Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ
    • Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે
    • Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત
    • Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી
    • Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત
    • Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો
    • Morbi : ગુજરાતનો વિકાસ રોકનારાને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે
    • Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ચોસાસુ સત્રના પહેલા ૩ દિવસ બરબાદ; Lok Sabha માટે રૂ. ૧૨.૮૩ કરોડનું નુકસાન
    રાષ્ટ્રીય

    ચોસાસુ સત્રના પહેલા ૩ દિવસ બરબાદ; Lok Sabha માટે રૂ. ૧૨.૮૩ કરોડનું નુકસાન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 24, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૨૪

    સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસ હતો.જેમાં ખૂબ જ હંગામો થયો. આ કારણે સંસદને વારંવાર મુલતવી રાખવું પડ્યું છે. પરંતુ આ ચર્ચા પાછળ એક વાસ્તવિક ખર્ચ છુપાયેલો છે. સંસદના સક્રિય કલાકો દરમિયાન દરેક એક મિનિટ માટે ૨.૫ લાખ રૂપિયા. વર્તમાન સત્ર સોમવારથી શરૂ થયું. આ સત્રમાં બે મુખ્ય મુદ્દાઓ હતા, જેના કારણે બન્ને ગૃહોમાં ઘણો હોબાળો થયો – રાજ્યસભા કરતાં લોકસભામાં વધુ હોબાળો થયો છે. બિહારમાં મતદાર યાદીઓનું વિશેષ સઘન પુનરાવર્તન, જેને વિપક્ષે શાસક ગઠબંધનને મદદ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ ઉપરાંત વિપક્ષી પક્ષો દ્વારા ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગ કરવામાં આવી રહી છે.

    સંસદના દરેક ગૃહમાં દરરોજ છ કલાક સુધી પ્રોડક્ટિવ હોવું જોઈએ, એક કલાકના લંચ બ્રેક સિવાય. પૂર્વ સંસદીય બાબતોના મંત્રી પવન બંસલના મતે, સત્ર દરમિયાન સંસદને એક મિનિટ ચલાવવા માટે રૂ. ૨.૫ લાખનો ખર્ચ આવે છે, અથવા લોકસભા અને રાજ્યસભા માટે રૂ. ૧.૨૫ લાખનો ખર્ચ થાય છે. જો કે, આ આંકડા એક દાયકા જૂના છે. પરંતુ નવા ડેટાના અભાવે અમે વધુ ગણતરી માટે તેનો ઉપયોગ કરીશું.

    ચોમાસુ સત્ર શરૂ થયાને ત્રણ દિવસ થઈ ગયા છે, એટલે કે દરેક ગૃહમાં ૧૮ કલાક કામ કરવું જોઈતું હતું. જો કે, બિન-લાભકારી સંસ્થા પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના ડેટા અનુસાર, મુલતવી રાખવાને કારણે રાજ્યસભાએ ૪.૪ કલાક અને લોકસભાએ માત્ર ૦.૯ કલાક અથવા ૫૪ મિનિટ કામ કર્યું. આનો અર્થ એ થયો કે વિક્ષેપોને કારણે, કરદાતાઓને રાજ્યસભા માટે રૂ. ૧૦.૨ કરોડનું નુકસાન (૮૧૬ મિનિટનું નુકસાન, રૂ. ૧.૨૫ લાખથી ગુણાકાર) અને લોકસભા માટે રૂ. ૧૨.૮૩ કરોડનું નુકસાન (૧,૦૨૬ મિનિટનું નુકસાન, રૂ. ૧.૨૫ લાખથી ગુણાકાર) થયું છે. આમ, માત્ર ત્રણ દિવસના વિક્ષેપોને કારણે કરદાતાઓને રૂ. ૨૩ કરોડનું નુકસાન થયું છે.

    સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષની ટીકા કરી અને તેના પર કરદાતાઓના રૂપિયા બગાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે લોકસભામાં કહ્યું કે, “વિપક્ષના બધા નેતાઓ અહીં હાજર છે. મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવશે અને એક નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો હતો. બધા મુદ્દાઓ પર એકસાથે ચર્ચા થઈ શકતી નથી. છતાં પણ સહકાર આપવાને બદલે, તેઓ પ્લેકાર્ડ લઈને આવ્યા અને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડ્યો,” તેમણે પૂછ્યું કે, “તેઓ પ્લેકાર્ડ લઈને વિરોધ કરી રહ્યા છે -જ્યારે તેમણે આવું ન કરવા સંમત થયા હતા. આ સ્વીકાર્ય નથી. જો તેઓ ચર્ચા ઇચ્છતા હતા અને અમે તૈયાર હતા, તો તેમણે ગૃહને કેમ વિક્ષેપિત કર્યું?”

    આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ સરકાર પર સંસદને કાર્યરત ન થવા દેવાનો અને ચર્ચાઓ ન થવા દેવાનો આરોપ લગાવ્યો. તેમણે બુધવારે કહ્યું કે, ‘બિહારના ૫૨ લાખ લોકોના મત કાપવામાં આવી રહ્યા છે. શું આ લોકશાહીને ખતમ કરવાનું કાવતરું નથી? આ દર્શાવે છે કે આ સરકાર આ દેશમાં લોકશાહીને ખતમ કરવા માંગે છે. અમે ફક્ત આના પર ચર્ચા ઇચ્છીએ છીએ.’

    Chosasu session First 3 days Lok-Sabha ruined
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Lok Sabhaમાં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhiના ભાષણથી લોકસભામાં હોબાળો

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Women Reservation Bill – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026
    મુખ્ય સમાચાર

    West Bengalમાં ITના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026
    રાષ્ટ્રીય

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Women Reservation Billનું માળખુ અમે રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો: Priyanka Gandhi

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026

    Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત

    April 18, 2026

    Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.