Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026

    સગીરો Social Mediaનો ઉપયોગ નહીં કરી શકે : કેન્દ્ર નિયમો ઘડશે

    September 30, 2026

    Spam callમાં ગ્રાહકની ફરિયાદ વિના જ પગલાં: એક વર્ષ સુધી નંબર બંધ થશે

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત
    • સગીરો Social Mediaનો ઉપયોગ નહીં કરી શકે : કેન્દ્ર નિયમો ઘડશે
    • Spam callમાં ગ્રાહકની ફરિયાદ વિના જ પગલાં: એક વર્ષ સુધી નંબર બંધ થશે
    • Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર
    • અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!
    • ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં Adnan Sami પર મજાક
    • અલીબાગ રહેતા Akshaye Khannaએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો
    • ૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં Adnan Sami પર મજાક
    મનોરંજન

    ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં Adnan Sami પર મજાક

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આયુષ્યમાન ખુરાના, કોમેડિયન કલ્લૂ, રજત સૂદ અને મેન્ટલિસ્ટ સુહાની શાહ પેનલિસ્ટ તરીકે શોમાં પહોંચ્યા હતા

    Mumbai, તા.૩૦

    ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના લટેસ્ટ એપિસોડમાં આયુષ્યમાન ખુરાના સામેલ થયા હતા. આ દરમિયાન તેમની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ સાથે જોડાયેલી વાતચીતમાં તેમના પાકિસ્તાની જાસૂસવાળા પાત્રનો ઉલ્લેખ કરતી વખતે અદનાન સામીનું નામ લેવામાં આવ્યું હતું. જેના પર હવે ખુદ સિંગર અદનાન સામીએ જવાબ આપ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.આયુષ્યમાન ખુરાના, કોમેડિયન કલ્લૂ, રજત સૂદ અને મેન્ટલિસ્ટ સુહાની શાહ પેનલિસ્ટ તરીકે શોમાં પહોંચ્યા હતા. આ એપિસોડનો વીડિયો ઇન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે,

    જેમાં સમય રૈના આયુષ્યમાનને તેમની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ વિશે પૂછતા જોવા મળે છે.આયુષ્યમાને પોતાની આ ફિલ્મ વિશે જણાવતા કહ્યું કે આ ભારતની પહેલી પેટ્રિઓટિક કૉમેડી અને સ્પાય કૉમેડી છે. જેમાં તેઓ પાકિસ્તાની જાસૂસનું પાત્ર ભજવી રહ્યા છે, જે ભારત આવે છે અને એક અકસ્માત પછી પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે. તેમને લાગે છે કે તેઓ ભારતીય છે. તેમને દેશભક્તિ તો યાદ રહે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે તેઓ કયા દેશના રહેવાસી છે.આયુષ્યમાનની વાત સાંભળીને કલ્લૂએ કહ્યું-’તે અદનાન સામી છે.’ તેમની આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. હવે જ્યારે આ વીડિયો ઇન્ટરનેટ પર વાઈરલ થયો ત્યારે ખુદ અદનાન સામીએ તેના પર રમુજી પ્રતિક્રિયા આપી છે.આ વીડિયો પર અદનાન સામીએ પણ કોમેન્ટ કરી હતી. તેમણે મજાક કરતા લખ્યું, ‘પહેલા મારી પાસેથી ‘રાઇટ્‌સ’ લો અને પછી ફિલ્મ બનાવો’ તમને જણાવી દઈએ કે અદનાન સામીને ૨૦૧૬માં ભારતીય નાગરિકતા મળી હતી. આ પહેલાં તેઓ પાકિસ્તાની નાગરિક હતા અને તેમની પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ હતો.

    Adnan Sami
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅલીબાગ રહેતા Akshaye Khannaએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો
    Next Article અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    અલીબાગ રહેતા Akshaye Khannaએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો

    September 30, 2026
    મનોરંજન

    ૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા

    September 30, 2026
    મનોરંજન

    Salman Khanની આગામી ફિલ્મ ‘મોન્સટર’ને લઈને મોટો ખુલાસો

    September 30, 2026
    મનોરંજન

    અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતા રડી પડી હતી: Suhana Khan

    September 30, 2026
    મનોરંજન

    માથા પર મુગટ, કાળો ગાઉન અને Aishwarya Raiની ભવ્યતા સાથે, બચ્ચન પરિવારની પુત્રવધૂએ પેરિસ ફેશન વીકમાં પ્રભુત્વ જમાવ્યું

    September 29, 2026
    મનોરંજન

    ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,130
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 19:41
    Categories
    Latest News

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026

    સગીરો Social Mediaનો ઉપયોગ નહીં કરી શકે : કેન્દ્ર નિયમો ઘડશે

    September 30, 2026

    Spam callમાં ગ્રાહકની ફરિયાદ વિના જ પગલાં: એક વર્ષ સુધી નંબર બંધ થશે

    September 30, 2026

    Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર

    September 30, 2026

    અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!

    September 30, 2026

    અલીબાગ રહેતા Akshaye Khannaએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો

    September 30, 2026
    Search
    Main News

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026

    Spam callમાં ગ્રાહકની ફરિયાદ વિના જ પગલાં: એક વર્ષ સુધી નંબર બંધ થશે

    September 30, 2026

    Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર

    September 30, 2026

    અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!

    September 30, 2026

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026

    સગીરો Social Mediaનો ઉપયોગ નહીં કરી શકે : કેન્દ્ર નિયમો ઘડશે

    September 30, 2026

    Spam callમાં ગ્રાહકની ફરિયાદ વિના જ પગલાં: એક વર્ષ સુધી નંબર બંધ થશે

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.