Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI

    August 6, 2026

    Bangladesh માં પરિસ્થિતિ તંગ : ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ હસનના ઘર પર હુમલો

    August 6, 2026

    ‘જાડેજા પહેલાં કરતાં વધુ ખતરનાક થઈ ગયાં છે’ : Cheteshwar Pujara

    August 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI
    • Bangladesh માં પરિસ્થિતિ તંગ : ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ હસનના ઘર પર હુમલો
    • ‘જાડેજા પહેલાં કરતાં વધુ ખતરનાક થઈ ગયાં છે’ : Cheteshwar Pujara
    • Salman Khan અને તેની બહેન અલવીરા સામે છેતરપીંડીની બિઝનેસમેનની ફરિયાદ
    • Actor Rajpal Yadav ની મુશ્કેલીઓ વધી : રૂ. 16.61 કરોડનું દેવું ન ચૂકવતા બે મિલકતોની હરાજી થશે
    • Traffic Challan પેન્ડીંગ છે! તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ પણ રીન્યુ થશે નહી
    • આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે
    • મોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થઈ જશે તો કંપનીઓએ ગ્રાહકને ચૂકવવું પડશે વળતર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે
    રાષ્ટ્રીય

    આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.06

    ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરવાની તૈયારી છે અને દેશનું પ્રથમ માનવરહીત અવકાશયાનથી દેશની પ્રથમ સ્પેસ લેબ માટે આયોજનબદ્ધ કામગીરી થઈ રહી છે.

    આ અંગે સરકારે અપડેટ આપતા જણાવ્યું કે ભારતનું પ્રથમ માનવ રહિત અવકાશ સાહસ `ગગનયાન’ એ આ વર્ષના અંત પુર્વે જ લોન્ચ કરવાની યોજના છે. જયારે 2035 સુધીમાં ભારતની પોતાની સ્પેસ લેબ પણ તરતી થઈ જશે.

    સરકારે લોકસભામાં માહિતી આપતા જણાવ્યું કે મહત્વાકાંક્ષી મીશન પર સમયબદ્ધ કામગીરી થઈ રહી છે અને આ માટે જરૂરી ટેકનોલોજી તથા સીસ્ટમ પર કામ થઈ રહ્યું છે. જેમાં ગગનયાન આ વર્ષના અંત સુધીમાં રવાના કરાશે.

    આ અંગેની ટેકનોલોજી તથા સીસ્ટમનું પરિક્ષણ પુરુ થઈ રહ્યું છે. આ માટે હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલના તમામ પ્રોપલ્શન સ્ટેજ અને સ્ટ્રકચર નિર્માણ પુરુ થઈ ગયુ છે તથા એન્વાર્યમેન્ટલ કંટ્રોલ તથા લાઈફ સપોર્ટ સીસ્ટમ પણ તૈયાર છે.

    આ યાનને થર્મલ પ્રોટેકશન સીસ્ટમ, ડીસેલરેશન સીસ્ટમ અને ક્રુ મોડયુલ અપ રાઈટીંગ સીસ્ટમ વિ.નું ડેવલપમેન્ટ એન્ડ ટેસ્ટીંગ પણ પુરુ થયુ છે. ઈસરાએ આ માટે ગગનયાનને રવાના કરવાની ફેસીલીટી પણ તૈયાર કરી લીધી છે.

    આ પુર્વે ક્રુ એસ્કેપ સીસ્ટમ કટોકટીના સમયે અવકાશયાત્રીને બચાવી શકાય તે સીસ્ટમ પણ ચકાસાઈ ગઈ છે. આ મીશનમાં રોબોટ વ્યોમ મિત્રનું પણ પરિક્ષણ તૈયાર છે. સરકારે 2027 સુધીમાં આ પ્રકારના બે માનવ રહિત મીશન માટે ઈસરોને લીલીઝંડી આપી છે તો 2035 સુધીમાં દેશનું અંતરિક્ષ લેબ પણ લોન્ચ કરવાની તૈયારી છે. ગગનયાન સહિતના અંતરિક્ષ મીશન માટે 2024માં રૂા.20193 કરોડનું બજેટ મંજુર કરાયુ છે.

    Gaganyaan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થઈ જશે તો કંપનીઓએ ગ્રાહકને ચૂકવવું પડશે વળતર
    Next Article Traffic Challan પેન્ડીંગ છે! તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ પણ રીન્યુ થશે નહી
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Traffic Challan પેન્ડીંગ છે! તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ પણ રીન્યુ થશે નહી

    August 6, 2026
    રાષ્ટ્રીય

    મોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થઈ જશે તો કંપનીઓએ ગ્રાહકને ચૂકવવું પડશે વળતર

    August 6, 2026
    અન્ય રાજ્યો

    Mumbai માં એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટોનાં શિડ્યુલ ખોરવાયા

    August 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Poland: એલિયન ગ્રહ જેવો ફિલ્મ સ્ટુડિયો

    August 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં F-1 વિઝામાં 62 ટકાનો મોટો કાપ : ઈમિગ્રેશન નિયમો અત્યંત કડક કરતાં Trump

    August 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Musk નું બેકાબૂ રોકેટ ચંદ્ર સાથે ધડાકાભેર અથડાયું

    August 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,210
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-08-2026 12:54
    Categories
    Latest News

    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI

    August 6, 2026

    Bangladesh માં પરિસ્થિતિ તંગ : ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ હસનના ઘર પર હુમલો

    August 6, 2026

    ‘જાડેજા પહેલાં કરતાં વધુ ખતરનાક થઈ ગયાં છે’ : Cheteshwar Pujara

    August 6, 2026

    Salman Khan અને તેની બહેન અલવીરા સામે છેતરપીંડીની બિઝનેસમેનની ફરિયાદ

    August 6, 2026

    Actor Rajpal Yadav ની મુશ્કેલીઓ વધી : રૂ. 16.61 કરોડનું દેવું ન ચૂકવતા બે મિલકતોની હરાજી થશે

    August 6, 2026

    Traffic Challan પેન્ડીંગ છે! તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ પણ રીન્યુ થશે નહી

    August 6, 2026
    Search
    Main News

    Traffic Challan પેન્ડીંગ છે! તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ પણ રીન્યુ થશે નહી

    August 6, 2026

    આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે

    August 6, 2026

    મોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થઈ જશે તો કંપનીઓએ ગ્રાહકને ચૂકવવું પડશે વળતર

    August 6, 2026

    Mumbai માં એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટોનાં શિડ્યુલ ખોરવાયા

    August 6, 2026

    Poland: એલિયન ગ્રહ જેવો ફિલ્મ સ્ટુડિયો

    August 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI

    August 6, 2026

    Bangladesh માં પરિસ્થિતિ તંગ : ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ હસનના ઘર પર હુમલો

    August 6, 2026

    ‘જાડેજા પહેલાં કરતાં વધુ ખતરનાક થઈ ગયાં છે’ : Cheteshwar Pujara

    August 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.