Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

    July 17, 2026

    યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi

    July 17, 2026

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
    • યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi
    • Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત
    • Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન
    • American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે
    • ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’
    • આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી
    • એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»પુત્રને Bangkok જતો રોકવા વિમાનને મરાવ્યો યુ ટર્ન
    અન્ય રાજ્યો

    પુત્રને Bangkok જતો રોકવા વિમાનને મરાવ્યો યુ ટર્ન

    Vikram RavalBy Vikram RavalFebruary 11, 2025Updated:February 11, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ધારાસભ્ય તાનાજી સાવંત પર પોતાના દીકરા ઋષિરાજને તેના મિત્રો સાથે બેંગકોક જવાથી રોકવા માટે પોલીસ તંત્ર અને કથિત રીતે પોતાની શક્તિના દુરૂપયોગ કર્યો

    Maharashtra,તા.૧૧

    શિવસેના નેતા તાનાજી સાવંતના કદ અને પ્રભાવથી તો અનેક લોકો વાકેફ છે. હાલમાં જ તાનાજીએ કંઈક એવું કર્યું, જેના કારણે સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો હોવાનો વિવાદ છંછેડાઈ ગયો છે. હકીકતમાં, મહારાષ્ટ્રના પરાંડા બેઠકથી વિજેતા શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય તાનાજી સાવંત પર પોતાના દીકરા ઋષિરાજને તેના મિત્રો સાથે બેંગકોક જવાથી રોકવા માટે પોલીસ તંત્ર અને કથિત રીતે પોતાની શક્તિના દુરૂપયોગ કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

    શરૂઆતમાં સાવંતે દાવો કર્યો હતો કે, ઋષિરાજનું અપહરણ સોમવારે (૧૦ ફેબ્રુઆરી) બપોરે થયું હતું. બાદમાં તાનાજી સહકાર નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કથિત રીતે અપહરણની ફરિયાદ દાખલ કરવાનું દબાણ કર્યું. તેમણે પોલીસને જણાવ્યું કે, અપહરણકર્તા સાંજે આશરે ૪ઃ૫૭ વાગ્યે નરહે વિસ્તારથી ઋષિરાજને ઉપાડી ગયા હતાં.

    શિવસેનાના નેતા તાનાજી સાવંત પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેમણે પોતાના અધિકારોનો દુરૂપયોગ કરતાં પોલીસને પોતાની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે મજબૂર કર્યાં, જેથી પારિવારિક વિવાદના કારણે ઘરથી નીકળેલાં ઋષિરાજને રોકી શકાય. જ્યારે પુણે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ હરકતમાં આવી અને એરપોર્ટ અધિકારીઓ સાથે સંપર્ક કર્યો, તો જાણવા મળ્યું કે, ઋષિરાજ પોતાના મિત્રો પ્રવીણ ઉપાધ્યાય અને સંદીપ વાસેકર સાથે બેંગકોક જવા ચાર્ટર્ડ પ્લેનથી રવાના થઈ ગયો છે. પુણે પોલીસે તુરંત કાર્યવાહી કરી અને વિમાનને સાંજે ૭ઃ૩૦ વાગ્યે ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગની વ્યવસ્થા કરાવી અને તેને પુણે પરત લાવવામાં આવ્યો.

    તાનાજી સાવંતે પોતાના પિતાને ઋષિરાજને બેંગકોક ન જવા દેવાનું વચન આપ્યું હતું, જે પૂરુ કરવા માટે તેમણે સીધો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલને ફોન કર્યો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પહેલાં દીકરાની કારના ડ્રાઇવર સાથે વાત થઈ. આ દરમિયાન તાનાજીને જાણવા મળ્યું કે, ઋષિરાજ બેંગકોક જઈ રહ્યો છે. ડ્રાઇવરે તાનાજી સાવંતના દીકરા ઋષિરાજ સાવંતને પુણે એરપોર્ટ પર છોડ્યો હતો. શિવસેના નેતા અને પૂર્વ મંત્રી તાનાજી સાવંતે પારિવારિક વિવાદના કારણે ઘરેથી ભાગી રહેલાં પોતાના દીકરાને રોકવા માટે સરકારી મશીનરીનો આ રીતે દુરુપયોગનો વિવાદ છંછેડાઈ ગયો છે.

    સમગ્ર ઘટનાને લઈને સવાલ થઈ રહ્યો છે કે, જો ડ્રાઇવરે ખરેખર તાનાજી સાવંતને ઋષિરાજ વિશે એરપોર્ટ છોડ્યાની માહિતી આપી હતી, તો તેમણે અપહરણની ફરિયાદ દાખલ કેમ કરાવી? જો ઋષિરાજ ચાર્ટર્ડ પ્લેનથી યાત્રા કરી રહ્યો હતો, તો અધિકારીઓએ ઈમરજન્સી લેન્ડિંગનો આદેશ કેમ આપ્યો? ઋષિરાજ સાવંત વયસ્ક હતો, તો તેણે પોતાના પિતાને બેંગકોક જવાની જાણકારી કેમ ન આપી? શું તાનાજી સાવંતે ફક્ત દીકરાને બેંગકોક જતો અટકાવવા માટે પોતાની શક્તિ અને પોલીસથી લઈને તમામ મશીનરીનો દુરૂપયોગ કર્યો? આ સિવાય વિપક્ષે પણ શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે.

    Maharashtra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026
    અન્ય રાજ્યો

    Telanganaની ઈગલ ફોર્સે ૧ કરોડથી વધુ કિંમતનો ૨૩૭ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો

    July 17, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો

    July 17, 2026
    અન્ય રાજ્યો

    Puriમાં Jagannath Rath Yatraમાં નાસભાગ, એક શ્રદ્ધાળુનું મોત, અનેકને ઈજા

    July 16, 2026
    અન્ય રાજ્યો

    NCP INDIA ગઠબંધન છોડશે નહીં, સાથે મળીને સીમાંકનનો નિર્ણય લેશેઃ Supriya Sule

    July 16, 2026
    અન્ય રાજ્યો

    Hyderabadમાં એચએમડીએ ચીફ એન્જિનિયરે ભ્રષ્ટાચાર દ્વારા કરોડોના પ્લોટ, ફ્લેટ અને લક્ઝરી કાર ખરીદી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

    July 17, 2026

    યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi

    July 17, 2026

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026

    American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે

    July 17, 2026

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

    July 17, 2026

    યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi

    July 17, 2026

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.