Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    FIR થી માંડીને ચાર્જશીટ સુધીની સમગ્ર સિસ્ટમ થશે ડિજિટલ

    July 1, 2026

    Post Office સહિત સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર યથાવત

    July 1, 2026

    પેઢી કે કંપની દેવાળીયા થાય તો પણ કર્મચારીના PF and Gratuity ચુકવવી ફરજીયાત

    July 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • FIR થી માંડીને ચાર્જશીટ સુધીની સમગ્ર સિસ્ટમ થશે ડિજિટલ
    • Post Office સહિત સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર યથાવત
    • પેઢી કે કંપની દેવાળીયા થાય તો પણ કર્મચારીના PF and Gratuity ચુકવવી ફરજીયાત
    • વિમાની ઈંધણના ભાવ પ્રતિલીટર રૂા.5 ઘટયા : Airlines ને રાહત
    • GST કલેકશનમાં 13 માસનો રેકોર્ડ તૂટયો : રૂા.1.95 લાખ કરોડ નોંધાયુ
    • Agra-Lucknow Expressway પર બસ-કાર અકસ્માત; 5ના મોત
    • Amarnath Yatra બની અંતિમ સફર : પાર્ક કરેલા ટ્રક સાથે ટ્રાવેલર અથડાઈ : 3 યાત્રાળુઓના મોત
    • મનરેગાને સ્થાને આજથી દેશમાં VB-G Ram Ji Yojana લાગુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»South Gujarat માં વરસાદનું જોર : સાર્વત્રિક મેઘકૃપાની રાહ
    ગુજરાત

    South Gujarat માં વરસાદનું જોર : સાર્વત્રિક મેઘકૃપાની રાહ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.1
    ગુજરાતમાં એક સપ્તાહ સુધી સારો વરસાદ થવાની આગાહી વચ્ચે છેલ્લા ચોવિસ કલાકમાં 75 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સાડાચાર ઇંચ નવસારીમાં નોંધાયો હતો.

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર હતું. સુરત, નવસારી, વલસાડ, ડાંગ તથા ભરૂચ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ વરસાદ પડ્યો હતો. નવસારી શહેરમાં 115 મીમી, ચીખલીમાં 52 મીમી, જલાલપોરમાં 89 મીમી, વલસાડમાં 77 મીમી, ધરમપુરમાં 70 મીમી, પારડીમાં 611 મીમી, વાપીમાં 56 મીમી પાણી વરસ્યું હતું.

    સુરત જિલ્લાના ઉમરપાડામાં 122 મીમી, સુરત શહેરમાં 94 મીમી, કામરેજમાં 92 મીમી, સોરઠમાં 67 મીમી, પલસાણામાં 46 મીમી, માંગરોળમાં 49 મીમી વરસાદ હતો. ડાંગના વધઇમાં 41 મીમી હતો. ભરૂચના અંકલેશ્વરમાં 59 મીમી, હાંસોટમાં 38 મીમી વરસાદ હતો. ગુજરાત સિવાયના ભાગોમાં છુટોછવાયો વરસાદ હતો.

    છેલ્લા ચોવિસ કલાકમાં કુલ 29 જિલ્લાના 75 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સાથે સીઝનના કુલ વરસાદ 35.21 મીમી થયો છે જે 3.87 ટકા થવા જાય છે. રાજ્યમાં 47 તાલુકા હજુ કોરાધાકોડ છે જ્યાં સામાન્ય વરસાદ પણ થયો નથી. 157 તાલુકામાં બે ઇંચ સુધી, 48 તાલુકામાં 2 થી 5 ઇંચ તથા 16 તાલુકામાં 5 થી 10 ઇંચની રેન્જમાં વરસાદ થયો છે.

    Gandhinagar Heavy-Rain South-Gujarat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    FIR થી માંડીને ચાર્જશીટ સુધીની સમગ્ર સિસ્ટમ થશે ડિજિટલ

    July 1, 2026
    રાષ્ટ્રીય

    Post Office સહિત સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર યથાવત

    July 1, 2026
    રાષ્ટ્રીય

    પેઢી કે કંપની દેવાળીયા થાય તો પણ કર્મચારીના PF and Gratuity ચુકવવી ફરજીયાત

    July 1, 2026
    રાષ્ટ્રીય

    વિમાની ઈંધણના ભાવ પ્રતિલીટર રૂા.5 ઘટયા : Airlines ને રાહત

    July 1, 2026
    રાષ્ટ્રીય

    GST કલેકશનમાં 13 માસનો રેકોર્ડ તૂટયો : રૂા.1.95 લાખ કરોડ નોંધાયુ

    July 1, 2026
    અન્ય રાજ્યો

    Agra-Lucknow Expressway પર બસ-કાર અકસ્માત; 5ના મોત

    July 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    FIR થી માંડીને ચાર્જશીટ સુધીની સમગ્ર સિસ્ટમ થશે ડિજિટલ

    July 1, 2026

    Post Office સહિત સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર યથાવત

    July 1, 2026

    પેઢી કે કંપની દેવાળીયા થાય તો પણ કર્મચારીના PF and Gratuity ચુકવવી ફરજીયાત

    July 1, 2026

    વિમાની ઈંધણના ભાવ પ્રતિલીટર રૂા.5 ઘટયા : Airlines ને રાહત

    July 1, 2026

    GST કલેકશનમાં 13 માસનો રેકોર્ડ તૂટયો : રૂા.1.95 લાખ કરોડ નોંધાયુ

    July 1, 2026

    Agra-Lucknow Expressway પર બસ-કાર અકસ્માત; 5ના મોત

    July 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    FIR થી માંડીને ચાર્જશીટ સુધીની સમગ્ર સિસ્ટમ થશે ડિજિટલ

    July 1, 2026

    Post Office સહિત સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર યથાવત

    July 1, 2026

    પેઢી કે કંપની દેવાળીયા થાય તો પણ કર્મચારીના PF and Gratuity ચુકવવી ફરજીયાત

    July 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.