone પાસે કચરો વળાવ્યો હતો!
    • Ramayan ના સંગીત પાછળ A.R. Rahman નું 3 વર્ષનું તપ
    • ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના
    • પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ
    • Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»AIનો ડર: મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ
    આંતરરાષ્ટ્રીય

    AIનો ડર: મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ

    Vikram RavalBy Vikram RavalOctober 6, 2026Updated:October 7, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    washington, તા.૬

    એઆઈથી ગીતો બનાવવાની ટેકનોલોજી ઝડપથી આગળ વધતાં વિશ્વની મોટી રેકોર્ડ કંપનીઓ માટે નવી તકો સાથે નવા પડકારો પણ ઊભા થયા છે. એક તરફ લેબલ્સ એઆઈ કંપનીઓ સાથે લાઇસન્સિંગ ડીલ કરીને નવી કમાણી ઊભી કરવા માગે છે, તો બીજી તરફ એઆઈથી બનેલા નકલી ગીતો, કલાકારોના અવાજની નકલ અને કાપિરાઇટ અંગેની ચિંતા વધી રહી છે.યુનિવર્સલ મ્યુઝિક, સોની મ્યુઝિક અને વોર્નર મ્યુઝિક જેવી મોટી કંપનીઓએ એઆઈ મ્યુઝિક પ્લેટફોર્મ સુનો અને ઉડિયો સામે કાપિરાઇટ કેસ કર્યા હતા. આરોપ હતો કે એઆઈ મોડલ્સને ટ્રેનિંગ આપવા કાપિરાઇટ ધરાવતાં ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ, કેટલીક કંપનીઓએ કોર્ટની લડાઈને બદલે લાઇસન્સિંગનો રસ્તો અપનાવ્યો હતો. હવે સુનો જેવા પ્લેટફોર્મ લાઇસન્સ લઈને મ્યુઝિક પરથી નવા એઆઈ મોડલ તૈયાર કરી રહ્યા છે.વોર્નર મ્યુઝિક સાથેની ડીલ બાદ સુનોએ સપ્ટેમ્બરમાં સુનો વી૬ મોડલ રજૂ કર્યું હતું. એઆઈ મ્યુઝિકમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે કલાકારોને તેમના અવાજ અને ગીતોના ઉપયોગ બદલ યોગ્ય વળતર કેવી રીતે મળશે? કેટલાક કલાકારો અને સંગીતકારોના સંગઠનોનું કહેવું છે કે લેબલ્સે એઆઈ કંપનીઓ સાથે કરેલી કેટલીક ડીલમાં કલાકારો અને સેશન મ્યુઝિશિયન્સના હિતો પૂરતા પ્રમાણમાં ધ્યાનમાં લીધા નથી. જૂનમાં અમેરિકન ફેડરેશન ઓફ મ્યુઝિશિયન્સે વોર્નર અને યુનિવર્સલ સામે કેસ પણ કર્યો હતો. આ પ્રકારના સવાલો અન્ય ઈન્ડસ્ટ્રીમાં પણ ઊભા થઈ રહ્યા છે.

    Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતાઇવાનના રાષ્ટ્રપતિના પુત્રની જાસૂસી કરવા બદલ અમેરિકામાં Chinese એજન્ટની ધરપકડ
    Next Article Russiaની પ્લેગ લેબના ૨૮ વર્ષીય મહિલા વૈજ્ઞાનિકનું ‘અજ્ઞાત’ ઈન્ફેક્શનથી મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Nepal માં 5.4 નો ભૂકંપ : ભારતમાં પણ ધરતી ધણધણી

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canadaના વોલમાર્ટ પાર્કિંગમાં ગોળીબાર, ભારતીય મૂળના યુવક-યુવતીનાં મોત

    November 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Mexicoમાં કાર્ટેલ સરદારની ધરપકડ બાદ ભીષણ ગોળીબાર, ૧૧નાં મોત

    November 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    યુવતીના અંગત ફોટા ચોરવા બદલ ભારતીય મૂળનો યુવક ICEની કસ્ટડીમાં

    November 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    કોમ્પ્યુટર સિસ્ટમ ખોરવાતા અમેરિકાની Deltaની ૩,૫૦૦ ફ્લાઇટ મોડી, હજારો મુસાફરો પરેશાન

    November 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    રાતની નોકરીથી બદલાઈ રહ્યો છે હૃદયનો આકાર

    November 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,511
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,564
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹121,786
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 21:54
    Categories
    Latest News

    West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી

    November 24, 2026

    18 દિવસમાં રૂ.1693 કરોડની કમાણી છતાં કેમ ‘હિટ’ નથી થઈ Ranbir’s ‘Ramayana’ ?

    November 24, 2026

    Rashmika Mandanna ની મૈસાની રીલિઝ પાંચ દિવસ પહેલાં જ મોકૂફ

    November 24, 2026

    એક્ટિંગ ક્લાસમાં Anupam Kher Deepika Padukone પાસે કચરો વળાવ્યો હતો!

    November 24, 2026

    Ramayan ના સંગીત પાછળ A.R. Rahman નું 3 વર્ષનું તપ

    November 24, 2026

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026
    Search
    Main News

    West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી

    November 24, 2026

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી

    November 24, 2026

    18 દિવસમાં રૂ.1693 કરોડની કમાણી છતાં કેમ ‘હિટ’ નથી થઈ Ranbir’s ‘Ramayana’ ?

    November 24, 2026

    Rashmika Mandanna ની મૈસાની રીલિઝ પાંચ દિવસ પહેલાં જ મોકૂફ

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.