Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagarમાં ૨૮ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત થી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગયો

    September 15, 2026

    Ahmedabadમાં ભયાનક અકસ્માતઃ અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

    September 15, 2026

    Suratમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagarમાં ૨૮ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત થી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગયો
    • Ahmedabadમાં ભયાનક અકસ્માતઃ અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત
    • Suratમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર
    • Karnataka: ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું સ્મશાન, એક જ પરિવારના ૪ લોકોના મોત
    • Nepalમાં પૂરથી વીજળી સંકટ, ભારત બન્યું મદદગાર
    • સીરિયામાં Dieselના ભાવમાં એક ઝાટકે ૪૦%નો વધારો
    • Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર
    • Ahmedabad: મકાન વહેંચણીના સમાધાન વખતે ડખો થતાં ફાયરિંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»રણબીર અને સાઈ પલ્લવીની ‘Ramayana’નું પહેલું ગીત રિલીઝ
    મનોરંજન

    રણબીર અને સાઈ પલ્લવીની ‘Ramayana’નું પહેલું ગીત રિલીઝ

    Vikram RavalBy Vikram RavalSeptember 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગીતમાં રામ સિયા રામ જય જય રામનો જૂનો ફિલ પણ આવે છે, જે રૂવાંડા ઊભા કરી દે તેવો છે

    Mumbai, તા.૧૫

    રણબીર કપૂર અને સાઈ પલ્લવીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Ramayana’ને લઈને ચાહકોનો ઉત્સાહ હવે વધુ વધી ગયો છે. ફિલ્મનું પહેલું ગીત ‘જય જય રામ‘ રિલીઝ થઈ ગયું છે અને રિલીઝ થતાં જ તેણે માહોલ ભક્તિમય બનાવી દીધો છે. ગીતમાં ભગવાન રામની ભવ્ય ગાથા, દિવ્ય છબીઓ અને દમદાર વિઝ્યુઅલ્સ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ તેની ભક્તિમાં ડૂબેલી ધૂન સીધી દિલ સુધી પહોંચે છે.

    રણબીર કપૂરના રામ અવતારની ઝલકે પહેલાથી જ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું, ત્યારે હવે ‘જય જય રામ‘ ગીતે ફિલ્મને લઈને બઝ વધુ તગડો કરી દીધો છે. સોશિયલ મીડિયા પર ચાહકો ગીતની ધૂન અને ફિલ્મના વિઝ્યુઅલ ટ્રીટમેન્ટની ખૂબ ચર્ચા કરી રહ્યા છે. ગણેશ ચતુર્થીના અવસરે મેકર્સે ફેન્સને એક મોટી ભેટ આપી દીધી છે.અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના અવાજ સાથે એ. આર. રહેમાનનું મ્યુઝિક અને ‘જય જય રામ‘ની ધૂન અત્યંત મનમોહક લાગે છે.

    વિઝ્યુઅલની વાત કરીએ તો ગીતમાં રામ-સિયાના સ્વયંવર અને લગ્નથી લઈને રાજ્યાભિષેકની તૈયારી અને વનવાસ જવા સુધીની ઝલક દેખાય છે. ગીતને રામ-સીતાની પ્રેમ કહાની અને લોકોની આસ્થા સાથે જોડીને જોવામાં આવે તો ખોટું નથી.ગીતમાં રામ સિયા રામ જય જય રામનો જૂનો ફિલ પણ આવે છે, જે રૂવાંડા ઊભા કરી દે તેવો છે. ગીત સાંભળીને ફેન્સ ખૂબ ખુશ થઈ ગયા છે. દરેક વ્યક્તિ કમેન્ટ બોક્સમાં માત્ર વખાણ જ કરી રહી છે. યુઝર્સનું કહેવું છે કે જેટલું સુંદર ગીત સાંભળવામાં લાગી રહ્યું છે, એટલું જ જોવામાં આંખોને શીતળતા પણ મળી રહી છે. આખી ટીમને શુભેચ્છાઓ.રામ-સીતાના પવિત્ર સંબંધને સેલિબ્રેટ કરતી આ તસવીરોએ સાચા અર્થમાં ફેન્સનું દિલ જીતી લીધું છે. ફેન્સનું કહેવું છે કે જો ગીત આવું છે તો ખરેખર રાહ જોવી તો વ્યાજબી જ હતી. ગીતમાં લક્ષ્મણ અને ભરતનું પાત્ર ભજવી રહેલા રવિ દુબે અને આદિનાથ કોઠારેની પણ ઝલક જોવા મળી છે. ગ્રાન્ડ સેટ, ભક્તિભાવથી ભરપૂર રામનો આ સંસાર ખૂબ જ ચોંકાવનારો છે.તમને જણાવી દઈએ કે ‘રામાયણ’નો પહેલો પાર્ટ આ દિવાળીએ એટલે કે ૬ નવેમ્બરે રિલીઝ થવાનો છે. પહેલા પાર્ટમાં વનવાસ જવા સુધીની સ્ટોરી બતાવવામાં આવશે તેવી ચર્ચા છે. હનુમાનની એન્ટ્રી બીજા પાર્ટમાં થશે.

    ‘Ramayana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    Next Article મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: Karisma Kapoor
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Hanuman Ansh’ ફિલ્મ બનાવવામાં સ્ટીવ જોબ્સની પણ ભૂમિકા છે!

    September 15, 2026
    મનોરંજન

    ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં Mahira Khanએ બેબી બમ્પ બતાવ્યો

    September 15, 2026
    મનોરંજન

    મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: Karisma Kapoor

    September 15, 2026
    મનોરંજન

    Aamir Khanની મહત્વાકાંક્ષી સુપરહીરો પ્રોજેક્ટની તૈયારી

    September 14, 2026
    મનોરંજન

    Salman Khanના બોડીગાર્ડ શેરાનો પુત્ર ડેબ્યુ માટે તૈયાર

    September 14, 2026
    મનોરંજન

    ‘હૈવાન’ માટે Boman Iraniએ પોતાની તૈયારીની રીત બદલવી પડી

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,300
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 19:46
    Categories
    Latest News

    Gandhinagarમાં ૨૮ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત થી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગયો

    September 15, 2026

    Ahmedabadમાં ભયાનક અકસ્માતઃ અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

    September 15, 2026

    Suratમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર

    September 15, 2026

    Karnataka: ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું સ્મશાન, એક જ પરિવારના ૪ લોકોના મોત

    September 15, 2026

    Nepalમાં પૂરથી વીજળી સંકટ, ભારત બન્યું મદદગાર

    September 15, 2026

    સીરિયામાં Dieselના ભાવમાં એક ઝાટકે ૪૦%નો વધારો

    September 15, 2026
    Search
    Main News

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhinagarમાં ૨૮ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત થી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગયો

    September 15, 2026

    Ahmedabadમાં ભયાનક અકસ્માતઃ અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

    September 15, 2026

    Suratમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.