Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે
    • Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું
    • Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે
    • Juneમાં Narendra Modi અને Joker Trump મળી શકે છે; બંને નેતાઓ G7 સમિટ માટે Franceમાં હશે
    • ચાર બાળકોને જન્મ આપો, એકને RSS સ્વયંસેવક બનાવો: Dhirendra Shastri
    • AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે
    • Ukraineના રાષ્ટ્રપતિએ Saudi Arabia, Qatar અને UAE સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી
    • America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: મકાનમાં ભોયરૃ બનાવીને સંતાડાયેલો વિદેશી દારૃ બિયરનો જથ્થો પકડાયો
    ગુજરાત

    Gandhinagar: મકાનમાં ભોયરૃ બનાવીને સંતાડાયેલો વિદેશી દારૃ બિયરનો જથ્થો પકડાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.25

     ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં મકાનમાં દારૃ બિયરનું વેચાણ થતું હોવાની બાતમીના પગલે પેથાપુર પોલીસ દરોડો પાડતા માતા પુત્ર ફરાર થઈ ગયા હતા પરંતુ ઘરના ભોયરામાં સંતળાયેલો વિદેશી દારૃ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કરીને તેમની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

    રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટો વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને નાના મોટા બુટલેગરો દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે પોલીસ પણ દારૃ પકડવા દોડી રહી છે ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, કોલવડા ગામમાં મહોડીયા વિસ્તારમાં રહેતા માતા અને પુત્ર છુટક દારૃ બિયર મંગાવીને વેપાર કરી રહ્યા છે. જેથી પોલીસ અહીં પહોંચી હતી પરંતુ કિશોરજી ઉર્ફે બાબુજી ઠાકોર અને તેની માતા મંજુલાબેન ઠાકોર હાજર મળી આવ્યા ન હતા. જ્યારે મકાન ખુલ્લી હાલતમાં જોવા મળતા અંદર પ્રવેશી મકાનના રૃમમાં રહેલો પલંગ હટાવતા નીચે ભોયરામાં જવાનો રસ્તો જોવા મળ્યો હતો. જેથી ખૂણામાં રહેલી એક ટાઇલ્સ હટાવતા નીચે ભોયરુ હોવાનું જણાયું હતું. જેમાં ભોયરામાં વિદેશી દારૃની પેટીઓ પડેલી જોવા મળી હતી. પોલીસે અંદર રહેલી પેટીઓ બહાર કાઢતા બિયરના ૧૦૭૬ ટીન તેમજ ચાર બોટલ વિદેશી દારૃ પણ મળી આવ્યો હતો. જેથી પોલીસે ૧.૬૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા માતા પુત્રની શોધખોળ શરૃ કરી છે.

    Gandhiangar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026
    રાજકોટ

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026
    રાજકોટ

    Rajkot નજીક યુવાનનો મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026
    રાજકોટ

    Rajkot: પાયલોટિંગ સાથે દારૂ ભરેલા ટેમ્પો સાથે શખ્સ ઝડપાયો

    April 25, 2026
    રાજકોટ

    Rajkot ૧૭૪ કરોડના દેશ વ્યાપી સાયબર નેટવર્કનાં ફ્રોડના ગુનામાં ચાર શખ્સોની ધરપકડ

    April 25, 2026
    રાજકોટ

    Rajkotના વાવડી ગામે જીનિંગ મિલના પતરા સાફ કરતી વેળાએ પટકાયેલા યુવકનું મોત

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026

    Juneમાં Narendra Modi અને Joker Trump મળી શકે છે; બંને નેતાઓ G7 સમિટ માટે Franceમાં હશે

    April 25, 2026

    ચાર બાળકોને જન્મ આપો, એકને RSS સ્વયંસેવક બનાવો: Dhirendra Shastri

    April 25, 2026

    AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.