Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026

    West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ

    May 5, 2026

    પેઢીઓથી અસંખ્ય કાર્યકરોના પ્રયાસો વિના આ વિજય શકય ન હોત : Modi

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!
    • West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ
    • પેઢીઓથી અસંખ્ય કાર્યકરોના પ્રયાસો વિના આ વિજય શકય ન હોત : Modi
    • Petrol, diesel ના ભાવ નહીં વધે : ચૂંટણી પરિણામો બાદ સરકારની બાહેંધરી
    • BJP ના ઉમેદવાર કાલિતા માઝીની જીતે મમતા બેનજીર્ની હાર જેટલી જ ધ્યાન ખેંચ્યું
    • Bhawanipur સાથે મમતાનો `ઈમોશનલ’ નાતો તોડી ભાજપે પરાજીત કર્યા
    • Amreli પુત્રને બચાવવા આવેલી માતા પર કાર ચડાવી હત્યા, મહિલા સહિત 7 ઝડપાયા
    • Jamnagar માં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Janhvi Kapoor નાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી
    મનોરંજન

    Janhvi Kapoor નાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા,05

    જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા આગામી સપ્ટેમ્બર કે ઓક્ટોબર માસમાં લગ્ન કરી રહ્યાં હોવાની વાતો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઈ રહી છે. જોકે, હવે જાહ્નવીના પિતા બોની કપૂરે આ બાબતે મૌન તોડતાં કહ્યું છે કે જાહ્નવીનાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી.

    જાહ્નવી અને શિખર  લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યાં છે. બંને કેટલાય સમયથી અનેક સામાજિક, પારિવારિક પ્રસંગોમાં, ફેમિલી ટ્રીપ પર કે પછી તિરુપતિ બાલાજીનાં દર્શન જેવા સમયે પણ સાથે જ દેખાય છે. જોકે, બંનેનાં લગ્ન ક્યારે થશે તે અંગે અટકળો સતત ચાલતી રહે છે. બોલિવુડમાં કે સાઉથમાં પણ જાહ્નવીની કેરિયર ધાર્યા ટ્રેક પર આગળ વધતી નથી. આ સંજોગોમાં હવે  જાહ્નવી અને શિખર આ વર્ષે પરણી જશે તેવી  વાત ફેલાઈ હતી.

    Janhvi Kapoor Shikhar Pahadia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Prabhas આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે

    May 5, 2026
    મનોરંજન

    Priyanka ની વારાણસીનું શુટિંગ પાણીનાં વાંકે અટકી પડયું

    May 5, 2026
    મનોરંજન

    Huma Qureshi આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે

    May 5, 2026
    મનોરંજન

    લગ્નના 27 વર્ષ બાદ છૂટાછેડા? 8 વર્ષ નાની એક્ટ્રેસ સાથે અફેરની અટકળો,લવલાઈફ માટે પણ ચર્ચામાં છે Vijay

    May 5, 2026
    મનોરંજન

    ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડામાં પણ ગાળો આપે છે… Diljit Dosanjh નું દર્દ છલકાયું

    May 5, 2026
    મનોરંજન

    પાવર સ્ટાર Pawan Singh સાથે બ્રેકઅપ થયા પછી અક્ષરા સિંહ ફરીથી પ્રેમમાં પડી

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026

    West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ

    May 5, 2026

    પેઢીઓથી અસંખ્ય કાર્યકરોના પ્રયાસો વિના આ વિજય શકય ન હોત : Modi

    May 5, 2026

    Petrol, diesel ના ભાવ નહીં વધે : ચૂંટણી પરિણામો બાદ સરકારની બાહેંધરી

    May 5, 2026

    BJP ના ઉમેદવાર કાલિતા માઝીની જીતે મમતા બેનજીર્ની હાર જેટલી જ ધ્યાન ખેંચ્યું

    May 5, 2026

    Bhawanipur સાથે મમતાનો `ઈમોશનલ’ નાતો તોડી ભાજપે પરાજીત કર્યા

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026

    West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ

    May 5, 2026

    પેઢીઓથી અસંખ્ય કાર્યકરોના પ્રયાસો વિના આ વિજય શકય ન હોત : Modi

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.