Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું
    • India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે
    • Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે
    • America સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા
    • ડીલ પહેલા જ Israel લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા
    • US and Iran વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ
    • પાકિસ્તાન સાથે સારા સંબંધો જરૂરી, વાતચીત ચાલુ રાખવી જોઈએ : RSS chief Mohan Bhagwat
    • Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Diabetes થી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ
    રાષ્ટ્રીય

    Diabetes થી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સમયસરનું નિદાન જીવનભરની વિકલાંગતા ટાળી શકે

    સામાન્યપણે વૃદ્ધોને થતી ડાયાબીટીસની સમસ્યા યુવા વર્ગમાં પણ જોવા મળતા વિશેષજ્ઞાોએ ચિંતા વ્યક્ત કરી

    New Delhi,તા.15
    ભારતમાં વધી રહેલી ડાયાબીટીક કટોકટી હવે એક ચિંતાજનક પરિણામ દર્શાવી રહી છે. ડાયાબીટીસના કારણે યુવા પુખ્તોમાં ઓર્થોપેડિક વિકૃતિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ડોક્ટરોના અહેવાલ મુજબ ડાયાબાટીસ અને પ્રી-ડાયાબીટીસને  કારણે ફ્રોઝન શોલ્ડર, ટ્રિગર ફિન્ગર, ટેન્ડન પીડા અને સાંધા અક્કડ થઈ જવા જેવી વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલી સમસ્યાઓ ચાલીસની વયમાં રહેલા લોકોને પણ પ્રભાવિત કરી રહી છે.

    મેડિકલ નિષ્ણાંતોએ સ્પષ્ટતા કરી છે કે સતત હાઈ બ્લડ સુગર કોલેજેન, ટેન્ડન્સ, લિગામેન્ટ્સ અને નસોને નુકસાન પહોંચાડે છે. ગ્લુકોઝનું વધુ પ્રમાણ એડ્વાન્સ્ડ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ્સ તરફ દોરી જાય છે જેના કારણે જોડાયેલી પેશીઓ જાડી અને સખત બની જાય છે. લોહી પૂરવઠામાં ઘટાડો થવાથી તેમજ લાંબો સમય સોજો રહેવાને કારણે ટેન્ડન ડીજનરેશન, હલનચલનની સમસ્યા અને સાંધામાં પીડાનું જોખમ વધી જાય છે.

    ઓર્થોપેડિક નિષ્ણાંતોએ નોંધ કરી છે કે સ્નાયુ અને હાડકાની ફરિયાદો ઘણીવાર નિદાન ન થયેલા અથવા યોગ્ય રીતે નિયંત્રિત ન થયેલા ડાયાબીટીસની પ્રથમ ચેતવણી સાબિત થાય છે. ફ્રોઝન શોલ્ડરની સમસ્યા ડાયાબીટીસના લગભગ ૨૦થી ૩૦ ટકા દર્દીઓને થાય છે જ્યારે તેની સરખામણીએ સામાન્ય વસતીમાં આ પ્રમાણ બે થી ત્રણ ટકા જેટલું જ હોય છે. અન્ય ગૂંચવણોમાં ડાયાબીટીક હેન્ડ સીન્ડ્રોમ, ડુપુટ્રેનનું સંકોચન, ચેરકોટ આર્થરોપેથી, ઓસ્ટીયોપોરોસીસ અને આગળ વધેલું ઓસ્ટીઓઆર્થરાઈટીસ સામેલ હોય છે.

    ડોક્ટરોએ ગતિશીલતા જાળવી રાખવા અને વિકલાંગતા ટાળવા ખાસ સમયસરના નિદાન અને અસરકારક બ્લડ સુગર નિયંત્રણને મહત્વ આપ્યું છે. સતત ખભાનો દુખાવો, આંગળીઓ જકડાઈ જવી અથવા સાંધાની સમજાવી ન શકાય તેવી જડતાની અવગણના ન થવી જોઈએ. ફીઝીયોથેરપી, કસરત, વિશિષ્ટ ઈંજેક્શનો અને કેટલાક કિસ્સામાં સર્જરી સહિતની સમયસરની સારવાર ડાયાબીટીસ સાથે જીવતા લોકોની સ્થિતિ અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરી શકે.

    bone problems Diabetes
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    US and Iran વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ

    June 15, 2026
    રાષ્ટ્રીય

    પાકિસ્તાન સાથે સારા સંબંધો જરૂરી, વાતચીત ચાલુ રાખવી જોઈએ : RSS chief Mohan Bhagwat

    June 15, 2026
    રાષ્ટ્રીય

    Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી

    June 15, 2026
    રાષ્ટ્રીય

    ભારતમાં 100% ethanol ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી

    June 15, 2026
    રાષ્ટ્રીય

    US ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત

    June 15, 2026
    રાષ્ટ્રીય

    TMCના 20 બળવાખોર સાંસદો Om Birla ને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026

    America સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા

    June 15, 2026

    ડીલ પહેલા જ Israel લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા

    June 15, 2026

    US and Iran વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.