Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે
    • Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો
    • Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત
    • શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM
    • Gir Somnath સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
    • Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા
    • ગુરુવારે શિવયોગ મા Bhima Agiaras and Vedamata Gayatri જયંતિ
    • Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: પલંગ ઉપરથી પટકાતા વૃદ્ધનું મોત
    જામનગર

    Jamnagar: પલંગ ઉપરથી પટકાતા વૃદ્ધનું મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 1, 2026Updated:May 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા.1

    જામજોધપુર તાલુકાના દલ દેવળીયા ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધનું પલંગ પરથી પડી ગયા બાદ માથામાં ઇજાના કારણે મોત નિપજ્યાનું સામે આવ્યું છે. આ મામલે શેઠવડાળા પોલીસે મોતની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

    જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના દલ દેવળીયા ગામે રામોલીયાફળીમાં રહેતા પરષોતમભાઇ મેઘજીભાઇ રામોલીયા નામના 70 વર્ષીય વૃદ્ધ ઘણા વર્ષથી સુગરની બિમારી સામે લડતા હતા અને બાયપાસ સર્જરી પણ કરાવી હોવાથી અને તેઓ તા. 27 એપ્રિલના રોજ પોતાના ઘરે પલંગ પર સુતા જે એકાએક પલંગ પરથી પડી જતા માથાના ભાગે ઇજા થઈ હતી.

    જે મામલે જાણ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ વેળાએ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જે અંગે મૃતકના પુત્ર હિરેનભાઇ રામોલીયાએ શેઠવડાળા પોલીસમાં જાણ કરતા પોલીસે મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: છેલ્લા ૧૨ વર્ષથી ફરાર ચકચારી ગેંગરેપ અને લૂંટના ગુનાના આજીવન કેદીને ઝડપી પાડતી પેરોલ-ફર્લો સ્ક્વોડ

    June 23, 2026
    જામનગર

    Jamnagarમાં કરોડોના GST કૌભાંડનો પર્દાફાશઃ રૂ. ૨૩.૦૮ કરોડની ખોટી વેરા શાખ મામલે પિતા-પુત્રની ધરપકડ

    June 23, 2026
    જામનગર

    Jamnagarમાં AIRFORCEના કર્મચારી સાથે રોકાણના બહાને રૂપિયા ૮૧.૭૧ લાખની છેતરપિંડી

    June 23, 2026
    જામનગર

    Jamnagar-ખંભાળિયા માર્ગ પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત, બાઈક સવારનું મોત

    June 23, 2026
    જામનગર

    Jamnagarમાં મહાપ્રભુજીની બેઠક પાસે સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ૪ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા

    June 23, 2026
    જામનગર

    Jamnagar: હોલીડે વોટર પાર્કમાં પરિવાર સાથે નાહવા ગયેલા બાળકનું ડૂબી જતાં મોત

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026

    શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM

    June 23, 2026

    Gir Somnath સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

    June 23, 2026

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.