Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telangana માં કેસીઆરની પુત્રી કે. કવિતાએ એક નવો રાજકીય પક્ષ શરૂ કર્યો; તેનું નામ તેલંગાણા રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjee એ Narendra Modi ના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો, તેઓ યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે
    • Telangana માં કેસીઆરની પુત્રી કે. કવિતાએ એક નવો રાજકીય પક્ષ શરૂ કર્યો; તેનું નામ તેલંગાણા રાષ્ટ્ર સેના રાખ્યું
    • Mamata Banerjee એ Narendra Modi ના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો, તેઓ યમુનામાં ડૂબકી લગાવી શકે છે
    • Juneમાં Narendra Modi અને Joker Trump મળી શકે છે; બંને નેતાઓ G7 સમિટ માટે Franceમાં હશે
    • ચાર બાળકોને જન્મ આપો, એકને RSS સ્વયંસેવક બનાવો: Dhirendra Shastri
    • AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે
    • Ukraineના રાષ્ટ્રપતિએ Saudi Arabia, Qatar અને UAE સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી
    • America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedaba માં મુંબઈના સિંગર પર ગુજરાતી સિંગરનો હુમલો,કાનના પડદા ફાટી ગયા એવો હુમલો કર્યો
    અમદાવાદ

    Ahmedaba માં મુંબઈના સિંગર પર ગુજરાતી સિંગરનો હુમલો,કાનના પડદા ફાટી ગયા એવો હુમલો કર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedaba,તા.૫

    અમદાવાદના ગાયક દ્વારા મુંબઈના ગુજરાતી સિંગર પર હુમલો કરાયાની ઘટના બની છે. ગુજરાત સિંગર શ્યામ સિધાવતે પોતાના સાથીઓ સાથે મળીને મુંબઈના ગુજરાતી સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો કર્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, એસજી હાઈવે પર પેલેડિયમ મોલ સામે હુમલાની ઘટના બની હતી. એસજી હાઈવે પર પેલેડિયમ મોલ સામે મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો કરાયો હતો. સોંગ ક્રેડિટની અદાવતમાં હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લિગલ નોટિસના મનદુઃખમાં મારામારી કરવામાં આવી હતી.

    સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં હાર્દિલ પંડ્યાને મોઢાના ભાગે જીવલેણ માર માર્યો હતો. આ કારણે હાર્દિલ પંડ્યા બેહોશ થઈ ગયો હતો. હાર્દિલને મોઢાના ભાગે ટાંકા આવ્યા છે અને કાનનો પડદો ફાટી જતાં ગંભીર ઈજા પહોંચી છે, જેના કારણે તે આગામી ચાર મહિના સુધી ગાઈ શકશે નહીં.

    સમગ્ર ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તો હુમલાના ૪ દિવસ બાદ ક્રોસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં હાર્દીલ પંડ્યા વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સિંગર શ્યામના પત્નીએ બીભત્સ શબ્દો બોલ્યાની ફરિયાદ નોંધાવી છે.

    આ વિશે હાર્દિલ પંડ્યાએ જણાવ્યું હતું કે, એક વર્ષ અગાઉ મેં મારા મિત્રને એક સોંગ આપ્યું હતું. જે સોંગમાં મિત્રએ મને ક્રેડિટ ના આપતા મેં લીગલ નોટિસ મોકલી હતી. જે બાદ અમારા વચ્ચે મામલો સોલ્વ થઈ ગયો હતો, પરંતુ આ બાબતે મને શ્યામ સિદાવત નામના સિંગરે ધમકી ભર્યા ફોન કર્યા હતા. જો કે, જે તે સમયે આ મામલો પૂરો થઈ ગયો હતો, પરંતુ ૨૯ ડિસેમ્બરે હું મારા મિત્રો સાથે જઈ રહ્યો હતો ત્યારે શ્યામ અને તેના સાથીઓએ મળીને પેલેડિયમ મોલ તરફ મારા પર હુમલો કર્યો હતો.

    Ahmedaba Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    અમદાવાદ

    વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી

    April 24, 2026
    અમદાવાદ

    Adani Universityમાં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026
    અમદાવાદ

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈનું “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telangana માં કેસીઆરની પુત્રી કે. કવિતાએ એક નવો રાજકીય પક્ષ શરૂ કર્યો; તેનું નામ તેલંગાણા રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjee એ Narendra Modi ના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો, તેઓ યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026

    Juneમાં Narendra Modi અને Joker Trump મળી શકે છે; બંને નેતાઓ G7 સમિટ માટે Franceમાં હશે

    April 25, 2026

    ચાર બાળકોને જન્મ આપો, એકને RSS સ્વયંસેવક બનાવો: Dhirendra Shastri

    April 25, 2026

    AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telangana માં કેસીઆરની પુત્રી કે. કવિતાએ એક નવો રાજકીય પક્ષ શરૂ કર્યો; તેનું નામ તેલંગાણા રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjee એ Narendra Modi ના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો, તેઓ યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.