Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mukhtar Ansari ગેંગના હથિયાર લાઇસન્સ તપાસમાં ખુલાસો

    July 28, 2026

    છેલ્લા પાંચ વર્ષ રશિયા માટે અત્યંત મુશ્કેલ અને નિર્ણાયક રહ્યા છે,’ Vladimir Putin નું નિવેદન

    July 28, 2026

    Japan માં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mukhtar Ansari ગેંગના હથિયાર લાઇસન્સ તપાસમાં ખુલાસો
    • છેલ્લા પાંચ વર્ષ રશિયા માટે અત્યંત મુશ્કેલ અને નિર્ણાયક રહ્યા છે,’ Vladimir Putin નું નિવેદન
    • Japan માં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી
    • Swati Maliwal કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યાઃ તેમણે પંજાબમાં છ પેપર લીકનો આરોપ લગાવ્યો
    • PM Modi એ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી, ધારાસભ્યોએ એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી
    • દિલ્હી કેબિનેટે ‘Lakshmi Yojana’ ને મંજૂરી આપી, મહિલાઓને દર મહિને ૨,૫૦૦ મળશે
    • Iran ના હુમલાઓ વચ્ચે, કુવૈત પણ પાકિસ્તાન સાથે લશ્કરી કરાર પર હસ્તાક્ષર કરશે
    • Terror Plot Foiled: પાકિસ્તાન સમર્થિત મોડ્યુલનો પર્દાફાશ, બે શંકાસ્પદોની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»સાન ડિએગો કોમિક-કોનમાં Johnny Depp ચાહકોને સરપ્રાઇઝ આપી
    મનોરંજન

    સાન ડિએગો કોમિક-કોનમાં Johnny Depp ચાહકોને સરપ્રાઇઝ આપી

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૦૧૮ની ‘ફેન્ટાસ્ટિક બીસ્ટ્‌સઃ ધ ક્રાઇમ્સ ઓફ ગ્રિન્ડેલવાલ્ડ’ બાદ આ તેમની પ્રથમ મોટી સ્ટુડિયો રિલીઝ

    Mumbai,, તા.૨૮

    હોલિવૂડના લોકપ્રિય અભિનેતા જોની ડેપ લાંબા સમય બાદ એક મોટા સ્ટુડિયો પ્રોજેક્ટ સાથે પરત ફરી રહ્યા છે. તે હવે ચાર્લ્સ ડિકન્સની અમર કૃતિ પર આધારિત ફિલ્મ ‘એબેનેઝરઃ અ ક્રિસમસ કેરોલ’માં એબેનેઝર સ્ક્રૂજના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું પ્રથમ સત્તાવાર ટ્રેલર અને પોસ્ટર સાન ડિએગો કોમિક-કોન દરમિયાન લોંચ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જોની ડેપે ચાહકોને ખાસ સરપ્રાઇઝ આપવા માટે સ્ક્રૂજના સંપૂર્ણ મેકઅપ અને પ્રોસ્ટેટિક્સ સાથે લાઇવ હાજરી આપી હતી. તે પહેલાં તેઓ સાન ડિએગોના ગેસલેમ્પ ડિસ્ટ્રિક્ટમાં પણ આ જ લૂકમાં જોવા મળ્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જામી હતી.ફિલ્મમાં જોની ડેપ ઉપરાંત ડેઝી રિડલી એમિલી ક્રેચિટ, સેમ ક્લાફ્લિન ળેડ, જ્યારે ઇયાન મેકેલન, રૂપર્ટ ગ્રિન્ટ અને એન્ડ્રિયા રાઇઝબરો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન ટી વેસ્ટે કર્યું છે અને તેનું નિર્માણ પેરામાઉન્ટ પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે.૧૮૪૩માં પ્રકાશિત થયેલી ચાર્લ્સ ડિકન્સની પ્રસિદ્ધ નવલકથા પર આધારિત આ વાર્તામાં કંજૂસ અને નિષ્ઠુર સ્ક્રૂજની ક્રિસમસના ભુતકાળના, વર્તમાન અને ભવિષ્યના આત્માઓ મુલાકાત લે છે, જેના કારણે તેના જીવનમાં મોટું પરિવર્તન આવે છે અને તે વધુ દયાળુ તથા સંવેદનશીલ વ્યક્તિ બને છે.આ ક્લાસિક વાર્તા અગાઉ પણ અનેક વખત ફિલ્મ અને ટેલિવિઝન માટે રૂપાંતરિત થઈ ચૂકી છે. ૧૯૫૧ની ‘સ્ક્રૂજ’, ૧૯૯૨ની ‘ધ મપેટ ક્રિસમસ કેરોલ’, ૨૦૦૯ની ડિઝનીની ‘અ ક્રિસમસ કેરોલ’ અને ૨૦૧૯ની મ્મ્ઝ્ર મિનિ-સિરીઝ જેવા અનેક વર્ઝનને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.જોની ડેપ માટે આ ફિલ્મ ખાસ મહત્વ ધરાવે છે. ૨૦૧૮ની ‘ફેન્ટાસ્ટિક બીસ્ટ્‌સઃ ધ ક્રાઇમ્સ ઓફ ગ્રિન્ડેલવાલ્ડ’ બાદ આ તેમની પ્રથમ મોટી સ્ટુડિયો રિલીઝ છે. આ ઉપરાંત જોની ડેપ આગામી સમયમાં ‘ડે ડ્રિન્કર’ (૨૦૨૭) નામની એક્શન થ્રિલરમાં પણ જોવા મળશે, જેમાં મેડેલિન ક્લાઇન અને પેનેલોપ ક્રુઝ પણ અભિનય કરશે.‘એબેનેઝરઃ અ ક્રિસમસ કેરોલ’ ભારત સહિત વિશ્વભરના સિનેમાઘરોમાં નવેમ્બર ૨૦૨૬માં રિલીઝ થવાની છે.

    Johnny Depp San Diego Comic-Con
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Mughal-e-Azam’ ના દુર્લભ પોસ્ટર્સ માટે શાહરૂખ ખાને ૬.૮૪ લાખ ચૂકવ્યાં
    Next Article ‘ઈથા’માં લાવણીને અસલી સ્વરૂપમાં રજૂ કરવી સૌથી મોટો પડકાર હતો : Vaibhav Merchant
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Spider-Man : બ્રાન્ડ ન્યૂ ડે’માં ૮ સેકન્ડનાં કિસિંગ સીન પર સેન્સરની કાતર ફરી

    July 28, 2026
    મનોરંજન

    ‘Spirit’ માં પ્રભાસ સાથે કેટરિના કૈફ જોવા નહીં મળે

    July 28, 2026
    મનોરંજન

    ‘ઈથા’માં લાવણીને અસલી સ્વરૂપમાં રજૂ કરવી સૌથી મોટો પડકાર હતો : Vaibhav Merchant

    July 28, 2026
    મનોરંજન

    ‘Mughal-e-Azam’ ના દુર્લભ પોસ્ટર્સ માટે શાહરૂખ ખાને ૬.૮૪ લાખ ચૂકવ્યાં

    July 28, 2026
    મનોરંજન

    કાર્તિકે ‘Naagzilla’નું શૂટિંગ પૂરું કર્યું, ટીમે કેક કાપીને ઉજવણી કરી

    July 28, 2026
    મનોરંજન

    Pankaj Tripathiને મેલબોર્નના ભારતીય ફિલ્મ મહોત્સવમાં સન્માનિત કરવામાં આવશે

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 19:59
    Categories
    Latest News

    Mukhtar Ansari ગેંગના હથિયાર લાઇસન્સ તપાસમાં ખુલાસો

    July 28, 2026

    છેલ્લા પાંચ વર્ષ રશિયા માટે અત્યંત મુશ્કેલ અને નિર્ણાયક રહ્યા છે,’ Vladimir Putin નું નિવેદન

    July 28, 2026

    Japan માં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી

    July 28, 2026

    Swati Maliwal કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યાઃ તેમણે પંજાબમાં છ પેપર લીકનો આરોપ લગાવ્યો

    July 28, 2026

    PM Modi એ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી, ધારાસભ્યોએ એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી

    July 28, 2026

    દિલ્હી કેબિનેટે ‘Lakshmi Yojana’ ને મંજૂરી આપી, મહિલાઓને દર મહિને ૨,૫૦૦ મળશે

    July 28, 2026
    Search
    Main News

    છેલ્લા પાંચ વર્ષ રશિયા માટે અત્યંત મુશ્કેલ અને નિર્ણાયક રહ્યા છે,’ Vladimir Putin નું નિવેદન

    July 28, 2026

    Japan માં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી

    July 28, 2026

    Swati Maliwal કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યાઃ તેમણે પંજાબમાં છ પેપર લીકનો આરોપ લગાવ્યો

    July 28, 2026

    PM Modi એ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી, ધારાસભ્યોએ એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી

    July 28, 2026

    દિલ્હી કેબિનેટે ‘Lakshmi Yojana’ ને મંજૂરી આપી, મહિલાઓને દર મહિને ૨,૫૦૦ મળશે

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mukhtar Ansari ગેંગના હથિયાર લાઇસન્સ તપાસમાં ખુલાસો

    July 28, 2026

    છેલ્લા પાંચ વર્ષ રશિયા માટે અત્યંત મુશ્કેલ અને નિર્ણાયક રહ્યા છે,’ Vladimir Putin નું નિવેદન

    July 28, 2026

    Japan માં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.