Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે
    • વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા
    • Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી
    • Vadodara: દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો
    • Vadodara: કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો
    • Chhota Udepur: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ
    • Ahmedabad વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ
    • Ahmedabad કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ડિપોઝિટ પરત ન મળતા મકાન માલિક સામે ઠગાઈની ફરિયાદ
    અમદાવાદ

    Ahmedabad: ડિપોઝિટ પરત ન મળતા મકાન માલિક સામે ઠગાઈની ફરિયાદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઇસનપુર પોલીસે ઠગાઈની કલમ હેઠળ મકાન માલિક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી

    Ahmedabad, તા.૨૦

    ઇસનપુર નજીક આવેલા શાહઆલમ વિસ્તારમાં ભાડેથી રહેતા એક યુવકે મકાન માલિકને ડિપોઝિટ પેટે રૂ. ૨.૨૦ લાખ ચૂકવ્યા હતા. આશરે છ મહિના અગાઉ કોઈ કારણોસર ટોરેન્ટ પાવર કંપનીએ વીજ પુરવઠો બંધ કરી મીટર પણ દૂર કરી લીધું હતું. ત્યારબાદ મકાન માલિકના કહેવા મુજબ ભાડૂઆત યુવક પરિવાર સાથે અન્ય મકાનમાં ભાડેથી રહેવા ગયો હતો. તે સમયે અગાઉ ચૂકવેલી ડિપોઝિટ પરત માગતા મકાન માલિકે રોજબરોજ અલગ-અલગ બહાના બતાવ્યા હતા. લગભગ છ મહિના જેટલો સમય વીતી જવા છતાં પણ ડિપોઝિટના રૂપિયા પરત ન મળતા અંતે ભાડૂઆતે મકાન માલિક વિરુદ્ધ ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવી છે.દાણીલીમડાની મોહમદી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને શાહપુરમાં ગેરેજનું કામકાજ કરતા ૩૩ વર્ષીય ઇરફાન શેખે આજથી અઢી વર્ષ અગાઉ મિત્ર મારફતે ઇસનપુરના શાહઆલમ વિસ્તારમાં આવેલું એક મકાન ભાડેથી લીધું હતું. મકાન માટે એક વર્ષનો ભાડા કરાર થયો હતો અને ડિપોઝિટ પેટે રૂ. ૨ લાખ ચૂકવવામાં આવ્યા હતા. બાદમાં બીજા વર્ષે ભાડા કરાર રિન્યુ કરાવવા માટે મકાન માલિકે વધારાના રૂ. ૨૦ હજારની માગણી કરતા ઇરફાન શેખે તે રકમ પણ ચૂકવી હતી.આજથી આશરે છ મહિના પહેલા મકાનની વીજળી અચાનક બંધ થઈ ગઈ હતી અને બીજા દિવસે ટોરેન્ટ પાવર કંપનીના કર્મચારીઓ આવી મીટર પણ લઈ ગયા હતા. જેના કારણે ઇરફાન શેખ અને તેમના પરિવારને રહેવામાં ભારે અસુવિધા થવા લાગી હતી. આ બાબતે મકાન માલિક કુરબાનહુસેન પઠાણને જાણ કરતાં તેમણે થોડા સમય માટે અન્ય મકાન ભાડેથી રાખીને રહેવા સૂચન કર્યું હતું તેમજ ભાડા પેટેના રૂપિયા પણ આપ્યા હતા. તે દરમિયાન ઇરફાન શેખે પોતાની રૂ. ૨.૨૦ લાખની ડિપોઝિટ પરત માગતા મકાન માલિકે થોડા દિવસોમાં રકમ પરત આપી દેવાની ખાતરી આપી હતી. જોકે લાંબો સમય વીતી જવા છતાં પણ ડિપોઝિટની રકમ પરત ન મળતા ઇરફાન શેખે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં કુરબાનહુસેન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ઠગાઈનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

    May 8, 2026
    અમદાવાદ

    Ahmedabad કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા

    May 8, 2026
    અમદાવાદ

    Ahmedabad: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    May 5, 2026
    અમદાવાદ

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Courtએ AMCનો ઉધડો લીધો

    May 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર્યાનો પર્દાફાશ

    May 5, 2026
    અમદાવાદ

    Gujaratના 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026

    Vadodara: દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો

    May 8, 2026

    Vadodara: કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો

    May 8, 2026

    Chhota Udepur: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.