Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: લાઠી APMC ચેરમેન દકુભાઈ પડસાળાની સરકારને રજૂઆત

    September 23, 2026

    IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસમાં જ સાફ-સફાઇ, Rajkot રેન્જમાં ફફડાટ

    September 23, 2026

    Rajkot: કવિશ્રી દાદ સરકારી કોલેજ, પડધરી ખાતે સ્ટાર્ટઅપ અને બિઝનેસ અંગે વર્કશોપ યોજાયો

    September 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: લાઠી APMC ચેરમેન દકુભાઈ પડસાળાની સરકારને રજૂઆત
    • IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસમાં જ સાફ-સફાઇ, Rajkot રેન્જમાં ફફડાટ
    • Rajkot: કવિશ્રી દાદ સરકારી કોલેજ, પડધરી ખાતે સ્ટાર્ટઅપ અને બિઝનેસ અંગે વર્કશોપ યોજાયો
    • Amreli પંથકમાં ખનીજ માફિયા સામે ખાણ-ખનીજ વિભાગની લાલ આંખ
    • Rajkot ડિવિઝનની વધુ એક સિદ્ધિઃ રાજકોટ ગૂડ્‌ઝ શેડથી તમિલનાડુના ગંગઈકોંડાનના નવા ગંતવ્ય માટે પ્રથમ વખત ઘઉંનું લોડિંગ
    • Rajkotની ધરા પર દેશભક્તિનો સુવર્ણ અવસર
    • Rajkot: શાપર-વેરાવળમા મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત
    • ભારતનો એફટીએનો ઠરાવ, ન્યુઝીલેન્ડને ૧૦૦% Duty-free access – શું નિકાસ વધશે કે આયાત? ભારતના અર્થતંત્ર માટે તકો અને પડકારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat Universityના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ રૂ.૧૪ કરોડથી વધુ પરત કર્યા
    ગુજરાત

    Gujarat Universityના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ રૂ.૧૪ કરોડથી વધુ પરત કર્યા

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ બંને પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર પદેથી રાજીનામું આપ્યું છે

    Ahmedabad, તા.૨૩

    છેલ્લા કેટલાક સમયથી Gujarat Universityના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે. જેમાં યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ હોય કે વિદેશ પ્રવાસ દરમિયાન પોતાની અંગત ચીજ વસ્તુઓ ગુજરાત યુનિવર્સિટીના પૈસા ખર્ચીને લીધી હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. આ વિવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ ૧૪ કરોડથી વધુની રકમ પરત કરી દીધી છે. નીરજા ગુપ્તાએ ઁસ્ત્નફદ્ભ અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ હેઠળ મળેલી ગ્રાન્ટમાંથી ગુજરાત યુનિમાં ૧૪ કરોડથી વધુની રકમ જમા કરાવી દીધી છે. ઁસ્ત્નફદ્ભ અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ હેઠળ નીરજા ગુપ્તાના પર્સનલ એકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા થયા હતા. નીરજા ગુપ્તાએ ઁસ્ત્નફદ્ભ અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકે પણ રાજીનામું આપ્યું છે. કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ તેઓ પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે સક્રિય હતા. તેમણે રીટાયર્ડ જજ દીપક વ્યાસની કમિટીની તપાસ વચ્ચે રૂપિયા પરત કરી રાજીનામું આપ્યું છે.

    આ આક્ષેપો અંગે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીમાં ચાર વર્ષમાં ખોટી રીતે જે ફંડ ગયું છે, જે મામલે ગુજરાત યુનિવર્સિટી રીટાયર્ડ જજ દીપક વ્યાસ તપાસ શરૂ કરી છે. પૂર્વ કુલપતિ સામે કૌભાંડના આક્ષેપની આ મેટર પણ તપાસ કમિટી સમક્ષ છે. વહીવટી બાબતના નિર્ણય નિયમ પ્રમાણેની નિમણૂક અંગે રિપોર્ટ આવશે. કમિટીએ જે વિવાદ છે તેની કોપી અને બીજા ડોક્યુમેન્ટ પણ કમિટીને આપવામાં આવ્યા છે.

    આ અંગે પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, ૨ મે ૨૦૨૫ના રોજ મળેલી બાંધકામ સમિતિની બેઠકમાં ખર્ચ માટે મંજૂરી અપાઈ હતી. પરંતુ ૩ મેના રોજ મળેલી સિન્ડિકેટ બેઠકમાં બાંધકામ ખર્ચની દરખાસ્ત જ ગાયબ કરી દેવાઈ હતી. ત્યાર બાદ જુલાઈ મહિનામાં સિન્ડિકેટની બેઠક વગર ૩૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ મંજૂર કરી દેવામાં આવ્યો હતો. નિયમો અનુસાર, સિન્ડિકેટની મંજૂરી વગર કોઈ ખર્ચ મંજૂર થઈ શકે જ નહીં. ત્યારે આવા આડેધડ વહીવટને કારણે એક બાદ એક આરોપોની હારમાળા શરૂ થતા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું ધામ નહીં પરંતુ કૌભાંડોનું ધામ બની હોય તેવું લાગી રહ્યું છે.

    Gujarat University
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBJP રાજ્યોના નવા પ્રભારી અને સહ પ્રભારીઓના નામ જાહેર કર્યા
    Next Article Morbi: માળિયા હાઈવે પર ઠસોઠસ ભરી લઈ જવાતા ૭૧ અબોલ જીવ બચાવ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gir Somnath: તાલાલામાં હત્યાથી ચકચાર, ખાટલામાં સૂતા ભત્રીજાને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

    September 23, 2026
    ગુજરાત

    Ambaji: ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ત્રણ દિવસમાં કુલ ૧૬ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ લાભ લીધો

    September 23, 2026
    ગુજરાત

    Anand: આંકલાવ તાલુકાના નવાખલ ગામમાંથી સત્તાના નશામાં અંધ બનેલા સરપંચે મહિલાને પીંખી નાખી

    September 23, 2026
    ગુજરાત

    Dropout rate ઘટાડવા પહેલીવાર ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અલગ બોર્ડ પરીક્ષા

    September 23, 2026
    અમદાવાદ

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026
    અન્ય રાજ્યો

    New Delhi: ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે

    September 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,780
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-09-2026 20:21
    Categories
    Latest News

    Amreli: લાઠી APMC ચેરમેન દકુભાઈ પડસાળાની સરકારને રજૂઆત

    September 23, 2026

    IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસમાં જ સાફ-સફાઇ, Rajkot રેન્જમાં ફફડાટ

    September 23, 2026

    Rajkot: કવિશ્રી દાદ સરકારી કોલેજ, પડધરી ખાતે સ્ટાર્ટઅપ અને બિઝનેસ અંગે વર્કશોપ યોજાયો

    September 23, 2026

    Amreli પંથકમાં ખનીજ માફિયા સામે ખાણ-ખનીજ વિભાગની લાલ આંખ

    September 23, 2026

    Rajkot ડિવિઝનની વધુ એક સિદ્ધિઃ રાજકોટ ગૂડ્‌ઝ શેડથી તમિલનાડુના ગંગઈકોંડાનના નવા ગંતવ્ય માટે પ્રથમ વખત ઘઉંનું લોડિંગ

    September 23, 2026

    Rajkotની ધરા પર દેશભક્તિનો સુવર્ણ અવસર

    September 23, 2026
    Search
    Main News

    Ayushman Bharat Schemeના આઠ વર્ષઃ ૬૦ કરોડથી વધુ લોકોને આરોગ્ય વીમો મળ્યો, પીએમ મોદી

    September 23, 2026

    Canadaમાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન મોટો અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

    September 23, 2026

    બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    September 23, 2026

    ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું

    September 23, 2026

    ફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર

    September 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: લાઠી APMC ચેરમેન દકુભાઈ પડસાળાની સરકારને રજૂઆત

    September 23, 2026

    IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસમાં જ સાફ-સફાઇ, Rajkot રેન્જમાં ફફડાટ

    September 23, 2026

    Rajkot: કવિશ્રી દાદ સરકારી કોલેજ, પડધરી ખાતે સ્ટાર્ટઅપ અને બિઝનેસ અંગે વર્કશોપ યોજાયો

    September 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.