Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા
    • Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ
    • Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ
    • Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી
    • Rajkotના મોરબી રોડ પર ત્રિપલ અકસ્માત, સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»ઓટો સમાચાર»Kia Sorento 2026: Kiaની સૌથી પ્રીમિયમ SUV ભારત માં લોન્ચ, Fortunerને સીધી ટક્ક
    ઓટો સમાચાર

    Kia Sorento 2026: Kiaની સૌથી પ્રીમિયમ SUV ભારત માં લોન્ચ, Fortunerને સીધી ટક્ક

    snsnews2024@gmail.comBy snsnews2024@gmail.comSeptember 24, 2026Updated:September 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    4 સપ્ટેમ્બર 2026 ના રોજ Kia India એ તેની સૌથી મોટી અને સૌથી પ્રીમિયમ SUV Kia Sorento ને ભારત માં લોન્ચ કરી દીધી છે. આ Kia ની ભારત માં પહેલી 3-Row પ્રીમિયમ SUV અને પહેલી Hybrid કાર છે. વૈશ્વિક સ્તરે Kia Sorento ના 4.8 મિલિયન થી વધુ યુનિટ્સ 132 દેશો માં વેચાયા છે અને હવે તે Anantapur પ્લાન્ટ માં Made-in-India બની રહી છે.

    કિંમત અને વેરિયંટ

    Kia Sorento ની કિંમત ₹27.99 લાખ થી શરૂ થાય છે અને ₹40.39 લાખ સુધી જાય છે.

    • Diesel HTE 7-Str: ₹27.99 લાખ
    • Hybrid HTE 7-Str: ₹29.49 લાખ
    • Top Model HTX(A) Black Line AWD 6-Str: ₹40.39 લાખ

    બુકિંગ શરૂ છે અને ડિલિવરી 4 સપ્ટેમ્બર થી જ શરૂ થઈ ગઈ છે.

    એન્જિન – Hybrid અને Diesel બંને માં AWD

    Kia Sorento કાર ની સૌથી મોટી USP એ છે કે બંને એન્જિન માં All-Wheel Drive (AWD) મળે છે, જે આ સેગમેન્ટ માં કોઈ નથી આપતું.

    1. 1.6 Turbo Hybrid: 180 PS પેટ્રોલ + 65 PS ઇલેક્ટ્રિક મોટર, કુલ 245hp. 6-Speed Automatic. માઇલેજ 18-20 kmpl અપેક્ષિત.
    2. 2.2 Diesel: 193 PS અને 442 Nm ટોર્ક, 8-Speed DCT. આ એન્જિન ખુબ જ સ્મૂથ છે અને Fortuner ના 2.8L કરતા વધુ રિફાઇન્ડ છે.

    બંને માં Eco, Normal, Smart, Sport મોડ અને Snow, Mud, Sand ટેરેન મોડ.

    ડિઝાઇન: મોટી અને દમદાર

    • લંબાઈ 4,815 mm, પહોળાઈ 1,900 mm, ઉંચાઈ 1,785 mm, વ્હીલબેઝ 2,815 mm
    • આ સેગમેન્ટ ની સૌથી લાંબી અને પહોળી SUV હોવાનો Kia નો દાવો છે.
    • આગળ Digital Tiger Face ગ્રીલ, Crystal Cube LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને Star Map DRLs, પાછળ પણ Star Map LED ટેલલેમ્પ્સ
    • 18 અને 19 ઇંચ ના Crystal Cut Alloy Wheelsબૂટ
    • સ્પેસ: બધી સીટ ખુલ્લી હોય ત્યારે 179 લિટર અને પાછળ ની સીટ ફોલ્ડ કરો તો 1,996 લિટર સુધી

    ઇન્ટિરિયર: 6 અને 7 સીટ નો વિકલ્પ

    અંદર બે લેઆઉટ: 6-સીટર માં બીજી હરોળ માં Captain Seats અને 7-સીટર માં Bench Seat.

    • Dual 12.3″ Panoramic Curved Display
    • 12-સ્પીકર Bose Music System, Panoramic Sunroof
    • બીજી હરોળ માં Ventilated Seats (સેગમેન્ટ માં પહેલી વાર)
    • 10-Way Power Seats, Boss Mode, Relaxation Mode
    • Kia AI Assistant with Generative AI – ભારત માં પહેલી વાર આ કાર થી જ શરૂ થયું
    • Disney, Pixar, Marvel થીમ વાળું Dashboard – બાળકો ને બહુ ગમશે

    સેફ્ટી

    10 Airbags, Front & Rear Dashcam, 360° Camera, Level 2+ ADAS માં 30 સેફ્ટી ફીચર્સ જેવા કે Adaptive Cruise Control, Blind Spot Monitoring, Forward Collision Avoidance.

    હરીફ કોણ? ભારતમાં સીધી ટક્કર:

    Skoda Kodiaq, Jeep Meridian, Toyota Fortuner, Volkswagen Tayron

    Kia Sorentoની જીત એ છે કે એ Hybrid + AWD એક સાથે આપે છે, જે Fortuner પણ નથી આપતી, અને Kodiaq કરતા વધારે ફીચર્સ અને 6/7 સીટ નો ઓપ્શન.

    તમારે કઈ લેવી જોઈએ?

    જો તમે મહિને 2000km થી વધુ હાઇવે પર ચલાવો છો તો Diesel AWD બેસ્ટ છે. જો તમારી ડ્રાઇવ મોટાભાગે શહેર માં છે અને તમને ઓછો અવાજ અને વધુ માઇલેજ જોઈએ છે તો Hybrid AWD લો. 6-સીટર ફેમિલી માટે વધુ કમ્ફર્ટેબલ છે.

    નિષ્કર્ષ: ₹30-40 લાખ ના બજેટ માં Kia Sorentoએ Fortuner કરતા વધુ લક્ઝરી, Kodiaq કરતા વધુ સ્પેસ અને Meridian કરતા વધુ ટેકનોલોજી આપે છે.

    Kia Sorento
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપાંચ રાજ્યોમાં Electionમાં ભાજપનો ખર્ચ કોંગ્રેસ કરતા પાંચ ગણો વધારે છે
    Next Article Mumbaiમાં ૧૪ ફૂટથી ઊંચી ઝૂંપડીઓ તોડવા માટે બીએમસી બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે
    snsnews2024@gmail.com
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Cyber ​​cabમાં ડ્રાઇવર, સ્ટીયરિંગ, બ્રેક કે એક્સિલેટર પેડલ નથી, 2 લોકોનાં બેસવાની જગ્યા

    September 8, 2026
    રાષ્ટ્રીય

    Petrol વાહનો છોડી લોકોએ અન્ય ઈંધણવાળા વાહનોની ખરીદી શરૂ કરી

    September 8, 2026
    વ્યાપાર

    જુલાઈમાં Electric car વેચાણમાં 83 ટકા અને ટુ-વ્હીલર વેચાણમાં 88 ટકાનો વધારો

    September 2, 2026
    મુખ્ય સમાચાર

    બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    August 25, 2026
    રાષ્ટ્રીય

    EV Marketમાં નવો રેકોર્ડ: 2 લાખ E-ટૂ-વ્હીલરનું વેચાણ

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,890
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,310
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 21:35
    Categories
    Latest News

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026

    Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા

    September 24, 2026

    Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ

    September 24, 2026

    Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ

    September 24, 2026
    Search
    Main News

    Rajkot: બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો,બહેનને વિધવા બનાવી!

    September 24, 2026

    પ.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના Adani આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો

    September 24, 2026

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.