Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ
    • Babra: ક્રેટા કારમાંથી રૂ. ૪.૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો પકડાયા
    • Surendranagar મેળાના મેદાન ખાતે ૧૨ દિવસીય સ્વદેશી મેળાનો શુભારંભ
    • Manavadar: બાંટવામાંથી દિવાળી ટાણે ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Manavadar: બાંટવામાંથી દિવાળી ટાણે ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો ઝડપાયો
    સૌરાષ્ટ્ર

    Manavadar: બાંટવામાંથી દિવાળી ટાણે ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બાંટવામાં પરવાનગી વગર અને જોખમી રીતે સંગ્રહ કરાયેલા રૂ. ૧૨.૨૫ લાખના ફટાકડા સાથે એક શખ્સ ઝડપાયો , પોલીસે તપાસ હાથ ધરી

    જીજ્ઞેશ પટેલ

    Manavadar તા.૨૮ઃ

    જૂનાગઢ જિલ્લામાં આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે બાંટવા ટાઉનમાં લોહાણા સમાજની બાજુમાં ઘેલી નદીના કાંઠે જૂના પોલીસ સ્ટેશનની સામે આવેલા ૩ ગોડાઉનમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ગોડાઉનોમાં અલગ-અલગ બ્રાન્ડના ફટાકડાના પુંઠાના કાર્ટુન તથા છૂટા ફટાકડાનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો.

    તપાસ દરમિયાન પકડાયેલા ઇસમ સૂર્યકાંત હરીલાલ તન્ના (ઉંમર વર્ષ ૬૭, રહે. બાંટવા, લોહાણા સમાજ પાસે, તા. માણાવદર) પાસે આ ફટાકડા રાખવા અંગે કોઈ પણ પ્રકારનો પાસ, પરવાનો કે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. આ ગોડાઉનોમાં માનવ જિંદગી જોખમાય તેવી ગંભીર બેદરકારી જોવા મળી હતી, જ્યાં આગ કે અકસ્માત જેવી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રેતી ભરેલી ડોલ, ફાયર સેફ્ટીના સાધનો કે વોટર સ્પ્રિંકલરની કોઈ જ વ્યવસ્થા નહોતી. એટલું જ નહીં,સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા ન હતા અને માત્ર પ્રથમ ગોડાઉનમાં ૨ નાના એક્સપાયર થયેલા ફાયર સેફ્ટીના બાટલા જોવા મળ્યા હતા. પૂછપરછમાં આ ત્રણેય ગોડાઉન પરેશ મગનલાલ રાયચુરાનામના શખ્સ પાસેથી ફટાકડાનો સંગ્રહ કરવા માટે ભાડે રાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

    પોલીસે સુર્યકાંત હરીલાલ તન્નાને સાથે રાખીને હાથ ધરેલી સઘન તપાસમાં કુલ રૂપિયા ૧૨,૨૫,૮૬૮/- ની કિંમતનો વિપુલ પ્રમાણમાં ફટાકડાનો જથ્થો કબ્જે કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ પકડાયેલા ઇસમ વિરુદ્ધ બાંટવા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૨૫, ૨૮૭, ૨૮૮ તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ-૧૮૮૪ ની કલમ-૯ બી(૧-બી) મુજબ ધોરણસરની કાયદેસરની ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરવાનગી વગર તથા માનવ જિંદગી જોખમાય તે રીતે ફટાકડાનું અનધિકૃત વેચાણ કે સંગ્રહ કરનાર ઈસમો સામે કડકમાં કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે

    Manavadar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKarwa Chauthનું વ્રતનું માહાત્મ્ય-પૌરાણિક કથા અને શાસ્ત્રોક્ત મહત્વ
    Next Article Surendranagar મેળાના મેદાન ખાતે ૧૨ દિવસીય સ્વદેશી મેળાનો શુભારંભ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 28, 2026
    રાજકોટ

    Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ

    October 28, 2026
    સૌરાષ્ટ્ર

    Babra: ક્રેટા કારમાંથી રૂ. ૪.૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો પકડાયા

    October 28, 2026
    જામનગર

    Jamnagar: ફ્રી ફાયર ગેમના સંપર્કથી સગીરાનું અપહરણ! પોલીસે આસામમાંથી આરોપીને ઝડપી લીધો

    October 28, 2026
    મોરબી

    Morbiના પ્રેમજીનગર ગામે લોખંડ પાઈપ ઝીકી કારમાં નુકશાન, જાનથી મારી નાખવાની ધમકી

    October 28, 2026
    મોરબી

    Morbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં પરિણીતા સહીત ત્રણના મોત

    October 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,160
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹188,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-10-2026 23:51
    Categories
    Latest News

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026

    Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 28, 2026

    Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ

    October 28, 2026

    Babra: ક્રેટા કારમાંથી રૂ. ૪.૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો પકડાયા

    October 28, 2026
    Search
    Main News

    કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી : DA માં ૩% નો વધારો

    October 28, 2026

    Arnab Cycloneનો કહેરઃ ૧૫૦ કિમીની ઝડપે પવન, ભારે વરસાદથી દરિયાકાંઠે તબાહી

    October 28, 2026

    Andhra Pradeshમાં ત્રણ લોકોના મોત,વાવાઝોડાથી સેંકડો વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા,ઓડિશાના અનેક જિલ્લાઓમાં ચેતવણી

    October 28, 2026

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં: Rahul Gandhi

    October 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.