Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રૂટે ૩૪ વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી, ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન Joe Root સાથે ખાસ સંબંધ ધરાવે છે

    September 24, 2026

    Virpurમાં લોભામણી સ્કીમના નામે લોકોના ૯૯.૨૯ લાખ રૂપિયા હડપ કરનાર અમદાવાદથી ઝડપાયો

    September 24, 2026

    Surendranagar: નજીવી બાબતે થયેલા તકરારમાં એક કિશોરની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાઇ

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રૂટે ૩૪ વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી, ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન Joe Root સાથે ખાસ સંબંધ ધરાવે છે
    • Virpurમાં લોભામણી સ્કીમના નામે લોકોના ૯૯.૨૯ લાખ રૂપિયા હડપ કરનાર અમદાવાદથી ઝડપાયો
    • Surendranagar: નજીવી બાબતે થયેલા તકરારમાં એક કિશોરની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાઇ
    • Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત
    • Ahmedabad: વાડજ- મકરબા ઓવરબ્રિજનું લોકાર્પણ; ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું
    • Mumbaiમાં ૧૪ ફૂટથી ઊંચી ઝૂંપડીઓ તોડવા માટે બીએમસી બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે
    • Kia Sorento 2026: Kiaની સૌથી પ્રીમિયમ SUV ભારત માં લોન્ચ, Fortunerને સીધી ટક્ક
    • પાંચ રાજ્યોમાં Electionમાં ભાજપનો ખર્ચ કોંગ્રેસ કરતા પાંચ ગણો વધારે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત
    રાજકોટ

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૪

    રાજકોટ જિલ્લામાં ગણેશ વિસર્જનના પવિત્ર પર્વ દરમિયાન કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. કુવાડવા-વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર પાસે આવેલ અજય વે-બ્રિજ સામે ગણપતિ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા છે. શ્રદ્ધા અને ઉત્સાહ સાથે બાપ્પાને વિદાય આપવા પહોંચેલા પરિવાર પર આ દુર્ઘટનાને કારણે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

    આ ઘટનાની મળતી વિગતો અનુસાર, રાજકોટના કુવાડવા-વાંકાનેર હાઇવે પર આવેલ પાણીના ભરાવમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતી વખતે ૩ લોકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક તંત્ર તથા રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે, જેમાં નયનભાઈ ચૌહાણ, ધીરુભાઈ ચૌહાણ અને નરેન્દ્રભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે.

    ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમના જવાનો અને રેસ્ક્યુ ટીમે કલાકો સુધી પાણીમાં ઉતરીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

    રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ ત્રણેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગણેશોત્સવના અંતિમ દિવસે બનેલી આ કરૂણ ઘટનાથી મૃતક પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: વાડજ- મકરબા ઓવરબ્રિજનું લોકાર્પણ; ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું
    Next Article Surendranagar: નજીવી બાબતે થયેલા તકરારમાં એક કિશોરની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાઇ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    New Delhi: સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં

    September 24, 2026
    રાષ્ટ્રીય

    ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari

    September 24, 2026
    મોરબી

    Morbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ

    September 24, 2026
    મુખ્ય સમાચાર

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા Radio signalsની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

    September 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Islamabadની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,240
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,620
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 20:18
    Categories
    Latest News

    રૂટે ૩૪ વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી, ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન Joe Root સાથે ખાસ સંબંધ ધરાવે છે

    September 24, 2026

    Virpurમાં લોભામણી સ્કીમના નામે લોકોના ૯૯.૨૯ લાખ રૂપિયા હડપ કરનાર અમદાવાદથી ઝડપાયો

    September 24, 2026

    Surendranagar: નજીવી બાબતે થયેલા તકરારમાં એક કિશોરની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાઇ

    September 24, 2026

    Ahmedabad: વાડજ- મકરબા ઓવરબ્રિજનું લોકાર્પણ; ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું

    September 24, 2026

    Mumbaiમાં ૧૪ ફૂટથી ઊંચી ઝૂંપડીઓ તોડવા માટે બીએમસી બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે

    September 24, 2026

    Kia Sorento 2026: Kiaની સૌથી પ્રીમિયમ SUV ભારત માં લોન્ચ, Fortunerને સીધી ટક્ક

    September 24, 2026
    Search
    Main News

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026

    New Delhi: સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં

    September 24, 2026

    ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari

    September 24, 2026

    Morbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ

    September 24, 2026

    એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રૂટે ૩૪ વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી, ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન Joe Root સાથે ખાસ સંબંધ ધરાવે છે

    September 24, 2026

    Virpurમાં લોભામણી સ્કીમના નામે લોકોના ૯૯.૨૯ લાખ રૂપિયા હડપ કરનાર અમદાવાદથી ઝડપાયો

    September 24, 2026

    Surendranagar: નજીવી બાબતે થયેલા તકરારમાં એક કિશોરની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાઇ

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.