Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી

    June 15, 2026

    Diabetes થી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ

    June 15, 2026

    NEET સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી
    • Diabetes થી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ
    • NEET સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ
    • ભારતમાં 100% ethanol ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી
    • ઇરાન સાથેની શાંતિ સમજૂતી હવે અણી ઉપર આવી ગઈ છે. US President Donald Trump
    • US ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત
    • TMCના 20 બળવાખોર સાંસદો Om Birla ને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત
    • Solapur માં અકસ્માત: શ્રદ્ધાળુઓને લઈ જતી વાન કૂવામાં ખાબકી, 14ના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Finn Allenના કેચથી વિવાદ: આઉટ હતો કે નોટ આઉટ તે અંગે ચર્ચા શરૂ થઈ
    ખેલ જગત

    Finn Allenના કેચથી વિવાદ: આઉટ હતો કે નોટ આઉટ તે અંગે ચર્ચા શરૂ થઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 10, 2026Updated:April 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kolkata,તા.૧૦

    કોલકાતા નાઈટ રાઈડર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝનની ચોથી લીગ સ્ટેજ મેચ લખનૌ સુપર જાયન્ટ્‌સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ, ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમી રહી છે. આ મેચમાં, ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ કેકેઆરની શરૂઆત નિરાશાજનક રહી. ઓપનિંગ બેટ્‌સમેન ફિન એલન ઇનિંગના બીજા ઓવરના ચોથા બોલ પર ફક્ત ૯ રન બનાવીને આઉટ થઈ ગયો. થર્ડ મેન પર ફિલ્ડિંગ કરતા દિગ્વેશ સિંહ રાઠીએ તેનો કેચ પકડ્યો, પરંતુ હવે વિવાદ શરૂ થયો છે.

    લખનૌ સુપર જાયન્ટ્‌સના બોલર પ્રિન્સ યાદવ સામે બીજી ઓવરના ચોથા બોલ પર ફિન એલને મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો. બોલ તેના બેટની ઉપરની ધાર પર વાગ્યો અને હવામાં થર્ડ મેન તરફ ગયો. ત્યાં ફિલ્ડિંગ કરતા દિગ્વેશ સિંહ રાઠીએ બોલ કેચ કર્યો, પરંતુ તેનો એક પગ બાઉન્ડ્રી લાઇનની ખૂબ નજીક હતો, જે તેને સ્પર્શતો દેખાતો હતો. જોકે, ઓન-ફિલ્ડ અમ્પાયરે કેચને માન્ય રાખ્યો અને તેને થર્ડ અમ્પાયરને રિફર ન કરવાનો નિર્ણય લીધો. રાઠીએ કેચ લીધા પછી, બાઉન્ડ્રી લાઇન પરનો જાહેરાતનો પડદો પણ થોડો હલતો જોવા મળ્યો.

    જો આપણે કેકેઆરના ઓપનિંગ બેટ્‌સમેન ફિન એલનના કેચ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર નજર કરીએ તો, ભૂલ ફિલ્ડ અમ્પાયરની છે જેમણે કેચને રિવ્યૂ માટે થર્ડ અમ્પાયર પાસે મોકલ્યો ન હતો. વધુમાં, જો દિગ્વેશ રાઠીએ કેચ લીધા પછી પેવેલિયન તરફ ચાલતા ફિન એલને અમ્પાયરને થર્ડ અમ્પાયરનો રિવ્યૂ માંગ્યો હોત, તો તે તપાસી શકાયું હોત.

    Finn Allen was out or not out
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    14 જૂનનું રાશિફળ

    June 13, 2026
    ખેલ જગત

    FIFA World Cup ના બીજા ઉદ્ઘાટન સમારોહમાં નોરા ફતેહીનો જાદુ ચમક્યો; તેણીએ તેના ગીતથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા

    June 13, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshi ના નાના ભાઈ, ૧૦ વર્ષીયAashirvad સ્થાનિક મેચમાં ૨૧ બાઉન્ડ્રી ફટકારી અને સદી ફટકારી

    June 13, 2026
    ખેલ જગત

    ભારતીય ફાસ્ટ બોલર Akashdeep ના ઘરે લગ્નનો સૂર વાગશે, જે ૨૪ જૂને અક્ષિતા સાથે લગ્ન કરશે

    June 13, 2026
    ખેલ જગત

    Women’s T20 World Cup ની પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડનો કરિશ્મા, ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર

    June 13, 2026
    ખેલ જગત

    ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી

    June 15, 2026

    Diabetes થી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ

    June 15, 2026

    NEET સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ

    June 15, 2026

    ભારતમાં 100% ethanol ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી

    June 15, 2026

    ઇરાન સાથેની શાંતિ સમજૂતી હવે અણી ઉપર આવી ગઈ છે. US President Donald Trump

    June 15, 2026

    US ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી

    June 15, 2026

    Diabetes થી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ

    June 15, 2026

    NEET સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.