Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત
    • Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત
    • Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત
    • Rajkot: ઘરેથી રવિવારીમાં જવાનું કહી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો
    • Jamnagar: ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યમાં પલટાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»સન્યાસ પૂરો થયો, Mamta Kulkarni ફરી ગ્લેમરસ અંદાજમાં
    મનોરંજન

    સન્યાસ પૂરો થયો, Mamta Kulkarni ફરી ગ્લેમરસ અંદાજમાં

    Vikram RavalBy Vikram RavalSeptember 28, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નારંગી સાડીમાં Mamta Kulkarni સ્પર્ધકો સાથે મસ્તી મજાક કર્યા અને તેના લોકપ્રિય ગીત પર ડાન્સ પણ કર્યો

    Mumbai, તા.૨૮

    ૨૦૨૫ના મહાકુંભ મેળા દરમ્યાન ગ્લેમરની દુનિયા છોડીને આધ્યાત્મિકતાને અપનાવનાર Mamta Kulkarni ફરી એકવાર પોતાના નવા લૂક માટે સમાચારમાં ચમકી છે.કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત થયા પછી વિરોધના પગલે પોતાના પદ પરથી રાજીનામુ આપનાર મમતા હવે આધુનિક અવતારમાં અને ‘કરણ અર્જુન’ના ગીત પર ડાન્સ કરતી જોવા મળી છે. તે મનોરંજન ઉદ્યોગમાં કમબેક માટે તૈયારી કરી રહી હોવાનું ચર્ચાય છે.

    તાજેતરમાં ભગવા વસ્ત્રો પહેરતી મમતા હવે ગ્લેમરસમાં પોષાકમાં જોવા મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સે સાધ્વી બનવાનાના તેના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા.કેટલાકે તેના આધ્યાત્મિક નિર્ણય પર ટિપ્પણી કરી, જ્યારે ઘણા ચાહકોએ તેના ડાન્સની પ્રશંસા કરી હતી.માર્ચમાં મમતા એક રસોઈ રિયાલિટી શો ‘લાફ્ટર શેફ્સ’માં મહેમાન તરીકે દેખાઈ હતી. નારંગી સાડીમાં તેણે સ્પર્ધકો સાથે મસ્તી મજાક કર્યા અને તેના લોકપ્રિય ગીત પર ડાન્સ પણ કર્યો. સામાજિક મેળાવડા અને ટીવી શોમાં તેની વારંવાર હાજરીથી સવાલ ઉઠયા છે કે શું મમતા બેનર્જી ફરી મનોરંજન ઉદ્યોગમાં પાછા ફરવાની તૈયારી કરી રહી છે કે કેમ.

    Mamta Kulkarni
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Love and War’માં વિકી કૌશલનો સિગારેટ-લાઇટર સાથે ઇન્ટેન્સ ફર્સ્ટ લૂક જાહેર
    Next Article અંજલિ અરોરાની ‘Ramayana’માં વાનરને ચશ્મા પહેરેલા જોઇને લોકો ભડક્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’કટપ્પા’ની પુત્રી Divya Sathyaraj અભિનેતા ઉપર ૧ કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો

    September 28, 2026
    મનોરંજન

    ’Khatron Ke Khiladi 15’ માંથી રૂહાનિકા ધવન બહાર, મગરના સ્ટંટને કારણે ફિનાલેમાં પહોંચવાનું તેનું સ્વપ્ન ચકનાચૂર

    September 28, 2026
    મનોરંજન

    “પગ તૂટી ગયો હતો, આંખો પર ઈજાઓ હતી,બહેન Shweta Singh Kirtiએ પોસ્ટમોર્ટમ અંગે રડતા રડતા ગંભીર દાવા કર્યા

    September 28, 2026
    મનોરંજન

    અંજલિ અરોરાની ‘Ramayana’માં વાનરને ચશ્મા પહેરેલા જોઇને લોકો ભડક્યા

    September 28, 2026
    મનોરંજન

    ‘Love and War’માં વિકી કૌશલનો સિગારેટ-લાઇટર સાથે ઇન્ટેન્સ ફર્સ્ટ લૂક જાહેર

    September 28, 2026
    મનોરંજન

    ‘હીરોની પત્નીને પસંદ ન હોવાથી મને ફિલ્મમાંથી કાઢી મુકી’ : Taapsee Pannu

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,090
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-09-2026 20:50
    Categories
    Latest News

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026

    Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત

    September 28, 2026

    Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત

    September 28, 2026

    Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત

    September 28, 2026
    Search
    Main News

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026

    સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જોઈએ: Supreme Court

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.