Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ

    June 20, 2026

    Karnataka માં, મંત્રીઓ ફરિયાદો સાંભળવા માટે દરેક તાલુકાની મુલાકાત લેશે, CM DK Shivakumar

    June 20, 2026

    Supriya Sule ની દીકરી રેવતીના લગ્નમાં શાહરૂખ ખાન ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    June 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ
    • Karnataka માં, મંત્રીઓ ફરિયાદો સાંભળવા માટે દરેક તાલુકાની મુલાકાત લેશે, CM DK Shivakumar
    • Supriya Sule ની દીકરી રેવતીના લગ્નમાં શાહરૂખ ખાન ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
    • Rajkot સાસરિયું ધરાવતી પરણિતાએ પતિ સહિતના ૫ સાસરિયાઓ સામે દુઃખ ત્રાસની ફરિયાદ નોંધાવી
    • Rajasthan ના વીજળી સંકટમાં છત્તીસગઢ રાહત આપે છે, હવે ૯ મિલિયન ટન કોલસો ઉપલબ્ધ થશે!
    • Junagadh વંથલી નજીક અજાણ્યા વાહને મોટર સાઇકલને હડફેટે લેતા ટીનમસના યુવકનું મોત
    • TMC નેતાઓ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી,બળવાખોર સાંસદોના વિલીનીકરણને ગેરબંધારણીય ગણાવ્યું
    • Keshodમાં માતાને મૃત્યુના ભયમાં મુકી, પુત્ર રૂ. ૧૫.૬૦ લાખના રોકડ, દાગીના લઈ ગયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gondal માં ATM મશીનમાં રૂપીયા ઉપાડવાની મદદના બહાને ફ્રોડ
    સૌરાષ્ટ્ર

    Gondal માં ATM મશીનમાં રૂપીયા ઉપાડવાની મદદના બહાને ફ્રોડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gondal. તા.4
    ગોંડલમાં એટીએમ મશીનમાં રૂપીયા ઉપાડવાની મદદના બહાને ફ્રોડ આચરતાં શખ્સો બેફામ બન્યા છે ત્યારે નગરપાલિકાના મહિલા કર્મીને એટીએમમાંથી તમને રૂપીયા ઉપાડવા મદદ કરું કહી ગઠિયાએ કાર્ડ બદલાવી નાંખી 40 હજાર ઉપાડી લેતાં ગોંડલ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.

    બનાવ અંગે ગોંડલમાં બાપા સીતારામ ચોકની બાજુમાં મોહન પાર્કમાં રહેતાં રશીલાબેન કાંતીભાઇ રૈયાણી (ઉ.વ.57) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ નગરપાલીકામા નોકરી કરે છે. ગઇ તા. 25 ના રોજ સવારના આશરે સાડા દશેક વાગ્યે તેઓને એસબીઆઇ બેંકમા એકાઉન્ટ હોય જેનુ એ.ટી.એમ.કાર્ડ લઇ પૈસા ઉપડવા માટે કડીયા લાઇનમાં આવેલ એસબીઆઈ બેંકના એ.ટી.એમ.માં ગયેલ ત્યારે ત્યાં એ.ટી.એમ.માં દશેક માણસો હતા.

    થોડીવારમાં મારો વારો આવી જતા તેઓ એ.ટી.એમ કાર્ડ મશીનમા નાખી પૈસા ઉપડવા માટે ટ્રાય કરતી હતી, પરંતુ પૈસા ઉપડતા ના હોય જેથી પાછળથી એક અજાણ્યો માણસ પાસે આવેલ અને કહેલ કે, લાવો તમા એ.ટી.એમ. કાર્ડ હુ તમને તમારા પૈસા ઉપાડી દઉં, જેથી તેને એ.ટી.એમ.કાર્ડ આપેલ અને તેણે બે-ત્રણ વાર ટ્રાય કરેલ પછી કહેલ કે, તમારા મોબાઇલમાં ઓટીપી પાસવર્ડ આવેલ હશે તે આપો.

    જેથી તેને ઓટીપી આપેલ બાદ તે અજાણ્યા માણસે બે-ત્રણ વાર પૈસા ઉપાડવાની ટ્રાય કરેલ બાદ કહેલ કે, આ લ્યો તમાર એ.ટી.એમ. કાર્ડ અને તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપડતા નથી તમે બેંકમાં જઈ પુછી લો.

    જેથી તેઓ બેંકમા ગયેલ અને એ.ટી.એમ. કાર્ડ બતાવતા જાણવા મળેલ કે, આ એ.ટી.એમ. કાર્ડ તેમનું નથી, તેઓનું એ.ટી.એમ. કાર્ડ કોઈ અજાણ્યો માણસ બદલાવીને લઇ ગયેલ છે, ત્યારે તેમના મોબાઇલમાં એકાઉન્ટમાંથી પૈસા ઉપડેલ હોય તેના મેસેજ આવવા લાગેલ હતાં. તેમના ખાતામાંથી રૂ.40 હજાર ઉપડી ગયેલ હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી અજાણ્યા શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

    Gondal Gondal news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh વંથલી નજીક અજાણ્યા વાહને મોટર સાઇકલને હડફેટે લેતા ટીનમસના યુવકનું મોત

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Keshodમાં માતાને મૃત્યુના ભયમાં મુકી, પુત્ર રૂ. ૧૫.૬૦ લાખના રોકડ, દાગીના લઈ ગયો

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Visavadarમાં ૩ સગીરાઓના અપહરણ થતા ચકચાર

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં મોબાઇલના ધંધાર્થીએ લીધેલ લાખો રૂપિયા વ્યાજખોરોને બમણા ચૂકવી દીધા છતાં ધમકીઓ

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ

    June 20, 2026

    Karnataka માં, મંત્રીઓ ફરિયાદો સાંભળવા માટે દરેક તાલુકાની મુલાકાત લેશે, CM DK Shivakumar

    June 20, 2026

    Supriya Sule ની દીકરી રેવતીના લગ્નમાં શાહરૂખ ખાન ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    June 20, 2026

    Rajkot સાસરિયું ધરાવતી પરણિતાએ પતિ સહિતના ૫ સાસરિયાઓ સામે દુઃખ ત્રાસની ફરિયાદ નોંધાવી

    June 20, 2026

    Rajasthan ના વીજળી સંકટમાં છત્તીસગઢ રાહત આપે છે, હવે ૯ મિલિયન ટન કોલસો ઉપલબ્ધ થશે!

    June 20, 2026

    Junagadh વંથલી નજીક અજાણ્યા વાહને મોટર સાઇકલને હડફેટે લેતા ટીનમસના યુવકનું મોત

    June 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ

    June 20, 2026

    Karnataka માં, મંત્રીઓ ફરિયાદો સાંભળવા માટે દરેક તાલુકાની મુલાકાત લેશે, CM DK Shivakumar

    June 20, 2026

    Supriya Sule ની દીકરી રેવતીના લગ્નમાં શાહરૂખ ખાન ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    June 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.