Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો
    • Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા
    • Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ
    • Morbi શંકાસ્પદ યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો
    • Morbi ઉદ્યોગોને પરવડે એવા ભાવે ગેસ મળશે
    • Junagadh: માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વેપારીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો
    • રાજ્યપાલ કાલે Junagadh માંઃ છાત્રોને પદવી એનાયત કરશે
    • માંગરોળના ઇન્દિરાનગરમાં મુસ્લિમ પરિણીતાને દહેજની માંગણી સાથે પતિએ લાકડીથી ફટકારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»આગાહી ૧૨ થી ૨૦ એપ્રિલ વચ્ચે પડશે જોરદાર ગરમી ૪૨ થી ૪૪ ડીગ્રી તાપમાન પહોંચવાની આગાહી
    અમદાવાદ

    આગાહી ૧૨ થી ૨૦ એપ્રિલ વચ્ચે પડશે જોરદાર ગરમી ૪૨ થી ૪૪ ડીગ્રી તાપમાન પહોંચવાની આગાહી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabadતા.૧૧

    ગુજરાતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં વધી રહેલા તાપમાન વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં અંગત દાઝતી ગરમી પડવાની આગાહી કરી છે. આગાહી મુજબ, રાજ્યના લોકોને હવે ’આગ ઝરતી ગરમી’ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે ૧૨ થી ૨૦ એપ્રિલ વચ્ચે ભારે કરમી પડવાની શક્યતાઓ છે.

    અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ૧૨ થી ૨૦ એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીનું જોરદાર મોજું જોવા મળશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરોમાં બપોરના સમયે ગરમ પવનો ફૂંકાતા હીટવેવ જેવી સ્થિતિ સર્જાશે. આકરી ગરમીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની પૂરેપૂરી સંભાવના છે.

    ગરમીની સાથે સાથે વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ૧૮ થી ૨૨ એપ્રિલ વચ્ચે ફરી એકવાર નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. આ સિસ્ટમની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી  શરૂ થશે. આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. એપ્રિલના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, જેમાં કેટલાક સ્થળોએ કરા પણ પડી શકે છે.

    સૌથી ચિંતાજનક બાબત સમુદ્રમાં સર્જાનારી સિસ્ટમ છે. આગાહી મુજબ ૧૭ મે બાદ અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ સાથે જ બંગાળની ખાડીમાં પણ ભારે ચક્રવાતની સ્થિતિ નિર્માણ પામી શકે છે. જો આ ચક્રવાત સક્રિય થાય તો તેની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળી શકે છે. આમ, ચાલુ વર્ષે ઉનાળો માત્ર ગરમી જ નહીં, પણ વંટોળ અને કમોસમી વરસાદની બેવડી આફત લઈને આવે તેવા સંકેતો મળી રહ્યા છે. ખેડૂતોએ પણ આ માવઠાની આગાહીને ધ્યાને રાખી પાકની જાળવણી માટે સાવચેત રહેવું જરૂરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    કેચ ઓફ ધ સિઝન: Shreyas Iyerના કરિશ્માઈ કેચને જોઈ Rohit Sharma સહિતના ક્રિકેટરો આફરીન

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistanના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન

    April 16, 2026
    અન્ય રાજ્યો

    Amravati: તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

    April 16, 2026
    રાષ્ટ્રીય

    મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ

    April 16, 2026
    રાષ્ટ્રીય

    આજે જે વિરોધ કરશે, તેને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે: નરેન્દ્ર મોદી

    April 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Israel અને અમેરિકા ઇરાનને પરમાણુ નિઃશસ્ત્રીકરણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે

    April 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026

    Morbi શંકાસ્પદ યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો

    April 17, 2026

    Morbi ઉદ્યોગોને પરવડે એવા ભાવે ગેસ મળશે

    April 17, 2026

    Junagadh: માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વેપારીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.