Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં સકારાત્મક છતાં અસ્થિરતા યથાવત, વૈશ્વિક પરિબળો નજર…!!!

    September 23, 2026

    Morbi: માળિયા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં બે રીઢા ગુનેગારના નામ ખુલ્યા, મુંબઈ-રાજસ્થાન સુધી તપાસ

    September 23, 2026

    Junagadh ACBનું સફળ છટકું રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપાયો

    September 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં સકારાત્મક છતાં અસ્થિરતા યથાવત, વૈશ્વિક પરિબળો નજર…!!!
    • Morbi: માળિયા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં બે રીઢા ગુનેગારના નામ ખુલ્યા, મુંબઈ-રાજસ્થાન સુધી તપાસ
    • Junagadh ACBનું સફળ છટકું રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપાયો
    • Visavadar ૨૨૦ ઊંટ સબ સ્ટેશનમાંથી ૫ ટન એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરીમા ચાર ઝડપાયા
    • Rajkot: હાથ ઉછીના લીધેલા નાણા ન ચૂકવનાર ભુરા પરમારને એક વર્ષની કેદ
    • Rajkot: બસ વેચાણમાં છેતરપિંડી કેસ આરોપી આસિફ મામદાણીની આગોતરા જામીન નામંજુર
    • Rajkot પીસીબીનો સપાટો દારૂના બે સ્થળે દરોડામા ૪ બુટલેગર ઝડપાયા
    • Rajkot શહેરમા નજીવી બાબતે બે સ્થળોએ છરી ઉડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot શહેરમા નજીવી બાબતે બે સ્થળોએ છરી ઉડી
    રાજકોટ

    Rajkot શહેરમા નજીવી બાબતે બે સ્થળોએ છરી ઉડી

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વાવડી બાલુ યાદવને મજાકમાં થયેલી બોલાચાલીમાં અનીસ નામના શખ્સે પેટમાં છરી ઝીંકી દીધી

    નાકરાવાડી મેળામાં સુરેશ પર વિજય સહિત ત્રણ શખ્સોએ જૂનો ખાર રાખી હુમલો કર્યો

    Rajkot તા.૨૩ઃ

    શહેરના વાવડીમાં રહેતા યુવકને ત્રણ શખ્સો દ્વારા મજાક બાબતે ઝગડો થતાં યુવકેને અનીસ નામના શખ્સ દ્વારા નેફામાંથી છરી કાઢી. મારી દેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઈ હતી બીજા બનાવમાં હાલ કણકોટ રહેતા અને નાકરાવાડીના મેળામાં જુના અદાવતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ છરી જીકી દેતા રાજકોટ સિવિલ હોસ્પિટલના ખસેડ્યો હતો.

    આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે સામાન્ય બાબતે છરી ભોંકી દેવાના કિસ્સાઓ દિવસે અને દિવસે વધી રહ્યા છે ત્યારે વાવડી પાસે રહેતા બાલુભાઈ દયારામ ભાઈ યાદવ ઉંમર વર્ષ ૨૫ વર્ષીય યુવક ગઈકાલે તુલસી કારખાનામાં હતો ત્યારે અનિશ નામના શખ્સ સહિતના વ્યક્તિએ યુવક સાથે મજાક બાબતે ઝઘડો થતા યુવકને પેટના ભાગે છરી મારી લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો આ અંગે યુવક પોતે શ્રમિક કામ કરતો હોય મજાક મસ્તીમાં માથાકૂટમાં છરી મારી આવવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ અજાગિયાએ હાથ ધરી છે છેબીજા બનાવમાં કણકોટ પાસે રહેતા સુરેશભાઈ કેશુભાઈ ઉંમર વર્ષ ૨૫ વર્ષીય યુવક ગઈકાલે રાત્રે નાકરાવાડીના મેળામાં હતો ત્યારે વિજય તથા તેની સાથેના માણસોએ જૂની અદાવતનો ખાર રાખીને સુરેશને પેટના ભાગે છરી મારી દેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો આ અંગે જૂની અદાવત ના કારણે હુમલો થયાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUna: નવાબંદર મરીન પોલીસે પાલડી ગામે જાહેરમા જુગાર રમતા બે મહિલા સહીત ૧૨ જુગારીઓ પકડ્યા
    Next Article Rajkot પીસીબીનો સપાટો દારૂના બે સ્થળે દરોડામા ૪ બુટલેગર ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: હાથ ઉછીના લીધેલા નાણા ન ચૂકવનાર ભુરા પરમારને એક વર્ષની કેદ

    September 23, 2026
    રાજકોટ

    Rajkot: બસ વેચાણમાં છેતરપિંડી કેસ આરોપી આસિફ મામદાણીની આગોતરા જામીન નામંજુર

    September 23, 2026
    રાજકોટ

    Rajkot પીસીબીનો સપાટો દારૂના બે સ્થળે દરોડામા ૪ બુટલેગર ઝડપાયા

    September 23, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનમાં મુસાફરોને સ્વચ્છ તેમજ ગુણવત્તાયુક્ત ભોજન અને સલામત પીવાનું પાણી પૂરું પાડવા માટે નિયમિત તપાસ

    September 23, 2026
    રાજકોટ

    IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસમાં જ સાફ-સફાઇ, Rajkot રેન્જમાં ફફડાટ

    September 23, 2026
    રાજકોટ

    Rajkot: કવિશ્રી દાદ સરકારી કોલેજ, પડધરી ખાતે સ્ટાર્ટઅપ અને બિઝનેસ અંગે વર્કશોપ યોજાયો

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,720
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-09-2026 23:03
    Categories
    Latest News

    Stock Marketમાં સકારાત્મક છતાં અસ્થિરતા યથાવત, વૈશ્વિક પરિબળો નજર…!!!

    September 23, 2026

    Morbi: માળિયા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં બે રીઢા ગુનેગારના નામ ખુલ્યા, મુંબઈ-રાજસ્થાન સુધી તપાસ

    September 23, 2026

    Junagadh ACBનું સફળ છટકું રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપાયો

    September 23, 2026

    Visavadar ૨૨૦ ઊંટ સબ સ્ટેશનમાંથી ૫ ટન એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરીમા ચાર ઝડપાયા

    September 23, 2026

    Rajkot: હાથ ઉછીના લીધેલા નાણા ન ચૂકવનાર ભુરા પરમારને એક વર્ષની કેદ

    September 23, 2026

    Rajkot: બસ વેચાણમાં છેતરપિંડી કેસ આરોપી આસિફ મામદાણીની આગોતરા જામીન નામંજુર

    September 23, 2026
    Search
    Main News

    Ayushman Bharat Schemeના આઠ વર્ષઃ ૬૦ કરોડથી વધુ લોકોને આરોગ્ય વીમો મળ્યો, પીએમ મોદી

    September 23, 2026

    Canadaમાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન મોટો અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

    September 23, 2026

    બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    September 23, 2026

    ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું

    September 23, 2026

    ફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર

    September 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં સકારાત્મક છતાં અસ્થિરતા યથાવત, વૈશ્વિક પરિબળો નજર…!!!

    September 23, 2026

    Morbi: માળિયા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં બે રીઢા ગુનેગારના નામ ખુલ્યા, મુંબઈ-રાજસ્થાન સુધી તપાસ

    September 23, 2026

    Junagadh ACBનું સફળ છટકું રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપાયો

    September 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.