Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું, અરજદારો સાથે કરી ગાળાગાળી કરી !

    August 4, 2026

    UP માં ટ્રિપલ મર્ડરઃ ભાડાના ઘરમાંથી બહેરા-મૂંગા દંપતી સહિત ત્રણ લોકોની હત્યા કરાયેલી લાશ મળી આવી

    August 4, 2026

    Surat ફેમિલી કોર્ટનો ડિજિટલ ચુકાદોઃ કેનેડા-આફ્રિકામાં રહેતા દંપતીને વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડા મળ્યા

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું, અરજદારો સાથે કરી ગાળાગાળી કરી !
    • UP માં ટ્રિપલ મર્ડરઃ ભાડાના ઘરમાંથી બહેરા-મૂંગા દંપતી સહિત ત્રણ લોકોની હત્યા કરાયેલી લાશ મળી આવી
    • Surat ફેમિલી કોર્ટનો ડિજિટલ ચુકાદોઃ કેનેડા-આફ્રિકામાં રહેતા દંપતીને વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડા મળ્યા
    • જનતા હવે ભાજપથી કંટાળી ગઈ છે અને આ તો માત્ર શરૂઆત છે,Priyanka Gandhi
    • Suratમાં ખાડીપૂર નિવારણ માટે મનપાના આયોજન પર ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ સવાલો ઉઠાવ્યા
    • Gandhinagar: ભાજપના કાર્યકરો ભાજપ સામે જ કેમ રસ્તા પર ઉતરી આવ્યા,કેસરિયો પહેરી ગાંધીનગર કમલમમાં હલ્લાબોલ
    • જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે
    • મનમાં મોહ-વાસના કે અહંકાર આવી જાય તો નાશનું કારણ બને છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Wankanerના રાતીદેવરી ગામે દુકાને કરીયાણું લેવા નહિ આવાનું કહીને પાંચ ઇસમોએ યુવાનને માર માર્યો
    મોરબી

    Wankanerના રાતીદેવરી ગામે દુકાને કરીયાણું લેવા નહિ આવાનું કહીને પાંચ ઇસમોએ યુવાનને માર માર્યો

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Wankaner તા.૪

    રાતીદેવરી ગામમાં યુવાન દુકાને કરિયાણું લેવા ગયો હતો અને યુવાનના પરિવાર સાથે આરોપીને વ્યવહાર ના હોવાનો ખાર રાખી દુકાને કરિયાણું લેવા નહિ આવવું કહીને ગાળો આપી પાંચ ઇસમોએ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

    વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના રહેવાસી ભરતભાઈ ઉર્ફે કાળુ પ્રેમજીભાઈ ઉર્ફે વીપલભાઈ વોરા (ઉ.વ.૨૪) નામના યુવાને ગામમાં રહેતા આરોપીઓ રવજીભાઈ મેઘજીભાઈ વોરા, કાન્તીભાઈ વોરા, દિલીપભાઈ રવજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને સુરેશભાઈ જેઠાભાઈ વોરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨ ના રાત્રીના સાડા સાતેક વાગ્યે ફરિયાદી આરોપી રવજીભાઈ વોરાની દુકાને કરિયાણું લેવા ગયો હતો આરોપી રવજીને યુવાનના પરિવાર સાથે વ્યવહાર ના હોય જેનો ખાર રાખી કરિયાણું લેવા નહિ આવવું કહીને બેફામ ગાળો આપી હતી તેમજ પાંચેય આરોપીઓ લાકડાના ધોકા વડે યુવાનને માર મારી બેફામ ગાળો આપી લાકડાના ધોકા અને પાઈપ વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    Wankaner
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiપતિએ વહેલા જમવાનું બનાવવાનું કહેતા પત્નીએ દવા પી આપઘાત કર્યો
    Next Article Rishabh Pant એક ઐતિહાસિક રેકોર્ડ બનાવવાનો લક્ષ્ય રાખે છે;Sachin,ધોની પણ ટેસ્ટમાં ૧૦૦ છગ્ગા ફટકારવામાં નિષ્ફળ રહ્યા છે
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiપતિએ વહેલા જમવાનું બનાવવાનું કહેતા પત્નીએ દવા પી આપઘાત કર્યો

    August 4, 2026
    મોરબી

    Morbi બી ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

    August 4, 2026
    મોરબી

    Morbiમાં ખોટા દસ્તાવેજ બનાવી ચીટીંગના ગુનામાં બે વર્ષથી ફરાર મહિલા આરોપી ઝડપાઈ

    August 4, 2026
    મોરબી

    Morbiના મચ્છુ ૩ ડેમના ૨ દરવાજા ૨ ફૂટે ખુલ્લા, બે તાલુકાના ૨૧ ગામોને એલર્ટ

    August 3, 2026
    મોરબી

    Morbi: ટંકારાના સરાયા ગામમાં ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના અને રોકડ સહીત ૧.૭૨ લાખની ચોરી

    August 3, 2026
    મોરબી

    Morbi: માળિયાના ખાખરેચી નજીક દવાખાને જતા બાઈક સ્લીપ થતા ચાલકનું મોત, એકને ઈજા

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,100
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 20:45
    Categories
    Latest News

    Junagadh: હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું, અરજદારો સાથે કરી ગાળાગાળી કરી !

    August 4, 2026

    UP માં ટ્રિપલ મર્ડરઃ ભાડાના ઘરમાંથી બહેરા-મૂંગા દંપતી સહિત ત્રણ લોકોની હત્યા કરાયેલી લાશ મળી આવી

    August 4, 2026

    Surat ફેમિલી કોર્ટનો ડિજિટલ ચુકાદોઃ કેનેડા-આફ્રિકામાં રહેતા દંપતીને વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડા મળ્યા

    August 4, 2026

    જનતા હવે ભાજપથી કંટાળી ગઈ છે અને આ તો માત્ર શરૂઆત છે,Priyanka Gandhi

    August 4, 2026

    Suratમાં ખાડીપૂર નિવારણ માટે મનપાના આયોજન પર ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ સવાલો ઉઠાવ્યા

    August 4, 2026

    Gandhinagar: ભાજપના કાર્યકરો ભાજપ સામે જ કેમ રસ્તા પર ઉતરી આવ્યા,કેસરિયો પહેરી ગાંધીનગર કમલમમાં હલ્લાબોલ

    August 4, 2026
    Search
    Main News

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું, અરજદારો સાથે કરી ગાળાગાળી કરી !

    August 4, 2026

    UP માં ટ્રિપલ મર્ડરઃ ભાડાના ઘરમાંથી બહેરા-મૂંગા દંપતી સહિત ત્રણ લોકોની હત્યા કરાયેલી લાશ મળી આવી

    August 4, 2026

    Surat ફેમિલી કોર્ટનો ડિજિટલ ચુકાદોઃ કેનેડા-આફ્રિકામાં રહેતા દંપતીને વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડા મળ્યા

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.