Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    KL Rahul અને વૈભવ સૂર્યવંશીને પાછળ છોડીને અભિષેકે ઓરેન્જ કેપ પાછી મેળવી

    May 4, 2026

    Punjabના સૂર્યાંશ શેડગેએ શાનદાર બેટિંગ કરી.એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા

    May 4, 2026

    તંત્રી લેખ… આગની શ્રેણી

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • KL Rahul અને વૈભવ સૂર્યવંશીને પાછળ છોડીને અભિષેકે ઓરેન્જ કેપ પાછી મેળવી
    • Punjabના સૂર્યાંશ શેડગેએ શાનદાર બેટિંગ કરી.એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા
    • તંત્રી લેખ… આગની શ્રેણી
    • Captain Babar Azam ફાઇનલમાં ગોલ્ડન ડક માટે કેચ થયો હતો, છતાં પેશાવર ઝાલ્મીએ પીએસએલ ૨૦૨૬નો ખિતાબ જીત્યો
    • Rajkot: છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો
    • Ahmedabad: વેપારી ૯ દિવસ માટે પરિવાર સાથે વતન ગયાને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો
    • Gandhinagar: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને કલોલની કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા કરી
    • Ahmedabad: ખોખરામાં વૃદ્ધ વેપારીને અશ્લીલ વીડિયો મોકલી બ્લેકમેલ કરીને ૮.૮૮ લાખ પડાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»હું હંમેશા મારી જાત સાથે સાચી રહેવા કોશિષ કરું છું : Tara Sutaria
    મનોરંજન

    હું હંમેશા મારી જાત સાથે સાચી રહેવા કોશિષ કરું છું : Tara Sutaria

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મને વ્હાઇટ અને બ્લેક કલરનાં કપડાં બહુ ગમે છે, મને ફોલો કરતાં લોકો એ વાત જાણે છે : તારા સુતરિયા

    Mumbai, તા.૩

    તારા સુતરિયાએ ટીનેજમાં જ એક્ટિંગ કૅરિઅર શરૂ કરી દીધી હતી. પરંતુ તેણે પોતાના નિર્ણયો અને ફિલ્મની પસંદગીમાં હંમેશા કાળજી રાખી છે. ત્યારે તેણે આજના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા યુવાનો માટે સલાહ આપી છે. તેણે કહ્યું કે સોશિયલ મીડિયાને હવાલે થવું એ વ્યક્તિગત પસંદગીની વાત છે.લેકમે ફેશન વીક દરમિયાન તારા સુતરિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “હું નસીબદાર છું કે મારા પરિવારમાં મારી પાસે મને સૌથી વધુ વિનમ્ર રાખે એવી સપોર્ટ સીસ્ટમ છે. ત્યાં સ્ટાર જેવાં વર્તનનો કોઈ અવકાશ જ નથી. સોશિયલ મીડિયા પર બધો સમય વિતાવી દેવો સહેલો છે, પરંતુ હું હંમેશા મારી જાત સાથે સાચી રહેવાનો પ્રયત્ન કરું છું.” તારાએ કહ્યું કે સોશિયલ મીડિયા પર કેટલો સમય વિતાવવો એ વ્યક્તિગત પસંદગીની વાત છે. તારાએ આગળ કહ્યું,“મેં એવું થવાથી દૂર રહેવા પ્રયત્ન કર્યો છે અને હું એમાં ખુશ પણ છું. જે યુવાન અને કોઈની પણ અસરમાં આવી જાય એવા લોકો હોય એમણે યુવાન વયમાં દરેક સમય ફોન પર અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ રહેવાનું કે એ પ્રકારનું કન્ટેન્ટ બનાવવું ગમે, તો બહુ કાળજી રાખો, સોશિયલ મીડિયા તમને તાણી ન જાય તેનું ધ્યાન રાખો કારણ એવું બને તેની પુરી શક્યતા છે પણ એવું ન થાય એનું ધ્યાન રાખો.”તારાએ ઓનલાઇન શોપિંગ અંગે કહ્યું, “હું ઓનલાઇન ઘણી શોપિંગ કરું છું. તો તમે જે બ્રાન્ડની વસ્તુઓ ઓનલાઇન ખરીદતા હોય તે ભારતમાં ઉપલ્ધ થાય તે ખાસ વાત છે. મને વ્હાઇટ અને બ્લેક કલરનાં કપડાં બહુ ગમે છે, મને ફોલો કરતાં લોકો એ વાત જાણે છે. મને ફેશમ ગમે છે અને મને સ્ટાઇલિંગ પ્રત્યે પ્રેમ છે. મારા માટે મને જે સૂટ થાય, મારા બોડી ટાઇપ પર જે શોભે તેનાથી મને બહુ આનંદ આવે છે. પછી તે કોઈ લહેંગા હોય, સાડી હોય કે ગાઉન મને એ પહેરવું ગમે છે. તે કોઈ ટીશર્ટ કે જીન્સ હોય તો પણ ચાલે.” જો તારાની ફિલ્મની વાત આવે તો તે ‘ટોક્સિકઃ એ ફેરી ટેલ ફોર ગ્રોવ્ન અપ્સ’ અને યશ સાથે ‘કેજીએફ’માં જોવા મળશે.

    Tara-Sutaria
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Akshay Kumar તબુનો રોલ કપાવી નાખ્યાનો પ્રિયદર્શનનો ઈન્કાર

    May 4, 2026
    મનોરંજન

    Tara Sutaria હવે આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હોવાની ચર્ચા

    May 4, 2026
    મનોરંજન

    જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હોવાનો Diljit નો દાવો

    May 4, 2026
    મનોરંજન

    Sonakshi Sinha ની દહાડ-ટુનું શૂટિંગ મુંબઈમાં આગળ વધારાશે

    May 4, 2026
    મનોરંજન

    કોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા લહેરાયા તો Diljit Dosanjh ભડક્યો

    May 4, 2026
    મનોરંજન

    Canada માં કપિલ શર્માના કેફે પાસે ચોથી વખત ફાયરિંગ, સોશિયલ મીડિયામાં ધમકી

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    KL Rahul અને વૈભવ સૂર્યવંશીને પાછળ છોડીને અભિષેકે ઓરેન્જ કેપ પાછી મેળવી

    May 4, 2026

    Punjabના સૂર્યાંશ શેડગેએ શાનદાર બેટિંગ કરી.એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા

    May 4, 2026

    તંત્રી લેખ… આગની શ્રેણી

    May 4, 2026

    Captain Babar Azam ફાઇનલમાં ગોલ્ડન ડક માટે કેચ થયો હતો, છતાં પેશાવર ઝાલ્મીએ પીએસએલ ૨૦૨૬નો ખિતાબ જીત્યો

    May 4, 2026

    Rajkot: છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો

    May 4, 2026

    Ahmedabad: વેપારી ૯ દિવસ માટે પરિવાર સાથે વતન ગયાને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    KL Rahul અને વૈભવ સૂર્યવંશીને પાછળ છોડીને અભિષેકે ઓરેન્જ કેપ પાછી મેળવી

    May 4, 2026

    Punjabના સૂર્યાંશ શેડગેએ શાનદાર બેટિંગ કરી.એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા

    May 4, 2026

    તંત્રી લેખ… આગની શ્રેણી

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.