Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત

    September 22, 2026

    Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ

    September 22, 2026

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત
    • Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ
    • AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ
    • New Delhi ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે
    • Dubaiના શાસકના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું નિધન
    • New Delhi જમુઈ કાંડઃ ૧૨૦ સોશિયલ મીડિયા અકાઉન્ટ વિરુદ્ધ FIR
    • London જાતિવાદ અને રંગભેદ રાષ્ટ્રીયતા નક્કી નથી કરતો
    • ઈરાનનાં આકાશમાં ફરી UFO દેખાયાનો દાવો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»New Delhi ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે
    અન્ય રાજ્યો

    New Delhi ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે

    Vikram RavalBy Vikram RavalSeptember 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન હરિયાણામાં ૧૦૮ કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં ૨૮ કેસ સામે આવ્યા

    New Delhi, તા.૨૨

    બેટી બચાવોના નારા વચ્ચે ગુજરાતમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગેરકાયદેસર લિંગ પરીક્ષણમાં રાજ્ય દેશમાં બીજા ક્રમે હોવાનો ઘટસ્ફોટ થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો અહેવાલ અને આંકડાકેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સત્તાવાર આંકડાઓ અનુસાર, ગેરકાયદેસર લિંગ પરીક્ષણના મામલામાં હરિયાણા દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ગુજરાત આ યાદીમાં બીજા ક્રમે રહ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન હરિયાણામાં ૧૦૮ કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં ૨૮ કેસ સામે આવ્યા છે.આ ઉપરાંત રાજસ્થાનમાં ૧૧, તમિલનાડુમાં ૧૦, દિલ્હીમાં ૯, કર્ણાટકમાં ૮, પંજાબમાં ૩ અને મહારાષ્ટ્રમાં ૧ કેસ નોંધાયો છે.

    આ સ્થિતિ ગુજરાતમાં કાયદાના અમલીકરણ અને સામાજિક માનસિકતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. અલ્ટ્રાસાઉન્ડ મશીનોનો દુરુપયોગ અને કાયદાની સ્થિતિગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની તપાસ માટેના અલ્ટ્રાસાઉન્ડ મશીનોનો પાછલા બારણે ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે. કાયદાકીય રીતે ગર્ભનું લિંગ જાહેર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, કેટલાક લાલચુ તબીબો અને લેબ સંચાલકો લાખો રૂપિયા કમાવવા માટે આ કાળો કારોબાર ચલાવી રહ્યા છે.દેશમાં પીપીએનડીટી એક્ટ અમલમાં હોવા છતાં વાસ્તવિક ચિત્ર ખૂબ જ ભયાવહ છે. કેરળ, આસામ, હિમાચલ, ગોવા, છત્તીસગઢ, ઉત્તરાખંડ, પુડુચેરી, ચંડીગઢ, મધ્ય પ્રદેશ, મિઝોરમ, ઓડિસા, નાગાલેન્ડ, સિક્કિમ, કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય જેવા રાજ્યોમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગેરકાયદેસર લિંગ પરીક્ષણનો એક પણ કેસ નોંધાયો નથી.

    નિષ્ણાતોની ચેતવણી અને ભવિષ્યની ચિંતાઓએક તરફ સરકાર દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ કાયદાના લીરેલીરા ઉડતા જોવા મળે છે. નિષ્ણાતોના મતે, જો સમય રહેતા ગેરકાયદેસર સોનોગ્રાફી સેન્ટરો પર કડક સર્વેલન્સ અને દરોડા પાડવામાં નહીં આવે, તો રાજ્યમાં જાતિગત સંતુલન ગંભીર રીતે ખોરવાઈ શકે છે.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDubaiના શાસકના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું નિધન
    Next Article AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026
    અન્ય રાજ્યો

    New Delhi જમુઈ કાંડઃ ૧૨૦ સોશિયલ મીડિયા અકાઉન્ટ વિરુદ્ધ FIR

    September 22, 2026
    રાષ્ટ્રીય

    Trumpના પુત્રોની કંપની ભારતમાં એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવશ

    September 22, 2026
    રાષ્ટ્રીય

    New Delhi ભારતને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પાંચ વર્ષમાં રૂપિયા ૧૭૨ લાખ કરોડની જરૂર

    September 22, 2026
    મુખ્ય સમાચાર

    New Delhi: કોંગ્રેસે SIR પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026
    અન્ય રાજ્યો

    પંજાબના મુખ્યમંત્રી પોતે Drugsનું સેવન કરીને વિધાનસભામાં પહોંચે છે: શિવરાજ ચૌહાણ

    September 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,830
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,010
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,570
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 20:52
    Categories
    Latest News

    Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત

    September 22, 2026

    Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ

    September 22, 2026

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026

    Dubaiના શાસકના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું નિધન

    September 22, 2026

    New Delhi જમુઈ કાંડઃ ૧૨૦ સોશિયલ મીડિયા અકાઉન્ટ વિરુદ્ધ FIR

    September 22, 2026

    London જાતિવાદ અને રંગભેદ રાષ્ટ્રીયતા નક્કી નથી કરતો

    September 22, 2026
    Search
    Main News

    Dubai વધુ બે દેશો વચ્ચે ઘમસાણ યુદ્ધ, યમનમાં ૬૮૦ લોકોના મોત : યુએનનો રિપોટ

    September 22, 2026

    New Delhi: કોંગ્રેસે SIR પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sihor-રાજકોટ હાઇવે પર બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત

    September 22, 2026

    Bhavnagar લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કચેરીની કામગીરી ઠપ્પ

    September 22, 2026

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.