Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ
    • China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન
    • પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’
    • 19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર
    • Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર
    • જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ
    • IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું
    • IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૯.૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી
    ગુજરાત

    સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૯.૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી

    Vikram RavalBy Vikram RavalOctober 8, 2026Updated:October 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajpipla, તા.૮

    નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ડેકાઈ ગામે નાળાવાળા ફળિયામાં રહેતા યુવક સાથે સરકારી કચેરીમાં નોકરી અપાવવાના બહાને ૯.૯૦ લાખ રૂપિયા મહિલાએ પડાવી લીધા હતા.આ મામલે મહિલા અને એક પુરુષ વિરુદ્ધ એકતાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૩ થી નવેમ્બર ૨૦૨૫ દરમિયાન આરોપીઓએ જૂનાગઢ અને રાજકોટની સરકારી કચેરીના બનાવટી દસ્તાવેજો અને સિક્કાઓનો ઉપયોગ કરી યુવકનો વિશ્વાસ જીતી ૯ લાખ રૂપિયા રકમ પડાવી લીધા હતા.બનાવની વિગત મુજબ, ગરૂડેશ્વર તાલુકાના ડેકાઈ ગામે નાળાવાળા ફળિયામાં રહેતા જીગર દયાલ તડવીને નોકરીની જરૂરિયાત હતી.જેથી આ બાબતે ગરૂડેશ્વરના આમદલા ગામની રાજકોટ ખાતે નોકરી કરતી ભાવના મંગુ તડવીએ રાજકોટ ખાતે પોતાની કચેરી ખાતે નોકરી અપાવી આપવાની લાલચ આપી ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી.જેથી જુગારે ભાવનાના કહેવાથી ભાવના અને અન્ય અજાણ્યા વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં ૯.૯૦ લાખ રૂપિયા નાખ્યા હતા.બાદ ભાવનાએ જીગરને જૂનાગઢ રોડ પ્રોજેક્ટ સબ ડિવિઝન તથા રાજકોટ મામલતદાર કચેરી હેઠળના બોગસ પત્રો બનાવી આપ્યા હતા.ભાવનાએ બનાવેલા બનાવટી કાગળો મળ્યા બાદ પણ નોકરી પર ન બોલાવતા જીગરે આ મામલે ભાવનાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ ભાવના એનો ફોન રીસીવ કરતી ન્હોતી.આ આખું ળોડ ભાવનાએ રાજકોટ ગામે રહેતો આનંદ હર્ષદ ટાંક સાથે મળીને આચર્યુ હતું.પૈસા આપ્યાના લાંબો સમય વિત્યા બાદ પણ નોકરી ન મળતા જીગર તડવીએ નાણાં પરત માંગ્યા હતા, પરંતુ ભાવના તડવી અને આનંદ ટાંક અવારનવાર ફોન પર વાયદાઓ બતાવતા હતા.આખરે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં જીગર તડવીએ કેવડિયા પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    GUJARAT Rajpipla
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDigital Arrest કરી ગઠિયાઓએ રૂ.૫૭.૫૬ લાખની છેતરપિંડી આચરી
    Next Article Karjan તાલુકાના કણભા ગામે કપિરાજનો આતંક
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    અમદાવાદની Zydus Hospital ને સતત આઠમી વખત ‘Best Hospital’ નો એવોર્ડ મળ્યો

    November 25, 2026
    ગુજરાત

    Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂદ્વારામાં ઝુકાવ્યું શીશ; રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

    November 24, 2026
    ગુજરાત

    Bharuchના દહેજમાં બે વર્ષની માસૂમ બાળકી પર ૨૮ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું

    November 24, 2026
    અમદાવાદ

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026
    ગુજરાત

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026
    ગુજરાત

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹104,904
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,092
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹118,549
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-11-2026 18:41
    Categories
    Latest News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026

    19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર

    November 25, 2026

    Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર

    November 25, 2026

    જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ

    November 25, 2026
    Search
    Main News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026

    Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી

    November 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.