Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar પંથકમાં જુગારના બે દરોડા : ૧૫ શખ્સો ઝડપાયા, રૂા.૪૪,૫૫૦ રોકડા કબજે

    September 28, 2026

    Jamnagar: લાલપુરના મેઘપર ગામમાં ૪ કિલો ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો

    September 28, 2026

    Jamnagar: સિક્કામાં જૂની બોલાચાલીનું મનદુઃખ રાખી યુવક પર છરીથી હુમલો

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar પંથકમાં જુગારના બે દરોડા : ૧૫ શખ્સો ઝડપાયા, રૂા.૪૪,૫૫૦ રોકડા કબજે
    • Jamnagar: લાલપુરના મેઘપર ગામમાં ૪ કિલો ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો
    • Jamnagar: સિક્કામાં જૂની બોલાચાલીનું મનદુઃખ રાખી યુવક પર છરીથી હુમલો
    • Jamnagar: ગરબીની ફી મુદ્દે મહિલા વકીલના ૧૨ વર્ષના પુત્રને થપ્પડ મારી માતાને ધમકી
    • Amreli: રાજુલાના બારપટોળી ગામે બે વનકર્મીઓ પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો
    • Babra માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભારે રસાકસી
    • Amreli: જાફરાબાદ ૧૮ દિવસમાં ૩ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખ સાથે રોષ
    • Amreli: વસ્તી ગણતરીની કામગીરી કરનારા કર્મચારીઓ ત્રણ મહિનાથી પછી પણ વેતનથી વંચિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ગરબીની ફી મુદ્દે મહિલા વકીલના ૧૨ વર્ષના પુત્રને થપ્પડ મારી માતાને ધમકી
    જામનગર

    Jamnagar: ગરબીની ફી મુદ્દે મહિલા વકીલના ૧૨ વર્ષના પુત્રને થપ્પડ મારી માતાને ધમકી

    Vikram RavalBy Vikram RavalSeptember 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તમે વકીલ છો થાય તે કરી લેજો કહી ,પડકાર્યાનો આક્ષેપ : પુત્રને ફરી ગરબીમાં મોકલશો તો જાનથી મારી નાખવાની ધમકી

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૮ઃ

    જામનગરના રણજીતસાગર રોડ વિસ્તારમાં ગરબીની ફી ભરવા બાબતે વકીલના ૧૨ વર્ષના પુત્રને થપ્પડ મારવાના બનાવ અંગે ગરબી સંચાલકની પુત્રી સહિત બે મહિલાઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી માતા પોતે જામનગર કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરતી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

    ફરિયાદ મુજબ, તા.૨૩ સપ્ટેમ્બરની રાત્રે વૃંદાવન પાર્ક વિસ્તારમાં યોજાતી જય અંબે ગરબીની પ્રેક્ટિસમાં ફરિયાદી એડવોકેટ નો ૧૨ વર્ષનો પુત્ર ગયો હતો. તેની ગરબીની ફી ભરવાની બાકી હોવાથી સંચાલક રીયાબેન બજાજે ફરિયાદીને ફોન કર્યો હતો. ત્યારબાદ રીયાબેનની પુત્રી સુમનબેને બાળકને ગરબીમાંથી કાઢી મૂક્યો હતો અને તેને ડાબા ગાલ પર થપ્પડ મારી હોવાનો આક્ષેપ છે.

    બાળક રડતો ઘરે પહોંચ્યો હોવાની જાણ થતાં તેની માતા ગરબી સ્થળે પહોંચી હતી. ત્યાં ફી બાબતે વાતચીત દરમિયાન સુમનબેને ફરિયાદીને તમે વકીલ છો, તમારાથી થાય તે કરી લેજો તેમ કહી ધમકી આપી હોવાનો આક્ષેપ છે. અન્ય મહિલા હેમાલીબેને પણ પોલીસમાં ઓળખાણ હોવાનું કહી ફરિયાદીને જ્યાં જવું હોય ત્યાં જવા જણાવ્યું હોવાની ફરિયાદમાં નોંધ છે.

    આ ઉપરાંત ફરિયાદ મુજબ, તમે અને તમારો દીકરો અહીં ફરકતા નહીં, નહીં તો તમારા દીકરાને જાનથી પતાવી દઈશ અથવા ગુમ કરી દઈશ તેવી ધમકી આપવામાં આવી હતી. બાળકના ગાલ અને કાનમાં ઈજા થતાં તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. ડોક્ટરે કાનની તપાસ માટે એન્ડોસ્કોપી કરાવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.આ સમગ્ર પ્રકરણ અંગે વકીલ  મહિલાએ સિટી-એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: રાજુલાના બારપટોળી ગામે બે વનકર્મીઓ પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો
    Next Article Jamnagar: સિક્કામાં જૂની બોલાચાલીનું મનદુઃખ રાખી યુવક પર છરીથી હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar પંથકમાં જુગારના બે દરોડા : ૧૫ શખ્સો ઝડપાયા, રૂા.૪૪,૫૫૦ રોકડા કબજે

    September 28, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરના મેઘપર ગામમાં ૪ કિલો ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો

    September 28, 2026
    જામનગર

    Jamnagar: સિક્કામાં જૂની બોલાચાલીનું મનદુઃખ રાખી યુવક પર છરીથી હુમલો

    September 28, 2026
    જામનગર

    Jamnagarના અતિ ચકચારજનક સગીરા સાથેના દુષ્કર્મ અંગેના કેસમાં સગી જનેતાની જામીન અરજી ફગાવી દેવાઈ

    September 28, 2026
    જામનગર

    Jamnagarના ગુલાબનગરમાં તીનપત્તી રમતા ૭ શખ્સો ઝડપાયા

    September 28, 2026
    જામનગર

    Jamnagarના બ્રાસ ઉદ્યોગમાં જીએસટીના જટિલ કાયદાઓ સામે પ્રચંડ વિરોધઃ વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર એનાયત

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,020
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,850
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,170
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-09-2026 20:20
    Categories
    Latest News

    Jamnagar પંથકમાં જુગારના બે દરોડા : ૧૫ શખ્સો ઝડપાયા, રૂા.૪૪,૫૫૦ રોકડા કબજે

    September 28, 2026

    Jamnagar: લાલપુરના મેઘપર ગામમાં ૪ કિલો ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો

    September 28, 2026

    Jamnagar: સિક્કામાં જૂની બોલાચાલીનું મનદુઃખ રાખી યુવક પર છરીથી હુમલો

    September 28, 2026

    Amreli: રાજુલાના બારપટોળી ગામે બે વનકર્મીઓ પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો

    September 28, 2026

    Babra માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભારે રસાકસી

    September 28, 2026

    Amreli: જાફરાબાદ ૧૮ દિવસમાં ૩ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખ સાથે રોષ

    September 28, 2026
    Search
    Main News

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026

    સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જોઈએ: Supreme Court

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar પંથકમાં જુગારના બે દરોડા : ૧૫ શખ્સો ઝડપાયા, રૂા.૪૪,૫૫૦ રોકડા કબજે

    September 28, 2026

    Jamnagar: લાલપુરના મેઘપર ગામમાં ૪ કિલો ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો

    September 28, 2026

    Jamnagar: સિક્કામાં જૂની બોલાચાલીનું મનદુઃખ રાખી યુવક પર છરીથી હુમલો

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.