Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ

    September 24, 2026

    Omanના દરિયાકાંઠા નજીક માલવાહક જહાજ પર ઘાતક હુમલો

    September 24, 2026

    CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ
    • Omanના દરિયાકાંઠા નજીક માલવાહક જહાજ પર ઘાતક હુમલો
    • CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર
    • એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી
    • Nepalમાં ફરી હાઈ એલર્ટ : પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તાકીદ
    • એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા
    • Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી
    • ૧૪ વર્ષનો સંઘર્ષ રંગ લાવ્યો! ૧.૫ કરોડની ‘Hanuman Ansh’ સુપરહિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Omanના દરિયાકાંઠા નજીક માલવાહક જહાજ પર ઘાતક હુમલો
    આંતરરાષ્ટ્રીય

    Omanના દરિયાકાંઠા નજીક માલવાહક જહાજ પર ઘાતક હુમલો

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જહાજ પર બે ટોર્પિડો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એક ટોર્પિડો જહાજની ડાબી બાજુ  વાગ્યો હતો

    Oman, તા.૨૪

    મિડલ ઈસ્ટમાં હજુ પણ તણાવ યથાવત છે. આ દરમિયાન ઓમાનના દરિયાકાંઠે  હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક જહાજ પર થયેલા ટોર્પિડો હુમલામાં ભારતીય નાવિક સૂરજ યાદવનું મૃત્યુ થયું છે.આ જહાજમાં કુલ ૨૦ ભારતીયો સહિત કુલ ૨૮ ક્રૂ મેમ્બર્સ સવાર હતા.આ હુમલામાં જહાજનો એક ભાગ અને એન્જિન રૂમને ભારે નુકસાન પહોંચ્યું છે.

    આ અંગે મળતી મુજબ, હોર્મુઝથી ભારત જઈ રહેલા એન્ટિગુઆ અને બાર્બુડાનો ધ્વજ ધરાવતા માલવાહક જહાજ ‘એમવી કેપ ડાઓ’ પર બુધવારે ઓમાન નજીક હુમલો થયો હતો. આ હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયાના રહેવાસી અને જહાજ પર ‘વાઈપર’  તરીકે ફરજ બજાવતા ભારતીય નાવિક સૂરજ યાદવના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.અહેવાલો અનુસાર, જહાજ પર બે ટોર્પિડો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એક ટોર્પિડો જહાજની ડાબી બાજુ  વાગ્યો હતો.

    જ્યારે બીજો એન્જિન રૂમની નજીક ડાબી બાજુએ અથડાયો હતો. આ હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી અને તેની વીજળી પુરવઠા તથા સ્ટીયરિંગની ક્ષમતાઓ ખોરવાઈ ગઈ હતી. ઓમાનના કોસ્ટ ગાર્ડે જહાજના ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.ઓમાનમાં ભારતીય દૂતાવાસે  એક્સ પર માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત તરફ જઈ રહેલા ‘સ્ફ ઝ્રટ્ઠી ડ્ઢર્ટ્ઠ’ જહાજ પર થયેલા હુમલા પર અમે નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે જહાજ પર સવાર ૧૯  ભારતીયો સહિત તમામ ક્રૂ સભ્યોની સુરક્ષા અંગે ઓમાનના સત્તાવાળાઓના સંપર્કમાં પણ છીએ. આ હુમલામાં એક ભારતીય નાવિકના મૃત્યુથી અમને ઊંડું દુઃખ થયું છે અને અમે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. દૂતાવાસ ઇઁજીન્ સાથે મળીને કામ કરી રહ્યું છે અને મૃતકના પરિવારના સંપર્કમાં છે.

    Oman
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર
    Next Article Morbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી

    September 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં પણ ગણપતિ પૂજા જોરશોરથી ચાલી રહી છે, જેમાં ’ડાઉનિંગટાઉન ચા રાજા’ની અનોખી થીમ

    September 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canadaમાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

    September 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં હનુમાનજીની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ

    September 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,030
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,440
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 20:01
    Categories
    Latest News

    Morbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ

    September 24, 2026

    CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર

    September 24, 2026

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026

    Nepalમાં ફરી હાઈ એલર્ટ : પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તાકીદ

    September 24, 2026

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026

    Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી

    September 24, 2026
    Search
    Main News

    Morbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ

    September 24, 2026

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026

    Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી

    September 24, 2026

    Ayushman Bharat Schemeના આઠ વર્ષઃ ૬૦ કરોડથી વધુ લોકોને આરોગ્ય વીમો મળ્યો, પીએમ મોદી

    September 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ

    September 24, 2026

    CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર

    September 24, 2026

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.