Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા

    May 29, 2026

    Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો

    May 29, 2026

    તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા
    • Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો
    • તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ
    • પંજાબના Gurinderveer Singh ઇતિહાસ રચ્યો, ભારતના સૌથી ઝડપી દોડવીર બન્યા; અક્ષય કુમારે તેમની પ્રશંસા કરી
    • Nandini Sharma એ પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં જ સનસનાટી મચાવી, ૧૬ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી
    • રાહુલ મોદીએ શૂટ કરેલો Shraddha Kapoor નો ડાન્સ વીડિયો વાયરલ
    • Ranveer Singh ઓગસ્ટથી ‘પ્રલય’નું શૂટ શરૂ કરશે
    • રેણુકા શહાણે પહેલી વખત પતિ Ashutosh Rana ની શોર્ટફિલ્મ ડિરેક્ટ કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»અનામત રખાયેલા ચુકાદા ત્રણ માસમાં જાહેર કરવા હાઈકોર્ટ માટે ફરજીયાત : Supreme Court ની ડેડલાઈન
    રાષ્ટ્રીય

    અનામત રખાયેલા ચુકાદા ત્રણ માસમાં જાહેર કરવા હાઈકોર્ટ માટે ફરજીયાત : Supreme Court ની ડેડલાઈન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.29
    દેશની હાઈકોર્ટમાં કેસના ચુકાદા સામે થયેલી અપીલનો ચુકાદો અનામત રાખવાના સતત વધી રહેલા વલણ સામે સર્વોચ્ચ અદાલતે હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને તમામ હાઈકોર્ટને વધુમાં વધુ ત્રણ મહિના જ ચુકાદો અનામત રાખી શકશે તેવું જણાવીને આ સમયગાળા દરમ્યાન ચુકાદો આપવા આદેશ આપ્યા છે.

    સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે હાઈકોર્ટ માટે મહતમ સમય મર્યાદા ત્રણ માસની નિશ્ચિત કરાઈ છે અને જો તે મામલો સુપ્રીમકોર્ટમાં આવશે તો જામીનના કેસમાં શકય હશે ત્યાં સુધી બીજા દિવસે જ સુપ્રીમકોર્ટ ચુકાદો આપી દેશે.

    ચીફ જસ્ટીસ સૂર્યકાંતની ખંડપીઠે આજે આ અંગે રજીસ્ટ્રાર જનરલ મારફત તમામ હાઈકોર્ટને આ આદેશ પહોંચાડવા જણાવ્યું છે. જેમાં હાઈકોર્ટ માટે ચુકાદો અનામત રાખવાની સમય મર્યાદા ત્રણ માસની કરવામાં આવી છે. આ ઉપરાંત જામીનના કેસમાં એક દિવસમાં ચુકાદો આપવા જણાવ્યું છે અને જે દિવસે ચુકાદો અપાય તે જ દિવસે જેલના અધિકારીને પણ તેની જાણ કરવાની રહેશે.

    સર્વોચ્ચ અદાલતે સાથોસાથ એ પણ જણાવ્યું છે કે જે જે મામલામાં કોઈ વ્યક્તિ જેલમાં હોય તો અંડર ટ્રાયલ માટે તે જ દિવસે અથવા વધુમાં વધુ એક દિવસમાં ચુકાદો આપવાનો રહેશે. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે આ પ્રકારના ચુકાદામાં ઓપરેટીવ એટલે કે જે આખરી આદેશ અપાય છે તે તુર્તજ જાહેર કરવું જરૂરી બનશે અને વેબસાઈટ પર અપલોડ કરવાનું રહેશે.

    જયારે વિસ્તૃત ચુકાદો સાત દિવસમાં અપલોડ કરવાનો રહેશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જો આ નિયમનું પાલન કરવામાં નહી આવે તો અન્ય બેન્ચને મામલો સોંપાઈ શકે છે. 30 દિવસમાં કારણ અપલોડ નહી કરાય તો નવી બેન્ચને તે ટ્રાન્સફર કરવામાં આવશે. આ અંગે સર્વોચ્ચ અદાલતે અન્ડર ટ્રાયલ કેદીને જામીન અપાય કે તેને 24 કલાકમાં જ જેલમુક્ત કરવાનો આદેશ રાજય સરકારોને આપે છે.

    આ અંગે પણ સર્વોચ્ચ અદાલતે તમામ રાજયોને નોટીસ આપી છે. હાલમાં જ ઝારખંડ હાઈકોર્ટે લગભગ ત્રણ વર્ષ સુધી ચુકાદો અનામત રાખ્યો હતો જે વિવાદ ચીફ જસ્ટીસ સુધી પહોંચ્યો હતો અને તેના આધારે આ આદેશ આપવામાં આવ્યો છે.

    High Court judgments Supreme Court's deadline three months
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Australia ભારતની નજીક આવી રહ્યું છે, એક ‘સામાન્ય દુશ્મન’નો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યું છે

    May 29, 2026
    અન્ય રાજ્યો

    Punjab નાગરિક ચૂંટણીમાં આપનો જાદુ કામ કરી ગયો,૨૨૫ વોર્ડ જીત્યા,લોકોએ ૨૦૨૭ના યુદ્ધનો પ્રારંભિક સંકેત આપી દીધો છે

    May 29, 2026
    રાષ્ટ્રીય

    જવાબદારી કોની? પેપરલીક મામલે Supreme Court NTA પર લાલઘૂમ

    May 29, 2026
    અન્ય રાજ્યો

    પુણે લઠ્ઠાકાંડમાં 15થી વધુના મોત: ‘ઘટના અકસ્માત નહીં, મર્ડર છે…’, CM ફડણવીસનો કડક કાર્યવાહીનો આદેશ

    May 29, 2026
    ગુજરાત

    Botad નાં ડી.વાય.એસ.પી. ને ઉંઘનું ઝોકુ આવી જતા કારે 5 ને કચડયા, બે નાં મોત

    May 29, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં વરસાદ-આંધીનુ તાંડવ : ચાર લોકોના મોત

    May 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા

    May 29, 2026

    Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો

    May 29, 2026

    તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026

    પંજાબના Gurinderveer Singh ઇતિહાસ રચ્યો, ભારતના સૌથી ઝડપી દોડવીર બન્યા; અક્ષય કુમારે તેમની પ્રશંસા કરી

    May 29, 2026

    Nandini Sharma એ પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં જ સનસનાટી મચાવી, ૧૬ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી

    May 29, 2026

    રાહુલ મોદીએ શૂટ કરેલો Shraddha Kapoor નો ડાન્સ વીડિયો વાયરલ

    May 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા

    May 29, 2026

    Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો

    May 29, 2026

    તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.