Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    લોકશાહીમાં બદલો નથી, બદલો નથી; જનતા નિર્ણય લે છે, CM Yogi Adityanath

    November 4, 2026

    “જો આપણે પંજાબ જીતીશું, તો આપણે ભારત જીતીશું,” Mallikarjun Khargeએ રાહુલ ગાંધી સમક્ષ ગર્જના કરી

    November 4, 2026

    CM Ashok Gehlot ૨૪ કલાકની અંદર પુરાવા આપવા અથવા માફી માંગવા માટે અલ્ટીમેટમ આપ્યું

    November 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • લોકશાહીમાં બદલો નથી, બદલો નથી; જનતા નિર્ણય લે છે, CM Yogi Adityanath
    • “જો આપણે પંજાબ જીતીશું, તો આપણે ભારત જીતીશું,” Mallikarjun Khargeએ રાહુલ ગાંધી સમક્ષ ગર્જના કરી
    • CM Ashok Gehlot ૨૪ કલાકની અંદર પુરાવા આપવા અથવા માફી માંગવા માટે અલ્ટીમેટમ આપ્યું
    • ભગવાન કૃષ્ણ પરની ટિપ્પણીઓથી દુઃખી થયેલા કથાકાર Dhirendra Shastri વિરુદ્ધ ફરિયાદ કરવા સપા નેતાઓએ એસએસપીનો સંપર્ક કર્યો
    • પશ્ચિમ બંગાળમાં ભાજપ વિરુદ્ધ ’ત્રિકોણ’ રચાઈ રહ્યું છે, જેમાં Mamata Banerjeeએ દિલ્હીથી મોટો સંકેત આપ્યો
    • ૨૦૨૬ ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા
    • રાત્રે ઊંઘ નથી આવતી, Amitabh Bachchan જણાવી પોતાની પરેશાની
    • ‘મૈસા’ના પહેલા ગીત ‘ઓ મૈસા રે’માં દેખાયો તાંડવ અંદાજ: Rashmika Mandanna
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરની બરતરફી પર હાઈકોર્ટનો સ્ટે
    રાજકોટ

    Rajkot: અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરની બરતરફી પર હાઈકોર્ટનો સ્ટે

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઈન્કવાયરી રિપોર્ટ આપ્યા વગર જ કરાયેલ ડીસમિસ હુકમ ‘કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ’નો હાઈકોર્ટ, નિર્વાહ ભથ્થું ચૂકવવા આદેશ

    Rajkot,તા.04
     રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ચકચાર મચાવનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ખાતાકીય તપાસ બાદ કોર્પોરેશન દ્વારા બરતરફ કરાયેલા છ અધિકારો પૈકી બે એટીપીને હાઈકોર્ટે મોટી રાહત આપ્યા બાદ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરના બરતરફીના હુકમ સામે હાઇકોર્ટે સ્ટેનો હુકમ કર્યો છે. ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને ડિસમિસ ગણવાને બદલે સસ્પેન્શન હેઠળ રાખી નિર્વાહ ભથ્થું ચૂકવવાનો આદેશ કર્યો છે.
    આ કેસની હકીકત મુજબ, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ ટાઉન પ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ રામજીભાઈ મકવાણા અને રાજેશ નરશીભાઈ મકવાણા અને ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસના અંતે કોર્પોરેશન દ્વારા ૮ જુલાઈ ૨૦૨૬ના રોજ કડક પગલાં લેતાં મુકેશ મકવાણાને અને રાજેશ મકવાણા અને ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને નોકરીમાંથી રૂખસદ આપવામાં આવી હતી. બંને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને ડિસમિસ ગણવાને બદલે સસ્પેન્શન હેઠળ ગણવા અને કાયદા મુજબ મળવાપાત્ર નિર્વાહ ભથ્થું ચૂકવવા હાઇકોર્ટના હુકમ બાદ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર દ્વારા રાજકોટ કોર્પોરેશનના હુકમને હાઈકોર્ટમાં પડકારી રજૂઆત કરવામાં હતી કે તંત્ર દ્વારા તેમને બચાવની યોગ્ય તક આપ્યા વિના અને કાયદાકીય જોગવાઈ મુજબ ઈન્કવાયરી રિપોર્ટ સોંપ્યા વગર જ શિક્ષાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ઇલેશ ખેરના એડવોકેટ દ્વારા હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે ઇલેશ ખેરની રજૂઆતમાં પ્રથમ દ્રષ્ટિએ તથ્ય છે. તપાસ રિપોર્ટ આપ્યા વગર કરાયેલી બરતરફી કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ હોઈ, કોર્પોરેશનના બરતરફી હુકમ પર તાત્કાલિક અસરથી સ્ટે ફરમાવી દીધો હતો. કોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો છે કે કેસનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને ડિસમિસ થયેલા ગણવાને બદલે સસ્પેન્શન હેઠળ ગણવામાં આવે અને મળવાપાત્ર નિર્વાહ ભથ્થું ચૂકવવા કોર્પોરેશનને નોટિસ ઈશ્યૂ કરીને કેસની આગામી સુનાવણી ૭ ઓગસ્ટ પર રાખવામાં આવી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક સત્રે બદલાઈ રહી છે દિશા…!!!
    Next Article Rajkot: ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

    November 3, 2026
    રાજકોટ

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026
    રાજકોટ

    Rajkot: લીસ્ટેડ બુટલેગર બાબર ઉર્ફે સલીમની પાસા હેઠળ અટકાયત

    November 3, 2026
    રાજકોટ

    Rajkotના ટ્રાન્સપોર્ટરના ગોડાઉનમાંથી રૂ.૫૧.૪૦ લાખની કાપડની ગાંસડી કર્મચારીઓ ચોરી ગયા

    November 3, 2026
    રાજકોટ

    Rajkot: દિવાળી કાર્નિવલના કાર્યક્રમમાં બોકસ ઘટયા-કલાકારો વધ્યા ધસારો જોઇ મેયરે કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવા સૂચના આપી

    November 3, 2026
    રાજકોટ

    Rajkot: ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, તો ગુજરાતમાં પ્રતિબંધ કેમ?, પીપળીયાએ ખોલી દારૂબંધીની પોલ!

    November 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,630
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,830
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹182,860
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-11-2026 20:26
    Categories
    Latest News

    લોકશાહીમાં બદલો નથી, બદલો નથી; જનતા નિર્ણય લે છે, CM Yogi Adityanath

    November 4, 2026

    “જો આપણે પંજાબ જીતીશું, તો આપણે ભારત જીતીશું,” Mallikarjun Khargeએ રાહુલ ગાંધી સમક્ષ ગર્જના કરી

    November 4, 2026

    CM Ashok Gehlot ૨૪ કલાકની અંદર પુરાવા આપવા અથવા માફી માંગવા માટે અલ્ટીમેટમ આપ્યું

    November 4, 2026

    ભગવાન કૃષ્ણ પરની ટિપ્પણીઓથી દુઃખી થયેલા કથાકાર Dhirendra Shastri વિરુદ્ધ ફરિયાદ કરવા સપા નેતાઓએ એસએસપીનો સંપર્ક કર્યો

    November 4, 2026

    પશ્ચિમ બંગાળમાં ભાજપ વિરુદ્ધ ’ત્રિકોણ’ રચાઈ રહ્યું છે, જેમાં Mamata Banerjeeએ દિલ્હીથી મોટો સંકેત આપ્યો

    November 4, 2026

    ૨૦૨૬ ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Search
    Main News

    ૨૦૨૬ ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026

    પુણેને નવી મેટ્રો ભેટ મળી, જો જૂની સરકાર રહી હોત, તો આપણે દાયકાઓ સુધી રાહ જોવી પડી હોત: Pm Modi

    November 3, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    લોકશાહીમાં બદલો નથી, બદલો નથી; જનતા નિર્ણય લે છે, CM Yogi Adityanath

    November 4, 2026

    “જો આપણે પંજાબ જીતીશું, તો આપણે ભારત જીતીશું,” Mallikarjun Khargeએ રાહુલ ગાંધી સમક્ષ ગર્જના કરી

    November 4, 2026

    CM Ashok Gehlot ૨૪ કલાકની અંદર પુરાવા આપવા અથવા માફી માંગવા માટે અલ્ટીમેટમ આપ્યું

    November 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.