Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પ ઘણા સમયથી અમારી સાથે સોદા માટે ઉત્સુક હતા,Iran’s Supreme Leader

    May 1, 2026

    હું કોહિનૂર હીરાને ભારત પરત કરવા માટે British King Charles ત્રીજા સાથે વાત કરીશ,ન્યૂ યોર્કના મેયર

    May 1, 2026

    ધર્મ પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં Bharti Singh and Shekhar Suman ને હાઈકોર્ટમાંથી રાહત, એફઆઇઆર રદ

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પ ઘણા સમયથી અમારી સાથે સોદા માટે ઉત્સુક હતા,Iran’s Supreme Leader
    • હું કોહિનૂર હીરાને ભારત પરત કરવા માટે British King Charles ત્રીજા સાથે વાત કરીશ,ન્યૂ યોર્કના મેયર
    • ધર્મ પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં Bharti Singh and Shekhar Suman ને હાઈકોર્ટમાંથી રાહત, એફઆઇઆર રદ
    • કેનેડામાં Diljit Dosanjh ના કોન્સર્ટમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જ્યારે તોફાનીઓ ખાલિસ્તાની ધ્વજ સાથે પ્રવેશ્યા
    • Singer Kailash Kher આશીર્વાદ મેળવવા માટે કેદારનાથ મંદિરની મુલાકાત લીધી
    • Karan Johar પહેલી વાર મેટ ગાલામાં હાજરી આપશે, ગયા વર્ષે શાહરૂખ ખાન ખૂબ જ લોકપ્રિય હતો
    • Hema Malini ધર્મેન્દ્રને યાદ કરીને ભાવુક થઈ ગયા અને આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ પણ આપી
    • આઠમાંથી ફક્ત બે મેચ જીતી,આ ખરાબ પ્રદર્શનનું એક મુખ્ય કારણ સ્ટાર ફાસ્ટ બોલર Jasprit Bumrah નું ખરાબ ફોર્મ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વીજકરમાં ઉતરોતર ઘટાડો : ગ્રામ્યમાં 7.5 ટકા તથા શહેરી રહેણાંકમાં 15 ટકા: Kanubhai Desai
    ગુજરાત

    વીજકરમાં ઉતરોતર ઘટાડો : ગ્રામ્યમાં 7.5 ટકા તથા શહેરી રહેણાંકમાં 15 ટકા: Kanubhai Desai

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar તા.20
    ગુજરાત વિધાનસભામાં વીજ કરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા નાણા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તથા તે માટેની લાઈટીંગમાં થતા વીજ વપરાશ પર કોઈ પણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા તા. 01 જુલાઈ, 2004થી ખેતી વિષયક વીજળી પરનો વીજ કર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે.

    વધુમાં નાણા મંત્રીએ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના રહેણાંક કક્ષાના વીજ ગ્રાહકો પાસેથી વાર્ષિક 250 યુનિટના વપરાશ સુધી કોઈ વીજ કર લેવામાં આવતો નથી. ગ્રીન એનજીર્ને પ્રોત્સાહન આપવા માટે પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા સૂર્ય અને પવન ઊર્જા પર પણ કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી.

    આ ઉપરાંત `નો પ્રોફિટ’ના ધોરણે ચાલતી હોસ્પિટલો, દવાખાનાઓ, રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોટીફાઇડ એરિયા અને કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા સંચાલિત પબ્લિક સ્ટ્રીટ લાઈટ, પબ્લિક વોટર વર્ક્સ, પબ્લિક ગાર્ડન, ઝૂ, પબ્લિક મ્યુઝિયમ, પબ્લિક ડ્રેનેજ અને ગટર માટે થતો વીજ વપરાશ જેવી સેવાઓને વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.

    તેમણે ઉમેર્યું હતું કે, SEZમાં સ્થપાનાર નવા ઔદ્યોગિક એકમોને પ્રથમ 10 વર્ષ માટે વીજ કરમાં સંપૂર્ણ રાહત આપવામાં આવે છે. નવા સ્થપાતા અને ઉત્પાદન કરતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ 5 વર્ષ સુધી વીજ કરમાં વિશેષ રાહત આપવામાં આવે છે. આ ઉપરાંત ટુરિઝમ પોલીસી અંતર્ગત મંજુર થયેલા ટુરિઝમ એકમોને પ્રથમ પાંચ વર્ષ માટે વીજ કરમાં સંપૂર્ણ સહત આપવામાં આવે છે.

    નાણા મંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ ખેડૂતો અને પ્રજાજનોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

    જે અંતર્ગત રહેણાંક વિસ્તારમાં વર્ષ 1983થી અમલી વીજકરમાં ઉત્તરોત્તર ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2012થી ગ્રામીણ રહેણાંક વિસ્તારોમાં 7.5 ટકા અને શહેરી વિસ્તારોમાં 15 ટકા વીજ કર વસૂલ કરવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026
    રાજકોટ

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    રાજકોટ

    Rajkotમાં આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂ

    May 1, 2026
    રાજકોટ

    Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026
    રાજકોટ

    Rajkot: Gujaratના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર BJP પ્રમુખ ડો. Madhav Dave

    May 1, 2026
    જામનગર

    Jamnagar: પલંગ ઉપરથી પટકાતા વૃદ્ધનું મોત

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પ ઘણા સમયથી અમારી સાથે સોદા માટે ઉત્સુક હતા,Iran’s Supreme Leader

    May 1, 2026

    હું કોહિનૂર હીરાને ભારત પરત કરવા માટે British King Charles ત્રીજા સાથે વાત કરીશ,ન્યૂ યોર્કના મેયર

    May 1, 2026

    ધર્મ પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં Bharti Singh and Shekhar Suman ને હાઈકોર્ટમાંથી રાહત, એફઆઇઆર રદ

    May 1, 2026

    કેનેડામાં Diljit Dosanjh ના કોન્સર્ટમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જ્યારે તોફાનીઓ ખાલિસ્તાની ધ્વજ સાથે પ્રવેશ્યા

    May 1, 2026

    Singer Kailash Kher આશીર્વાદ મેળવવા માટે કેદારનાથ મંદિરની મુલાકાત લીધી

    May 1, 2026

    Karan Johar પહેલી વાર મેટ ગાલામાં હાજરી આપશે, ગયા વર્ષે શાહરૂખ ખાન ખૂબ જ લોકપ્રિય હતો

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પ ઘણા સમયથી અમારી સાથે સોદા માટે ઉત્સુક હતા,Iran’s Supreme Leader

    May 1, 2026

    હું કોહિનૂર હીરાને ભારત પરત કરવા માટે British King Charles ત્રીજા સાથે વાત કરીશ,ન્યૂ યોર્કના મેયર

    May 1, 2026

    ધર્મ પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં Bharti Singh and Shekhar Suman ને હાઈકોર્ટમાંથી રાહત, એફઆઇઆર રદ

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.