Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો
    • ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા
    • Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન
    • Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર
    • Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી
    • કેબિનેટમાં બળવો છતાં British PM Starmer પદ નહીં છોડવા મક્કમ
    • USમાં પૂર્વ મહિલા મેયર વાંગે ચીનની જાસૂસ હોવાનું કબૂલ્યું
    • Iranએ કુવૈતમાં ચીનના બંદર પર હુમલો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘દૃશ્યમ ૩’માં જોવા મળશે George Kuttyનો અંધકારમય અધ્યાય
    મનોરંજન

    ‘દૃશ્યમ ૩’માં જોવા મળશે George Kuttyનો અંધકારમય અધ્યાય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 12, 2026Updated:May 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મમાં અંસિબા હસન, એસ્થર અનિલ, આશા શરથ, સિદ્દીક અને મુરલી ગોપી પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે

    Mumbai, તા.૧૨

    મોહનલાલની લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ફિલ્મ ‘દૃશ્યમ ૩’નું રોમાંચક ટ્રેલર રવિવારે રિલીઝ કરવામાં આવ્યું, જેણે ફિલ્મ માટેના ઉત્સાહમાં વધારો કરી દીધો છે. જીતુ જોસેફે ડિરેક્ટ કરેલી આ આઇકોનિક ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મમાં ફરી એકવાર જ્યોર્જ કુટ્ટીના જીવનમાં ઊંડે દબાયેલા રહસ્યો અને તેના પરિવારને બચાવવા માટેની લડતને કેન્દ્રમાં આવે છે. ફિલ્મ મોહનલાલના જન્મદિવસ નિમિત્તે રિલીઝ થવાની છે.ટ્રેલરની શરૂઆતથી જ એક અશાંતિભર્યો માહોલ ઉભો થાય છે, જે સ્પષ્ટ કરે છે કે ભુતકાળ હજુ પણ જ્યોર્જ કુટ્ટી અને તેના પરિવારનો પીછો છોડવા તૈયાર નથી. ટ્રેલરના એક મહત્વના સીનમાં મીના દ્વારા ભજવાયેલ રાણી જ્યોર્જ પૂછે છે કે, જેણે તેના જીવનને હંમેશા માટે બદલી નાંખ્યું હતું એ કેસની છાયામાંથી તે ખરેખર બહાર આવી શક્યા છે કે નહીં.જ્યોર્જકુટ્ટીના આસપાસના લોકો, ખાસ કરીને પોલીસ અધિકારીઓ આજે પણ તેની બુદ્ધિ અને સ્ટ્રેટેજિક વિચારસરણી માટે વખાણ કરે છે, પરંતુ ટ્રેલર ધીમે ધીમે બતાવે છે કે કેસની હકીકતો હજુ પણ દટાઈ નથી. સમય પસાર થયો હોવા છતાં, આ ઘટનાને લઈને લોકોમાં રહેલી ઉત્સુકતા હજુ જીવંત છે અને હવે વધુ ખતરનાક બની રહી છે.ટ્રેલરમાં કેટલાક રહસ્યમય નવા પાત્રો પણ જોવા મળે છે,

    જે જૂના ઘા ફરી ખોલવા અને કેસ સાથે જોડાયેલી છૂપી માહિતી બહાર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોય તેમ લાગે છે. તેમની તપાસ જ્યોર્જકુટ્ટી અને તેનો પરિવારની આસપાસ કોઈ મોટું ષડયંત્ર ધીમે ધીમે ઘેરાઈ રહ્યું હોવાનો સંકેત આપે છે.ટ્રેલરમાં એક “એસિડ” સંબંધિત રહસ્યમય ઘટનાનો પણ ઉલ્લેખ થાય છે, જે કહાનીમાં નવી ગૂંચવણ ઉમેરે છે. જોકે નિર્માતાઓએ આ વિશે વધુ વિગતો બહાર આવવા દીધી નથી, પરંતુ આ સંકેતો જ ચાહકોમાં અનેક અટકળોને જન્મ આપવા પૂરતાં છે.ટ્રેલરની સૌથી ભાવુક પળોમાંથી એકમાં મોહનલાલ જ્યોર્જ કુટ્ટી તરીકે સ્વીકાર કરે છે કે તેણે પોતાના પરિવારને બચાવવા માટે જે કંઈ કર્યું, તેના કારણે હવે તેને ડર લાગે છે કે એક દિવસ તેની દીકરીઓ જ તેને ગુનેગાર તરીકે જોવાનું શરૂ કરશે. જ્યોર્જકુટ્ટી પોતે પણ ક્યારેક વિચારતો થઈ જાય છે કે શું તે ખરેખર ગુનેગાર બની ગયો છે. સસ્પેન્સ વધુ ઘેરું બને છે જ્યારે જ્યોર્જકુટ્ટી પોતાના ફોનમાં કંઈક ચોંકાવનારી માહિતી જોઈને બિલકુલ હચમચી જાય છે. જોકે ટ્રેલર સમજદારીપૂર્વક આ રહસ્ય ખુલ્લું પાડતું નથી, જેથી દર્શકો માટે સસ્પેન્સ જળવાઈ રહે. આ ફિલ્મમાં અંસિબા હસન, એસ્થર અનિલ, આશા શરથ, સિદ્દીક અને મુરલી ગોપી પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ‘દૃશ્યમ ૩’ ૨૧ મે, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.

    Bollywood George Kutty
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    પ્રેમ હંમેશા દેખાય છે: Trisha

    May 12, 2026
    મનોરંજન

    Shahrukh Khan જગપતિ બાબુને “તેમના જીવનની સૌથી મોટી પ્રશંસા” આપી

    May 12, 2026
    મનોરંજન

    Jacqueline Fernandezને ફટકો: EDએ અભિનેત્રીની સરકારી સાક્ષી બનવાની વિનંતીનો વિરોધ કર્યો

    May 12, 2026
    મનોરંજન

    મૌની રોયનો સંબંધ ખતરામાં, તેણીએ પતિ સૂરજ નામ્બિયારને Instagram પર અનફોલો કરી દીધો

    May 12, 2026
    મનોરંજન

    Cannes Film Festivalમાં ચાહકો ઐશ્વર્યા અને આલિયા ભટ્ટની ઝલક જોવા માટે ઉત્સુક

    May 12, 2026
    મનોરંજન

    અમૃતા શેરગિલની ભૂમિકા માટે Anjali Sivaramanની પસંદગી

    May 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026

    Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર

    May 13, 2026

    Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી

    May 13, 2026

    કેબિનેટમાં બળવો છતાં British PM Starmer પદ નહીં છોડવા મક્કમ

    May 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.