Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli ધારી તાલુકના છતડીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની બબાલ મામલે ચાર શિક્ષકોની બદલીનો નિર્ણય

    June 22, 2026

    Amreli જિલ્લાના એસ.ટી. બસના પ્રશ્નો અંગે ’અમરેલી જિલ્લા વિકાસ સમિતિ’ દ્વારા વિભાગીય નિયામકને રજૂઆત

    June 22, 2026

    Rajkot રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના ૫ રેલવે કર્મચારીઓ સન્માનિત

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli ધારી તાલુકના છતડીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની બબાલ મામલે ચાર શિક્ષકોની બદલીનો નિર્ણય
    • Amreli જિલ્લાના એસ.ટી. બસના પ્રશ્નો અંગે ’અમરેલી જિલ્લા વિકાસ સમિતિ’ દ્વારા વિભાગીય નિયામકને રજૂઆત
    • Rajkot રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના ૫ રેલવે કર્મચારીઓ સન્માનિત
    • Rajkot મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂનના રોજ ‘‘૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ની ઉજવણી
    • અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ,લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૨૫ના સ્થાને બની રહ્યો છે રોડ અંડર બ્રિજ
    • Rajkot Railway Division માં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
    • અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્રશ્નોનો આવ્યો સુખદ અંત જીતુ વાઘાણી અને રમેશ ટીલાળાની મધ્યસ્થતા સફળ
    • Diu-Daman and Dadra-Nagar Haveli ના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન,મોદીએ સંવેદના વ્યક્ત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ
    સુરત

    Suratમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 24, 2026Updated:April 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.24

    સુરત શહેરમાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે. સારોલીમાં 3 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે. સારોલી પોલીસે યુવક સામે ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી છે. હવસખોર આરોપી મોજબ્બીરની ધરપકડ કરી છે.

    એ 3 વર્ષની બાળકી પર શું વીતી હશે? એ પરિવાર અત્યારે કેવા દર્દમાં હશે જેની દીકરી રમત રમવાની ઉંમરે આ વિકૃત સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. મહત્ત્વનું છે કે હજી થોડા સમય પહેલા જ સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતિય યુવક દ્વારા માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારવાની ઘટના બની હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં બીજી બાળકીને અન્ય એક નરાધમે હવસનો શિકાર બનાવી છે.

    સારોલી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રિયલ વસાહતમાં રહેતો એક શ્રમિક પરિવાર ગત તારીખ 23/04/2026ના રોજ બપોરના સમયે કામકાજમાં વ્યસ્ત હતો. આ સમયે તેમની ત્રણ વર્ષની માસૂમ દીકરી ઘરે એકલી હતી. દીકરીની માતા તેના પતિને ખાવા માટે બોલાવવા માટે ગઈ હતી, ત્યારે બાળકી બાથરૂમમાં ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી બાજુમાં જ રહેતા મોજબ્બીર મોહમ્મદ હસામુદીન (મૂળ રહે. બિહાર) નામના શખ્સે અગાસી પર ચઢી બાળકીની એકલતાનો લાભ લીધો હતો.

    બાળકીની માતા અચાનક પરત આવી જતાં આ નરાધમ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. માતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપીને પકડી પાડી મેથીપાક ચખાડ્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો. સારોલી પોલીસે ભોગ બનનાર બાળકીના પરિવારની ફરિયાદના આધારે આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીન વિરુદ્ધ દુષ્કર્મ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સારોલી વિસ્તારમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, જેને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Suratમાંથી નકલી ડિટર્જન્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ૩ની અટકાયત

    June 19, 2026
    સુરત

    Surat: હોલમાર્ક વગરનું સોનું `વેચાણ’ કરતી દુકાનો પર BIS ના દરોડા

    June 19, 2026
    સુરત

    Surat મનપાની બેધારી નીતિ: દબાણ કર્યું તો સામાન્ય જનતા માટે બુલડોઝર અને નેતાજીનો સામાન પરત?

    June 17, 2026
    સુરત

    Suratમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને બિલ્ડિંગ પરથી ફેંક્યો, બાદમાં બ્લેડથી ગળું કાપ્યું

    June 16, 2026
    સુરત

    Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ

    June 13, 2026
    સુરત

    Suratમાં નરાધમે અસ્થિર મગજની સગીરા પર આચર્યુ દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli ધારી તાલુકના છતડીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની બબાલ મામલે ચાર શિક્ષકોની બદલીનો નિર્ણય

    June 22, 2026

    Amreli જિલ્લાના એસ.ટી. બસના પ્રશ્નો અંગે ’અમરેલી જિલ્લા વિકાસ સમિતિ’ દ્વારા વિભાગીય નિયામકને રજૂઆત

    June 22, 2026

    Rajkot રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના ૫ રેલવે કર્મચારીઓ સન્માનિત

    June 22, 2026

    Rajkot મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂનના રોજ ‘‘૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ની ઉજવણી

    June 22, 2026

    અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ,લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૨૫ના સ્થાને બની રહ્યો છે રોડ અંડર બ્રિજ

    June 22, 2026

    Rajkot Railway Division માં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli ધારી તાલુકના છતડીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની બબાલ મામલે ચાર શિક્ષકોની બદલીનો નિર્ણય

    June 22, 2026

    Amreli જિલ્લાના એસ.ટી. બસના પ્રશ્નો અંગે ’અમરેલી જિલ્લા વિકાસ સમિતિ’ દ્વારા વિભાગીય નિયામકને રજૂઆત

    June 22, 2026

    Rajkot રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના ૫ રેલવે કર્મચારીઓ સન્માનિત

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.