Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગાંગુલીની જેમ Harbhajan પણ લોર્ડ્સની બાલ્કનીમાં શર્ટ ઉતારવા માંગતો હતો

    August 10, 2026

    નિવૃત્તિ પછી Ajinkya Rahane ની નવી ઇનિંગ્સ

    August 10, 2026

    ‘Bigg Boss’ fame actress ના ઘરે ચોરી, આરોપી પકડાયો, 76 લાખનો મુદ્દામાલ કબજે લીધો

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગાંગુલીની જેમ Harbhajan પણ લોર્ડ્સની બાલ્કનીમાં શર્ટ ઉતારવા માંગતો હતો
    • નિવૃત્તિ પછી Ajinkya Rahane ની નવી ઇનિંગ્સ
    • ‘Bigg Boss’ fame actress ના ઘરે ચોરી, આરોપી પકડાયો, 76 લાખનો મુદ્દામાલ કબજે લીધો
    • Arshad Warsi અને બરુન સોબતીની અસુર-3માં લીડ તરીકે વાપસી
    • Akshay-Vidya Balan ની કોમેડી ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાને આરે
    • Yash રણબીરની એનિમલની કોપી કરતા ટ્રોલ થયો
    • ‘કિલ’ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં Ajay Devgn ની એન્ટ્રી
    • બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Malayalam superstar Mohanlal ને ઓસ્ટ્રેલિયાએ વિઝા ન આપતા સિડનીનો તેમનો સ્ટેજ શો રદ થયો
    મનોરંજન

    Malayalam superstar Mohanlal ને ઓસ્ટ્રેલિયાએ વિઝા ન આપતા સિડનીનો તેમનો સ્ટેજ શો રદ થયો

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.10

    મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને ઓસ્ટ્રેલિયાએ વીઝા ન આપતાં તેઓ હવે સિડનીમાં તેમના સ્ટેજ શોમાં ભાગ લઇ શકે તેમ ન હોવાથી આ શો કેન્સલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ મોહનલાલે સિંગાપોરથી વિડિયો બનાવી આ મામલે આયોજકો અને શોમાં ભાગ લેનારાઓની માફી માંગી હતી. મોહનલાલે પોતાની નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ માટે હું કોઇને દોષ આપવા માંગતો નથી. મોહનલાલે તેમના વિડિયોમાં જણાવ્યું હતું કે હું ૫૦ વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરું છું અને આ વર્ષે યુએસ, જર્મની, યુકે અને આયરલેન્ડમાં યોજાયેલા મારા શોંમાં મેં ભાગ લીધો છે. જેને પગલે સિડનીમાં પણ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. મારી જિંદગીમાં પહેલીવાર મને મારા વીઝા મળ્યા નથી. મને ખબર નથી કે શું બન્યું. તે ટેકનિકલ, કારકુની કે એઆઇની ભૂલ પણ હોઇ શકે છે.
    મોહનલાલે આ સ્થિતિ માટે પોતાનો દોષ હોવાનું સ્વીકારી જણાવ્યું હતું કે તે આ બાબતે ભારે દિલગીર છે. હું અસહાય છું મને માફ કરશો. તેમણે દૂરદૂરથી ડ્રાઇવ કરી શોમાં આવનારા ચાહકોની પણ માફી માંગી સિડનીમાં તેઓ ફરી તેમની ટીમ સાથે આવી શો કરશે તેવું વચન આપ્યું હતું.

    Malayalam Superstar Mohanlal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTV Actress Avika Gaur ને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ
    Next Article Tarun Tejpal case પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Bigg Boss’ fame actress ના ઘરે ચોરી, આરોપી પકડાયો, 76 લાખનો મુદ્દામાલ કબજે લીધો

    August 10, 2026
    મનોરંજન

    Arshad Warsi અને બરુન સોબતીની અસુર-3માં લીડ તરીકે વાપસી

    August 10, 2026
    મનોરંજન

    Akshay-Vidya Balan ની કોમેડી ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાને આરે

    August 10, 2026
    મનોરંજન

    Yash રણબીરની એનિમલની કોપી કરતા ટ્રોલ થયો

    August 10, 2026
    મનોરંજન

    ‘કિલ’ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં Ajay Devgn ની એન્ટ્રી

    August 10, 2026
    મનોરંજન

    બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,240
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 15:56
    Categories
    Latest News

    ગાંગુલીની જેમ Harbhajan પણ લોર્ડ્સની બાલ્કનીમાં શર્ટ ઉતારવા માંગતો હતો

    August 10, 2026

    નિવૃત્તિ પછી Ajinkya Rahane ની નવી ઇનિંગ્સ

    August 10, 2026

    ‘Bigg Boss’ fame actress ના ઘરે ચોરી, આરોપી પકડાયો, 76 લાખનો મુદ્દામાલ કબજે લીધો

    August 10, 2026

    Arshad Warsi અને બરુન સોબતીની અસુર-3માં લીડ તરીકે વાપસી

    August 10, 2026

    Akshay-Vidya Balan ની કોમેડી ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાને આરે

    August 10, 2026

    Yash રણબીરની એનિમલની કોપી કરતા ટ્રોલ થયો

    August 10, 2026
    Search
    Main News

    State Bank of India એ ક્લાર્કની મોટી ભરતી બહાર પાડી, સૌથી વધુ ગુજરાતમાં જગ્યાઓ

    August 10, 2026

    West Bengal ના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો

    August 10, 2026

    Ujjain દર્શન કરી પરત ફરતા પંચમહાલના 6 યુવકોના મોત

    August 10, 2026

    બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું Plane Crash

    August 10, 2026

    CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ,કહ્યું- ‘કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી…’

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગાંગુલીની જેમ Harbhajan પણ લોર્ડ્સની બાલ્કનીમાં શર્ટ ઉતારવા માંગતો હતો

    August 10, 2026

    નિવૃત્તિ પછી Ajinkya Rahane ની નવી ઇનિંગ્સ

    August 10, 2026

    ‘Bigg Boss’ fame actress ના ઘરે ચોરી, આરોપી પકડાયો, 76 લાખનો મુદ્દામાલ કબજે લીધો

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.