Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Japan માં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી

    July 28, 2026

    Swati Maliwal કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યાઃ તેમણે પંજાબમાં છ પેપર લીકનો આરોપ લગાવ્યો

    July 28, 2026

    PM Modi એ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી, ધારાસભ્યોએ એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Japan માં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી
    • Swati Maliwal કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યાઃ તેમણે પંજાબમાં છ પેપર લીકનો આરોપ લગાવ્યો
    • PM Modi એ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી, ધારાસભ્યોએ એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી
    • દિલ્હી કેબિનેટે ‘Lakshmi Yojana’ ને મંજૂરી આપી, મહિલાઓને દર મહિને ૨,૫૦૦ મળશે
    • Iran ના હુમલાઓ વચ્ચે, કુવૈત પણ પાકિસ્તાન સાથે લશ્કરી કરાર પર હસ્તાક્ષર કરશે
    • Terror Plot Foiled: પાકિસ્તાન સમર્થિત મોડ્યુલનો પર્દાફાશ, બે શંકાસ્પદોની ધરપકડ
    • પીડીપી ૫ ઓગસ્ટે કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાની માંગણી સાથે રસ્તા પર ઉતરશે,Mehbooba Mufti
    • રોકડ અને દારૂનું વિતરણ કરવાના આરોપોથી ઘેરાયેલા Congress President Jitu Patwari
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»કાર્તિકે ‘Naagzilla’નું શૂટિંગ પૂરું કર્યું, ટીમે કેક કાપીને ઉજવણી કરી
    મનોરંજન

    કાર્તિકે ‘Naagzilla’નું શૂટિંગ પૂરું કર્યું, ટીમે કેક કાપીને ઉજવણી કરી

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘નાગઝિલા’ આગામી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે

    Mumbai,, તા.૨૮

    કાર્તિક આર્યનની કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ સાથેની ફિલ્મ ‘નાગઝિલા’નું શૂટિંગ સત્તાવાર રીતે પૂરું થઈ ગયું છે. ફિલ્મનાં શૂટિંગનાં છેલ્લા દિવસની ઉજવણી ટીમે ખાસ કેક કાપીને કરી હતી. શૂટિંગ પૂરું થતાં કલાકારો અને ક્રૂમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અગાઉ પૂરું થઈ ચૂક્યું હતું, જ્યારે છેલ્લા દિવસનું શૂટિંગ રવિવાર, ૨૬ જુલાઈએ મુંબઈમાં થયું હતું. આ અંતિમ શૂટિંગમાં અભિનેતા રવિ કિશન, દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબા, લેખક ગૌતમ મહેરા અને સહ-નિર્માતા દિવ્યાંશ જૈન હાજર રહ્યા હતા.આ પ્રસંગે ‘નાગઝિલા ફિલ્મ રેપ’ લખેલી ખાસ કેક કાપવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે ૨૫ જુલાઈએ દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબાનો જન્મદિવસ પણ હોવાથી સેટ પર ઉજવણીનો માહોલ વધુ રંગીન બન્યો હતો.શૂટિંગ પૂરું થતાં નિર્માતા મહાવીર જૈન અને દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું, “ધર્મા પ્રોડક્શન્સ સાથે ભાગીદારી કરવી એ શ્રેષ્ઠ અનુભવ રહ્યો છે. કરણ જોહર, અપૂર્વ મહેતા, મેરિજ્કે ડી’સૂઝા અને તેમની સમગ્ર ટીમે અદ્ભુત સહયોગ આપ્યો છે. ‘નાગઝિલા’ના દરેક ક્રૂ સભ્યનો અમે દિલથી આભાર માનીએ છીએ. દરેકે આ ભવ્ય વિઝનને સાકાર કરવા માટે ખૂબ મહેનત કરી છે.”ફિલ્મના મુખ્ય અભિનેતા કાર્તિક આર્યને, તાજેતરમાં પોતાનો પહેલો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો છે, તે અંતિમ દિવસના શૂટિંગમાં હાજર નહોતો. તેણે પોતાના તમામ સીનનું શૂટિંગ અગાઉ જ પૂરું કરી લીધું હતું.હવે ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં ટીમ પોસ્ટ-પ્રોડક્શન તેમજ ફહ્લઠના કામમાં વ્યસ્ત થઈ ગઈ છે. નિર્માતાઓના જણાવ્યા મુજબ, ‘નાગઝિલા’ એક અનોખી અને મનોરંજક દુનિયા પર આધારિત ફિલ્મ છે, જેમાં જબરદસ્ત કોમેડી, મજબુત સ્ટારકાસ્ટ અને યાદગાર સંગીત દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવશે.કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘નાગઝિલા’ આગામી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે.

    'Naagzilla' completes shooting Kartik Arya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSri Lanka પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત: કે.એલ. રાહુલ ઉપ-કેપ્ટન બન્યો
    Next Article ‘Mughal-e-Azam’ ના દુર્લભ પોસ્ટર્સ માટે શાહરૂખ ખાને ૬.૮૪ લાખ ચૂકવ્યાં
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Spider-Man : બ્રાન્ડ ન્યૂ ડે’માં ૮ સેકન્ડનાં કિસિંગ સીન પર સેન્સરની કાતર ફરી

    July 28, 2026
    મનોરંજન

    ‘Spirit’ માં પ્રભાસ સાથે કેટરિના કૈફ જોવા નહીં મળે

    July 28, 2026
    મનોરંજન

    ‘ઈથા’માં લાવણીને અસલી સ્વરૂપમાં રજૂ કરવી સૌથી મોટો પડકાર હતો : Vaibhav Merchant

    July 28, 2026
    મનોરંજન

    સાન ડિએગો કોમિક-કોનમાં Johnny Depp ચાહકોને સરપ્રાઇઝ આપી

    July 28, 2026
    મનોરંજન

    ‘Mughal-e-Azam’ ના દુર્લભ પોસ્ટર્સ માટે શાહરૂખ ખાને ૬.૮૪ લાખ ચૂકવ્યાં

    July 28, 2026
    મનોરંજન

    Pankaj Tripathiને મેલબોર્નના ભારતીય ફિલ્મ મહોત્સવમાં સન્માનિત કરવામાં આવશે

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 19:59
    Categories
    Latest News

    Japan માં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી

    July 28, 2026

    Swati Maliwal કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યાઃ તેમણે પંજાબમાં છ પેપર લીકનો આરોપ લગાવ્યો

    July 28, 2026

    PM Modi એ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી, ધારાસભ્યોએ એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી

    July 28, 2026

    દિલ્હી કેબિનેટે ‘Lakshmi Yojana’ ને મંજૂરી આપી, મહિલાઓને દર મહિને ૨,૫૦૦ મળશે

    July 28, 2026

    Iran ના હુમલાઓ વચ્ચે, કુવૈત પણ પાકિસ્તાન સાથે લશ્કરી કરાર પર હસ્તાક્ષર કરશે

    July 28, 2026

    Terror Plot Foiled: પાકિસ્તાન સમર્થિત મોડ્યુલનો પર્દાફાશ, બે શંકાસ્પદોની ધરપકડ

    July 28, 2026
    Search
    Main News

    Japan માં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી

    July 28, 2026

    Swati Maliwal કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યાઃ તેમણે પંજાબમાં છ પેપર લીકનો આરોપ લગાવ્યો

    July 28, 2026

    PM Modi એ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી, ધારાસભ્યોએ એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી

    July 28, 2026

    દિલ્હી કેબિનેટે ‘Lakshmi Yojana’ ને મંજૂરી આપી, મહિલાઓને દર મહિને ૨,૫૦૦ મળશે

    July 28, 2026

    Iran ના હુમલાઓ વચ્ચે, કુવૈત પણ પાકિસ્તાન સાથે લશ્કરી કરાર પર હસ્તાક્ષર કરશે

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Japan માં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી

    July 28, 2026

    Swati Maliwal કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યાઃ તેમણે પંજાબમાં છ પેપર લીકનો આરોપ લગાવ્યો

    July 28, 2026

    PM Modi એ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી, ધારાસભ્યોએ એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.