Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump

    May 4, 2026

    Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું

    May 4, 2026

    પાવર સ્ટાર Pawan Singh સાથે બ્રેકઅપ થયા પછી અક્ષરા સિંહ ફરીથી પ્રેમમાં પડી

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump
    • Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું
    • પાવર સ્ટાર Pawan Singh સાથે બ્રેકઅપ થયા પછી અક્ષરા સિંહ ફરીથી પ્રેમમાં પડી
    • લોકો નિર્દોષ નાગરિકોને હેરાન કરે છે, ૧૬ વર્ષ જૂના કેસમાં રાહત મળ્યા બાદ Shekhar Suman
    • Ram Teri Ganga Mailiની નાયિકા મંદાકિનીએ એક બૌદ્ધ સાધુ સાથે લગ્ન કર્યા
    • વાસ્તવિક’Padman’ મુરુગનાથમ નોબેલ શાંતિ પુરસ્કારની દોડમાં છે, જેણે મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે
    • KL Rahul અને વૈભવ સૂર્યવંશીને પાછળ છોડીને અભિષેકે ઓરેન્જ કેપ પાછી મેળવી
    • Punjabના સૂર્યાંશ શેડગેએ શાનદાર બેટિંગ કરી.એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો
    રાજકોટ

    Rajkot: છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આરોપી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતાં હોવાનું ખુલ્યું, આઇકાર્ડ બતાવી કહ્યું ‘હતું હું તારો બાપ છું’

    Rajkot તા.૪

    શિતલ પાર્ક નજીક શ્યામનગર-૪માં રહેતાં એક તરૂણને પોલીસમેન સહિતનાં આઠેક આરોપીઓએ ભેગા મળી બેફામ બની મારકુટ કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ઘટનામાં આરોપી તરીકે પોલીસમેન હોવાથી ચાર દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધ્યાનો આક્ષેપ થયો છે. લેડીસ સલૂન ચલાવતાં રિધ્ધીબેન અતુલભાઇ ભડેણીયા (ઉ.વ.૩૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો ભાઇ પ્રિન્સ તેના મિત્રો સાથે ગઇ તા.૨૯ના રોજ ક્રિકેટ રમવા બજરંગવાડી ગાર્ડનમાં ગયો હતો. તે વખતે તેના મિત્ર મિતનો મિત્ર કે જે સગીર છે તે અને તેનો ભાઇ બેટ ફેરવતાં હતાં. જે બેટ તેના ભાઇને વાગતાં બંને સાથે ઝઘડો થતાં તેનો ભાઇ ત્યાંથી નિકળી ગયો હતો. ત્યાર પછી તેનો ભાઇ મિત્ર સાથે ત્રિકોણ બાગ પાસે ખરીદી કરતો હતો ત્યારે ઝઘડો કરનાર સગીરે કોલ કરી ગાળો ભાંડી હતી. એટલું જ નહીં સમાધાન માટે બજરંગ વાડી સર્કલ પાસે બોલાવ્યા બાદ સગીરનાં પિતા તરીકે ઓળખ આપનાર સંદીપસિંહે કેમ મારા દીકરાને ગાળો આપતો હતો તેમ કહીં તેના ભાઇનાં વાળ ખેંચ્યાં હતા. જ્યારે સગીરે તેને ગડદાપાટુંનો માર માર્યો હતો. તેના ભાઇનો મિત્ર દિક્ષીત વચ્ચે પડતાં તેને સંદીપસિંહે સાઇડમાં બેસાડી તેના ભાઇનાં વાળ પકડી, ટીશર્ટ કઢાવી, તમાચા ઝીંકી, માથાના ભાગે ઢીકા માર્યા હતા.આટલેથી નહીં અટકતાં તેના ભાઇને ડાબી આંખ ઉપર નેણનાં ભાગે કડું મારી દીધું હતું. અન્ય છ આરોપીઓએ પણ તેના ભાઇને ગડદાપાટુંનો માર મારી બેટ વડે પણ હુમલો કર્યો હતો. આખરે સંદીપસિંહે પોલીસનું કાર્ડ બતાવી હું તારો બાપ છું, થાય તે કરી લેજે, બીજી વાર બગીચામાં રમવા દેખાણો તો પાછો મારીશ તેમ કહીં ચાલતી પકડી હતી. ફરિયાદમાં રિધ્ધીબેને આગળ જણાવ્યું છે કે, આ બાબતની જાણ થતાં તે સ્થળ પર પહોંચ્યા હતા. તે ઝઘડો કરનાર તરૂણનાં ઘરે જતાં સંદીપસિંહ અન્ય પાંચેક માણસો સાથે બાકડે બેઠા હતાં. તેને કેમ મારા ભાઇને માર્યો તેમ પુછતાં તારે જ્યાં પોલીસ ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજે તેમ કહીં તેની સાથે પણ ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં ધક્કો મારી અહીંથી નીકળ તેમ કહીં દીધું હતું. તેના ભાઇને નેણનાં ભાગે ઇજા થતાં સારવાર લીધી હતી. જેમાં બે ટાંકા લેવા પડયાં હતાં.પોલીસે જણાવ્યું કે આરોપી સંદીપસિંહ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. ઝઘડામાં તેનો પુત્ર નહીં પરંતુ ભત્રીજો હોવાની માહિતી મળી છે. આ બંને ઉપરાંત અન્ય છ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: વેપારી ૯ દિવસ માટે પરિવાર સાથે વતન ગયાને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો

    May 4, 2026
    ગુજરાત

    Gandhinagar: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને કલોલની કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા કરી

    May 4, 2026
    ગુજરાત

    Ahmedabad: ખોખરામાં વૃદ્ધ વેપારીને અશ્લીલ વીડિયો મોકલી બ્લેકમેલ કરીને ૮.૮૮ લાખ પડાવ્યા

    May 4, 2026
    ગુજરાત

    Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો

    May 4, 2026
    ગુજરાત

    ધો.12 પરિણામ: નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા

    May 4, 2026
    ગુજરાત

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump

    May 4, 2026

    Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું

    May 4, 2026

    પાવર સ્ટાર Pawan Singh સાથે બ્રેકઅપ થયા પછી અક્ષરા સિંહ ફરીથી પ્રેમમાં પડી

    May 4, 2026

    લોકો નિર્દોષ નાગરિકોને હેરાન કરે છે, ૧૬ વર્ષ જૂના કેસમાં રાહત મળ્યા બાદ Shekhar Suman

    May 4, 2026

    Ram Teri Ganga Mailiની નાયિકા મંદાકિનીએ એક બૌદ્ધ સાધુ સાથે લગ્ન કર્યા

    May 4, 2026

    વાસ્તવિક’Padman’ મુરુગનાથમ નોબેલ શાંતિ પુરસ્કારની દોડમાં છે, જેણે મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump

    May 4, 2026

    Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું

    May 4, 2026

    પાવર સ્ટાર Pawan Singh સાથે બ્રેકઅપ થયા પછી અક્ષરા સિંહ ફરીથી પ્રેમમાં પડી

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.