Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot 1080 ખાલી આવાસ સામે 3778 અરજીનો ઢગલો

    May 7, 2026

    Rajkot એલસીબી પીઆઇ તરીકે જે.પી.રાવની નિમણુક : ઓડેદરાની વિદાય

    May 7, 2026

    Morbi : જુના લીલાપર ગામે ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot 1080 ખાલી આવાસ સામે 3778 અરજીનો ઢગલો
    • Rajkot એલસીબી પીઆઇ તરીકે જે.પી.રાવની નિમણુક : ઓડેદરાની વિદાય
    • Morbi : જુના લીલાપર ગામે ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત
    • Morbi : હળવદના ગોલાસણ ગામે વાડીએ વાયરમાંથી શોર્ટ લાગતા યુવકનું મોત
    • Morbi : 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઇ,7.65 લાખનો મુદ્દામાલ કબ્જે
    • Morbi : વાંકાનેર પાસે પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળી પતિનું ખુન કરી નાંખ્યુ
    • Morbi : કુબેર ટોકીઝના મેદાન પાસે જુગાર રમતા 5 પકડાયા
    • Morbi : યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot એલસીબી પીઆઇ તરીકે જે.પી.રાવની નિમણુક : ઓડેદરાની વિદાય
    રાજકોટ

    Rajkot એલસીબી પીઆઇ તરીકે જે.પી.રાવની નિમણુક : ઓડેદરાની વિદાય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot. તા.07
    સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસ બેડામાં મહત્વની બદલીના ઓર્ડર થયા છે. રાજકોટ ગ્રામ્ય એલસીબીમાં પીઆઇ તરીકે ફરજ બજાવનાર વી.વી.ઓડેદરાની આઇબીમાં બદલી થયા બાદ હવે તેમણે ચાર્જ છોડયો છે. ત્યારે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા  એલસીબી પીઆઇ તરીકે ગોંડલ બી ડિવિઝનમાં ફરજ બજાવતા જે.પી.રાવની નીમણુક કરવામાં આવી છે. જયારે ગોંડલ બી ડિવિઝનમાં લીવ રીઝર્વમાંથી જી.એસ.ગઢવીને મુકવામાં આવ્યા છે.

    તાજેતરમાં રાજયના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પીઆઇની બદલીના સામૂહિક ઓર્ડર નીકળ્યા હતાં. જેમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીમાં પીઆઇ તરીકે ફરજ બજાવનાર વી.વી.ઓડેદરાની આઇબીમાં બદલી કરવામાં આવી હતી. જોકે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સહિતની બાબતોને લઇ જે તે સમયે તેમને ચાર્જમુકત કરવામાં આવ્યા ન હતાં. ચૂંટણી પૂર્ણ થતાં જ તેમને રાજકોટ ગ્રામ્ય પોલીસમાંથી છુટા કરવામાં આવ્યા હતાં અને બાદમાં એલસીબી પીઆઇ તરીકેનો ચાર્જ પીએસઆઇ કે.એમ.ચાવડાને સોંપવામાં આવ્યો હતો.

    દરમિયાન ગઇકાલે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં  એલસીબી પીઆઇ તરીકે ગોંડલ બી ડિવિઝનમાં ફરજ બજાવતા જે.પી.રાવની નીમણુક કરવામાં આવી છે. જયારે ગોંડલ બી ડિવિઝનમાં લીવ રીઝર્વમાંથી જી.એસ.ગઢવીને મુકવામાં આવ્યા છે. જયારે પીએસઆઇ કે.એમ.ચાવડાને વધારાના ચાર્જમાંથી મુકત કરવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, એલસીબી પીઆઇ તરીકે વી.વી.ઓડેદરાના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી. ખાસ કરીને લોકોને રંજાડતી ગેંગ ગામે ગુજસીટોકની કામગીરી તેમજ ચોરી, લૂંટ સહિતના ગુનાઓમાં ડિટેક્સન સહિતની કામગીરીમાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. આ ઉપરાંત પડકારજનક હત્યા સહિતના બનાવોનો ભેદ ઉકેલવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા નીભાવી હતી.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot 1080 ખાલી આવાસ સામે 3778 અરજીનો ઢગલો

    May 7, 2026
    રાજકોટ

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot 1080 ખાલી આવાસ સામે 3778 અરજીનો ઢગલો

    May 7, 2026

    Morbi : જુના લીલાપર ગામે ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

    May 7, 2026

    Morbi : હળવદના ગોલાસણ ગામે વાડીએ વાયરમાંથી શોર્ટ લાગતા યુવકનું મોત

    May 7, 2026

    Morbi : 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઇ,7.65 લાખનો મુદ્દામાલ કબ્જે

    May 7, 2026

    Morbi : વાંકાનેર પાસે પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળી પતિનું ખુન કરી નાંખ્યુ

    May 7, 2026

    Morbi : કુબેર ટોકીઝના મેદાન પાસે જુગાર રમતા 5 પકડાયા

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot 1080 ખાલી આવાસ સામે 3778 અરજીનો ઢગલો

    May 7, 2026

    Morbi : જુના લીલાપર ગામે ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

    May 7, 2026

    Morbi : હળવદના ગોલાસણ ગામે વાડીએ વાયરમાંથી શોર્ટ લાગતા યુવકનું મોત

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.