Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock સિરિઝની સીઝન ૨ પણ આવશે

    April 17, 2026

    બોબી દેઓલ ઈશા અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ
    • હવે Young Sherlock સિરિઝની સીઝન ૨ પણ આવશે
    • બોબી દેઓલ ઈશા અને અહાનાથી વધુ નજીક આવ્યો
    • અહસાસ ચન્નાની ‘ગુદગુદી’ કાન ૨૦૨૬ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી પામી
    • Akshay and Vamika ની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ભારતીય શેરબજારમાં મિશ્ર સંકેતો વચ્ચે બજારમાં વોલેટાઇલ તેજી…!!!કાણરોજ
    • અબ તેરા ક્યા હોગા, Blake Lively?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ટ્રેનિંગ સેશન દરમિયાન Kohli એ Arshdeep Singh ની મજાક ઉડાવી
    ખેલ જગત

    ટ્રેનિંગ સેશન દરમિયાન Kohli એ Arshdeep Singh ની મજાક ઉડાવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કોહલી અર્શદીપ સિંહની નકલ કરતો જોવો મળ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે

    New Delhi તા.૧૦

    ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલા વિરાટ કોહલી મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. વડોદરામાં રમાનારી મેચ માટે વિરાટે સખત પ્રેક્ટિસ કરી હતી. આ ટ્રેનિંગ સેશન દરમિયાન વિરાટ કોહલીએ અર્શદીપ સિંહની મજાક ઉડાવી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ટીમ ઈન્ડિયાની ટ્રેનિંગ દરમિયાન યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની રનિંગ સ્ટાઇલની નકલ કરતો જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાની ટ્રેનિંગમાં સિનિયર બેટ્‌સમેન કોહલી અને રોહિત શર્માએ શાનદાર ફોર્મ બતાવ્યું હતું. રવિવારથીર્ ંડ્ઢૈં શ્રેણી શરૂ થશે, ત્યારબાદ લાંબી ્‌૨૦ સીઝન શરૂ થશે જેમાં ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની શ્રેણી, ્‌૨૦ વર્લ્ડ કપ અને ૈંઁન્નો સમાવેશ થાય છે. વિજય હજારે ટ્રોફીમાં બે-બે મેચ રમ્યા બાદ કોહલી અને રોહિતે લગભગ દોઢ કલાક સુધી ભારતીય ઝડપી બોલરો, સ્પિનરો અને થ્રોડાઉન નિષ્ણાતોનો સામનો કર્યો. ઘરેલુ ટુર્નામેન્ટમાં ૭૭ અને ૧૩૧ રન બનાવનાર કોહલીએ ભારતીય સ્પિનરો અને ઝડપી બોલરોનો આક્રમક રીતે સામનો કર્યો. જોકે, ભારતના મધ્યમ ક્રમના બેટ્‌સમેન શ્રેયસ ઐયર અને ઋષભ પંત તેમજ ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ગુરુવારે વિજય હજારે ટ્રોફીમાં પોતપોતાની રાજ્ય ટીમો માટે રમતા હોવાથી ત્રણ કલાકના તાલીમ સત્રમાં ભાગ લીધો ન હતો. આ ત્રણેય ખેલાડીઓ શનિવારે ટીમમાં જોડાય તેવી અપેક્ષા છે. ભારતના કેપ્ટન શુભમન ગિલે પણ પોતાની તાલીમ અને બેટિંગ પ્રેક્ટિસ આરામથી પૂર્ણ કરી, ડિસેમ્બરના અંતમાં પગની ઇજાને કારણે દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી બે ્‌૨૦ મેચ ગુમાવી હતી.

    ન્યુઝીલેન્ડ શ્રેણી માટે ભારતનીર્ ંડ્ઢૈં ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ.

    Arshdeep-Singh Kohli mocked
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Gujarat Titans સ્પિનરને બદલે ફાસ્ટ બોલરો પર ફોકસ કરશે

    April 17, 2026
    ખેલ જગત

    De Kockની સદી પર પ્રભસિમરન – શ્રેયસની ઇનિંગ ભારે પડી: મુંબઈ સામે પંજાબની જીત

    April 17, 2026
    ખેલ જગત

    SRH સામેની મેચ પહેલા સંકેતો મળ્યા: CSK બસમાં ચઢતો જોવા મળ્યો Dhoni

    April 17, 2026
    ખેલ જગત

    પંજાબ સામેની મેચમાં Rohit Sharma કેમ ન રમ્યો? હજુ વાપસી અનિશ્ચિત

    April 17, 2026
    ખેલ જગત

    મારી પાસે હવે કહેવા માટે કંઈ નથી: ચોથી હાર બાદ નિરાશ Hardik Pandya

    April 17, 2026
    ખેલ જગત

    કેચ ઓફ ધ સિઝન: Shreyas Iyerના કરિશ્માઈ કેચને જોઈ Rohit Sharma સહિતના ક્રિકેટરો આફરીન

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock સિરિઝની સીઝન ૨ પણ આવશે

    April 17, 2026

    બોબી દેઓલ ઈશા અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026

    અહસાસ ચન્નાની ‘ગુદગુદી’ કાન ૨૦૨૬ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી પામી

    April 17, 2026

    Akshay and Vamika ની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ

    April 17, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock સિરિઝની સીઝન ૨ પણ આવશે

    April 17, 2026

    બોબી દેઓલ ઈશા અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.