Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026

    ભારતીય મૂળના Kunal Shah બનશે વોટ્‌સએપના હેડ

    June 22, 2026

    Surendranagar: ધ્રાંગધ્રા નજીક સ્કૂલ બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, ૧૦થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ
    • ભારતીય મૂળના Kunal Shah બનશે વોટ્‌સએપના હેડ
    • Surendranagar: ધ્રાંગધ્રા નજીક સ્કૂલ બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, ૧૦થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
    • Amreli: સાવરકુંડલા નજીક વાડીમાંથી જુગારધામ ઝડપાયુ
    • Mamata Banerjee ચેરમેન પદેથી આઉટ, અભિષેક બેનરજી TMC માંથી સસ્પેન્ડ
    • Jasdanના ગઢડીયા ગામે વૃદ્ધનો ખાટલામાંથી રહસ્યમય મૃતદેહ મળ્યો
    • Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો
    • 23 જૂનનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ભાડુઆત કાનુની ભંગ કરે તો મકાન માલીક જવાબદાર નહી: Supreme Court
    રાષ્ટ્રીય

    ભાડુઆત કાનુની ભંગ કરે તો મકાન માલીક જવાબદાર નહી: Supreme Court

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 9, 2026Updated:June 10, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.09

    સર્વોચ્ચ અદાલતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના એક આદેશને માન્ય રાખતા કહ્યું કે ભાડુત જો ઔદ્યોગીક એકમમાં પર્યાવરણના નિયમોનો ભંગ કરે તો તેના માટે મકાન માલીકને જવાબદાર ગણાવી શકાય નહી.

    સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સતીષચંદ્ર શર્માની ખંડપીઠે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની અપીલ ફગાવી હતી. અગાઉ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પણ આ પ્રકારે આદેશ આપ્યો હતો.

    જેમાં સુરતમાં એક મકાન માલીક સામે રૂા.25 લાખનો જે દંડ કરાયો હતો તે રદ કર્યો હતો. આ અંગે એક કેમીકલ ફેકટરીએ પર્યાવરણ સંબંધી મંજુરી વગર કામકાજ ચાલુ કર્યુ અને પ્રદુષણ ફેલાવ્યુ હતું.

    આ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કાર્યવાહી કરી હતી. જેમાં આ ફેકટરી-શેડ ભાડે આપનાર મકાન માલીકને પણ જવાબદાર ગણાવી તેના પર રૂા.25 લાખનો દંડ ફટકાર્યો હતો જેની સામે ગ્રીન ટ્રીબ્યુનલમાં પણ મકાન માલીકને જવાબદાર ગણાવી શકાય નહી તેવો ચુકાદો આપ્યો જેની સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સુપ્રીમમાં અપીલ કરી તે પણ ફગાવાઈ હતી અને મકાન માલીકને રાહત આપી હતી.

    Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારતીય મૂળના Kunal Shah બનશે વોટ્‌સએપના હેડ

    June 22, 2026
    અન્ય રાજ્યો

    Mamata Banerjee ચેરમેન પદેથી આઉટ, અભિષેક બેનરજી TMC માંથી સસ્પેન્ડ

    June 22, 2026
    રાષ્ટ્રીય

    ૪૦ કરોડ વાળા નિવેદન પર ફસાઈ MP Mahua Moitra

    June 22, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradesh ના ગોરખપુર જિલ્લામાં એક પરિવારના ત્રણ લોકોની હત્યા

    June 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    સરહદ વિવાદ મુદ્દે ભારતના કડક વલણ બાદ Nepal’s Balen Shah નો યુટર્ન

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026

    ભારતીય મૂળના Kunal Shah બનશે વોટ્‌સએપના હેડ

    June 22, 2026

    Surendranagar: ધ્રાંગધ્રા નજીક સ્કૂલ બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, ૧૦થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

    June 22, 2026

    Amreli: સાવરકુંડલા નજીક વાડીમાંથી જુગારધામ ઝડપાયુ

    June 22, 2026

    Mamata Banerjee ચેરમેન પદેથી આઉટ, અભિષેક બેનરજી TMC માંથી સસ્પેન્ડ

    June 22, 2026

    Jasdanના ગઢડીયા ગામે વૃદ્ધનો ખાટલામાંથી રહસ્યમય મૃતદેહ મળ્યો

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026

    ભારતીય મૂળના Kunal Shah બનશે વોટ્‌સએપના હેડ

    June 22, 2026

    Surendranagar: ધ્રાંગધ્રા નજીક સ્કૂલ બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, ૧૦થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.