Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    માત્ર લોકોની નજરમાં આવવા ખાતર ફિલ્મ કરવાને બદલે ના પાડવાનું પસંદ કરીશ : Mrunal Thakur

    May 5, 2026

    Jacqueline Fernandez ફરી એક વાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પરત ફરશે

    May 5, 2026

    પ્રોપેગાંડા ફિલ્મોમાં શું ખોટું છે? : Javed Akhtar

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • માત્ર લોકોની નજરમાં આવવા ખાતર ફિલ્મ કરવાને બદલે ના પાડવાનું પસંદ કરીશ : Mrunal Thakur
    • Jacqueline Fernandez ફરી એક વાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પરત ફરશે
    • પ્રોપેગાંડા ફિલ્મોમાં શું ખોટું છે? : Javed Akhtar
    • Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત
    • China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત
    • Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ
    • Tamil Nadu માં સરકાર રચવા દાવો કરશે TVK વડા વિજય : બહુમતી સાબીત કરવા બે સપ્તાહનો સમય માંગશે
    • ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ગોધરાકાંડના આરોપીઓને સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચની લપડાક
    ગુજરાત

    ગોધરાકાંડના આરોપીઓને સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચની લપડાક

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 7, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
     સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ કેસની સુનાવણી બે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા પણ થઈ શકે
    Godhra,તા.07
    ગોધરાકાંડના આરોપીઓને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે.  વર્ષ 2002માં ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગી હતી, જેમાં ઘણા લોકો જીવતા બળી ગયા હતા. કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા આરોપીઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ગોધરાકાંડના દોષિતોએ માંગ કરી હતી કે,  મૃત્યુદંડની સજાનો સમાવેશ થતો હોવાથી તેમની અપીલની સુનાવણી સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા કરવામાં આવે. પરંતુ કોર્ટે આ માંગણી ફગાવી દીધી.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ કેસની સુનાવણી બે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા પણ થઈ શકે છે. આરોપી વતી દલીલ કરવામાં આવી હતી કે, આ મામલો ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે.તેથી મોટી બેન્ચ દ્વારા તેની સમીક્ષા જરૂરી છે.નોંધનિય છે કે, વર્ષ 2002માં ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગી હતી, જેમાં ઘણા લોકો જીવતા બળી ગયા હતા. આ કેસમાં કેટલાક ગુનેગારોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
    Godhra Godhra Train Case
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026
    જામનગર

    Jamnagar માં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

    May 5, 2026
    ગુજરાત

    Gandhinagar: બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો

    May 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    May 5, 2026
    સુરત

    Surat પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત

    May 5, 2026
    જામનગર

    PMના સંભવિત Jamnagar ના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    માત્ર લોકોની નજરમાં આવવા ખાતર ફિલ્મ કરવાને બદલે ના પાડવાનું પસંદ કરીશ : Mrunal Thakur

    May 5, 2026

    Jacqueline Fernandez ફરી એક વાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પરત ફરશે

    May 5, 2026

    પ્રોપેગાંડા ફિલ્મોમાં શું ખોટું છે? : Javed Akhtar

    May 5, 2026

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    માત્ર લોકોની નજરમાં આવવા ખાતર ફિલ્મ કરવાને બદલે ના પાડવાનું પસંદ કરીશ : Mrunal Thakur

    May 5, 2026

    Jacqueline Fernandez ફરી એક વાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પરત ફરશે

    May 5, 2026

    પ્રોપેગાંડા ફિલ્મોમાં શું ખોટું છે? : Javed Akhtar

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.