Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી

    June 15, 2026

    Diabetes થી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ

    June 15, 2026

    NEET સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી
    • Diabetes થી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ
    • NEET સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ
    • ભારતમાં 100% ethanol ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી
    • ઇરાન સાથેની શાંતિ સમજૂતી હવે અણી ઉપર આવી ગઈ છે. US President Donald Trump
    • US ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત
    • TMCના 20 બળવાખોર સાંસદો Om Birla ને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત
    • Solapur માં અકસ્માત: શ્રદ્ધાળુઓને લઈ જતી વાન કૂવામાં ખાબકી, 14ના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પકડાયેલી Kannada Actress એક વર્ષ બાદ જેલમુક્ત થશે
    મનોરંજન

    ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પકડાયેલી Kannada Actress એક વર્ષ બાદ જેલમુક્ત થશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026Updated:April 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bengaluru તા.23
    ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરાયેલી કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવ ઉર્ફે હર્ષવર્ધિની રાવ એક વર્ષ બાદ બેંગલુ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવશે. DRI(ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની અટકાયતની મુદત 22 એપ્રિલના રોજ પૂર્ણ થતા હવે તેની જેલમુક્તિનો માર્ગ મોકળો થયો છે. ઉલ્લેખનીય છે કે રાન્યા રાવ સસ્પેન્ડેડ DGP રેન્કના પોલીસ અધિકારી રામચંદ્ર રાવની સાવકી દીકરી છે.

    માર્ચ 2025માં દુબઈથી બેંગલુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલી રાન્યા રાવને DRI એ બાતમીના આધારે ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી વિશેષ રીતે તૈયાર કરેલા બોડી જેકેટમાં છુપાવેલું 14.213 કિલો સોનું મળી આવ્યું હતું, જેની કિંમત આશરે 12.56 કરોડ રૂપિયા હતી.

    ત્યારબાદ તેના નિવાસસ્થાને દરોડા પાડતા 2 કરોડથી વધુની રોકડ અને જ્વેલરી પણ મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં કુલ 102 કરોડ રૂપિયાની કિંમતના સોનાની દાણચોરી કરી હતી.

    Arrested gold smuggling case Kannada actress
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Rajinikanth ની નકલ કરવી માધવન માટે મોંઘી સાબિત થઈ, ફિલ્મ ફ્લોપ થઈ, સ્ટુડિયો બંધ થઈ ગયો

    June 13, 2026
    મનોરંજન

    Kriti Sanon, તેની માતા અને બહેન સાથે મળીને, ૮.૮૮ કરોડમાં ચાર એપાર્ટમેન્ટ વેચી દીધા

    June 13, 2026
    મનોરંજન

    Karisma Kapoor તેના ભૂતપૂર્વ પતિ સંજય માટે ભાવુક થઈ, તેની પુણ્યતિથિ પર કહ્યુંઃ “તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો

    June 13, 2026
    ખેલ જગત

    FIFA World Cup ના બીજા ઉદ્ઘાટન સમારોહમાં નોરા ફતેહીનો જાદુ ચમક્યો; તેણીએ તેના ગીતથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા

    June 13, 2026
    મનોરંજન

    Kangana Ranaut ની ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ યુવાનોને પ્રેરણા આપશે,કંગના રનૌત

    June 13, 2026
    મનોરંજન

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી

    June 15, 2026

    Diabetes થી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ

    June 15, 2026

    NEET સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ

    June 15, 2026

    ભારતમાં 100% ethanol ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી

    June 15, 2026

    ઇરાન સાથેની શાંતિ સમજૂતી હવે અણી ઉપર આવી ગઈ છે. US President Donald Trump

    June 15, 2026

    US ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી

    June 15, 2026

    Diabetes થી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ

    June 15, 2026

    NEET સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.