Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો શરૂઆતથી જ સારું ઉત્પાદન મેળવી શકાય છે,રાજયપાલ

    August 12, 2026

    Ahmedabad: એસજી હાઈ-વે પર હૃદય કંપાવનારી ઘટનાઃ ૩૨ માળની બિલ્ડિંગની ક્રેન પરથી યુવકે મોત વ્હાલું કર્યું

    August 12, 2026

    Surat બહુચર્ચિત લક્ષ્મણનગર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, ફરાર ૨ આરોપી અને સગીર ઝડપાયા

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો શરૂઆતથી જ સારું ઉત્પાદન મેળવી શકાય છે,રાજયપાલ
    • Ahmedabad: એસજી હાઈ-વે પર હૃદય કંપાવનારી ઘટનાઃ ૩૨ માળની બિલ્ડિંગની ક્રેન પરથી યુવકે મોત વ્હાલું કર્યું
    • Surat બહુચર્ચિત લક્ષ્મણનગર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, ફરાર ૨ આરોપી અને સગીર ઝડપાયા
    • તિકડમબાજ તસ્કર ત્રિપુટીઃ પહેલાં ભગવાનનું નામ લીધું, પછી સાડીમાં સંતાડી દીધી દાગીના ભરેલી બેગ!
    • Ahmedabad: આનંદનિકેતન સ્કૂલની ઘટનાને લઇ તંત્ર એક્શનમાંઃ અન્ય ખાનગી શાળાઓની કેન્ટીનની તપાસ થશે
    • Narmada આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫મા દિવસે ધરણાં યથાવત
    • Bhavnagar સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળોઃ ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપ
    • Junagadh વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»રાજ્યમાં બીજા નંબર સાથે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કના સર્વેમાં જામનગરની મેડિકલ કોલેજને ૪૭મુ સ્થાન મળ્યુ
    જામનગર

    રાજ્યમાં બીજા નંબર સાથે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કના સર્વેમાં જામનગરની મેડિકલ કોલેજને ૪૭મુ સ્થાન મળ્યુ

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026Updated:August 12, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા) Jamnagarતા.૧૨

    જામનગર ની એમપી શાહ મેડિકલ કોલેજ ને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગ માં દેશ માં ૪૭ મો અને રાજ્યમાં બીજો ક્રમ મળ્યો છે. આમ જામનગર માટે આ બાબત ગૌરવ પૂર્ણ કહી શકાય.

    ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક નામની થર્ડ પાર્ટી સંસ્થા દ્વારા દેશભર ની મેડીકલો માં મૂલ્યાંકન કરવામાં આવે છે .અને ત્યાર પછી રેન્ક આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા પોતાના જુદા જુદા સોર્સ મારફત મેડિકલ કોલેજો ની માહિતી એકત્ર કરવામાં આવે છે. જેમાં ફેકલ્ટીની ગુણવત્તા  સાધન સામગ્રી , રિસર્ચ ,સહિતના માપદંડ ધ્યાનમાં રાખવામાં આવે છે અને તેના આધારે રેન્કિંગ આપવામાં આવે છે.

    તાજેતરમાં કરાયેલા સર્વે પછી આઈ આઈ આર એફ નામની આ સંસ્થાએ દેશભરની મેડિકલ કોલેજો માટે ના રેન્ક જાહેર કર્યા છે જેમાં જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજને દેશમાં ૪૭ મો અને રાજ્ય માં બીજો ક્રમ મળ્યો છે. તેમ જામનગર ની એમ. પી. શાહ મેડિકલ કોલેજ ના ડીન ડો. નંદીની દેસાઈ એ જણાવ્યું છે. આ કોલેજને ૧૦૦૦ માંથી ૮૯૦  થી વધુ માર્ક મળ્યા છે. જ્યારે પ્રથમ નંબર વડોદરા ની મેડિકલ કોલેજને મળ્યો છે.

    આમ  દેશની ટોપ ૫૦ કોલેજમાં જામનગરની એમ .પી. શાહ મેડિકલ કોલેજે સ્થાન મેળવી ને ગૌરવ વધાર્યું છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: યુવતી સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    Next Article Morbi: જમીન અમારી તો ભાવ અમારો રહેશે, જેતપર છાવણીમાં રઘુનાથદાદા પાટીલનો હુંકાર
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: યુવતી સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    August 12, 2026
    જામનગર

    Jamnagar: મોટી ખાવડીમાં રોઝલીના સ્પામાં દારૂની બોટલ મળી આવતાં મેનેજરની અટકાયત

    August 12, 2026
    જામનગર

    Jamnagar: વિકાસને વેગ આપવા રાજ્ય સરકારની રૂ. ૧૦૫ કરોડની ફાળવણી

    August 12, 2026
    જામનગર

    Jamnagar: ઉછીના રૂપિયા માંગતા યુવક પર ઝાડની ડાળથી હુમલો

    August 12, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખૂંટિયાએ ઢીક મારતાં ઓડિશાના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ

    August 12, 2026
    જામનગર

    Jamnagar: જુગાર દરોડા, ૯ મહિલાઓ સહિત ૧૨ શખ્સો ઝડપાયા, રૂ. ૨૩,૧૯૦નો મુદ્દામાલ કબજે

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,630
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹233,950
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 19:55
    Categories
    Latest News

    યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો શરૂઆતથી જ સારું ઉત્પાદન મેળવી શકાય છે,રાજયપાલ

    August 12, 2026

    Ahmedabad: એસજી હાઈ-વે પર હૃદય કંપાવનારી ઘટનાઃ ૩૨ માળની બિલ્ડિંગની ક્રેન પરથી યુવકે મોત વ્હાલું કર્યું

    August 12, 2026

    Surat બહુચર્ચિત લક્ષ્મણનગર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, ફરાર ૨ આરોપી અને સગીર ઝડપાયા

    August 12, 2026

    તિકડમબાજ તસ્કર ત્રિપુટીઃ પહેલાં ભગવાનનું નામ લીધું, પછી સાડીમાં સંતાડી દીધી દાગીના ભરેલી બેગ!

    August 12, 2026

    Ahmedabad: આનંદનિકેતન સ્કૂલની ઘટનાને લઇ તંત્ર એક્શનમાંઃ અન્ય ખાનગી શાળાઓની કેન્ટીનની તપાસ થશે

    August 12, 2026

    Narmada આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫મા દિવસે ધરણાં યથાવત

    August 12, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Boseના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતને નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે: PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradeshના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા, ચીન ભડક્યું

    August 11, 2026

    Medical Wasteને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો શરૂઆતથી જ સારું ઉત્પાદન મેળવી શકાય છે,રાજયપાલ

    August 12, 2026

    Ahmedabad: એસજી હાઈ-વે પર હૃદય કંપાવનારી ઘટનાઃ ૩૨ માળની બિલ્ડિંગની ક્રેન પરથી યુવકે મોત વ્હાલું કર્યું

    August 12, 2026

    Surat બહુચર્ચિત લક્ષ્મણનગર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, ફરાર ૨ આરોપી અને સગીર ઝડપાયા

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.