Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા

    May 29, 2026

    Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો

    May 29, 2026

    તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા
    • Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો
    • તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ
    • પંજાબના Gurinderveer Singh ઇતિહાસ રચ્યો, ભારતના સૌથી ઝડપી દોડવીર બન્યા; અક્ષય કુમારે તેમની પ્રશંસા કરી
    • Nandini Sharma એ પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં જ સનસનાટી મચાવી, ૧૬ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી
    • રાહુલ મોદીએ શૂટ કરેલો Shraddha Kapoor નો ડાન્સ વીડિયો વાયરલ
    • Ranveer Singh ઓગસ્ટથી ‘પ્રલય’નું શૂટ શરૂ કરશે
    • રેણુકા શહાણે પહેલી વખત પતિ Ashutosh Rana ની શોર્ટફિલ્મ ડિરેક્ટ કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»પુણે લઠ્ઠાકાંડમાં 15થી વધુના મોત: ‘ઘટના અકસ્માત નહીં, મર્ડર છે…’, CM ફડણવીસનો કડક કાર્યવાહીનો આદેશ
    અન્ય રાજ્યો

    પુણે લઠ્ઠાકાંડમાં 15થી વધુના મોત: ‘ઘટના અકસ્માત નહીં, મર્ડર છે…’, CM ફડણવીસનો કડક કાર્યવાહીનો આદેશ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Maharashtra,તા,29

    મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદે દારૂનું સેવન કરવાના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ આખી ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર મામલે અધિકારીઓને કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે. આ ભયાનક લઠ્ઠાકાંડમાં પુણેના ફુગેવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. અહીં ઝેરી દારૂ પીવાના કારણે એક જ પરિવારના બે સગા ભાઈઓનું મોત થઈ ગયું છે. બંને ભાઈઓના ટૂંકા ગાળામાં જ ટપોટપ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

    ઝેરી દારૂના કારણે ટપોટપ મોતના કિસ્સા પ્રકાશમાં આવતા જ પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક મુખ્ય શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. આ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોણે બનાવ્યો અને કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો, તે આખા ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસે અલગ-અલગ જગ્યાએ તપાસ તેજ કરી દીધી છે. તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈપણ અજાણી કે ગેરકાયદે જગ્યાએથી મળતા આવા નશીલા પદાર્થોનું સેવન ન કરે.

    મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડમાં ગેરકાયદેસર ઝેરી દારૂના કારણે 13 લોકોના સત્તાવાર મોત (જ્યારે 18 શંકાસ્પદ મોત) થતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને શહેરોના પોલીસ કમિશનરોને આ મામલે સહેજ પણ નરમાશ રાખ્યા વિના કડક ઓપરેશન ચલાવવાના આદેશ આપ્યા છે. ફડણવીસે પત્રકારોને જણાવ્યું કે, આ ઘટનાને સામાન્ય અકસ્માત કે બેદરકારી નહીં પરંતુ હત્યા ગણીને આરોપીઓ સામે કડક કાનૂની કલમો લગાવવામાં આવશે.

    પોલીસે એ ચોક્કસ સ્થળ શોધી કાઢ્યું છે જ્યાં દેશી દારૂમાં ઝેરી મિથનોલ કેમિકલ ભેળવવામાં આવતું હતું. ફોરેન્સિક તપાસ મુજબ આશરે 215 લીટર અત્યંત ઝેરી ઔદ્યોગિક મિથનોલ મિશ્રિત કરાયું હોવાની શંકા છે. આ રેકેટમાં અત્યાર સુધીમાં 8 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો કુખ્યાત બૂટલેગર યોગેશ વાનખેડે આ ઘાતક જથ્થો સપ્લાય કરવાનો મુખ્ય શંકાસ્પદ છે.

    સીએમના આદેશ બાદ પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે હડપ્સર જેવા અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી છે. પોલીસ, સ્ટેટ એક્સાઇઝ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમો સંયુક્ત રીતે મોટા પાયે દરોડા પાડી રહી છે. વધુ જાનહાનિ રોકવા માટે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા લોકોને ટોચની તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

    CM Fadnavis Maharashtra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Australia ભારતની નજીક આવી રહ્યું છે, એક ‘સામાન્ય દુશ્મન’નો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યું છે

    May 29, 2026
    અન્ય રાજ્યો

    Punjab નાગરિક ચૂંટણીમાં આપનો જાદુ કામ કરી ગયો,૨૨૫ વોર્ડ જીત્યા,લોકોએ ૨૦૨૭ના યુદ્ધનો પ્રારંભિક સંકેત આપી દીધો છે

    May 29, 2026
    રાષ્ટ્રીય

    જવાબદારી કોની? પેપરલીક મામલે Supreme Court NTA પર લાલઘૂમ

    May 29, 2026
    ગુજરાત

    Botad નાં ડી.વાય.એસ.પી. ને ઉંઘનું ઝોકુ આવી જતા કારે 5 ને કચડયા, બે નાં મોત

    May 29, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં વરસાદ-આંધીનુ તાંડવ : ચાર લોકોના મોત

    May 29, 2026
    રાષ્ટ્રીય

    વિદેશી તિજોરીઓમાં કેદ દેશનું `સાંસ્કૃતિક ગૌરવ’

    May 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા

    May 29, 2026

    Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો

    May 29, 2026

    તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026

    પંજાબના Gurinderveer Singh ઇતિહાસ રચ્યો, ભારતના સૌથી ઝડપી દોડવીર બન્યા; અક્ષય કુમારે તેમની પ્રશંસા કરી

    May 29, 2026

    Nandini Sharma એ પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં જ સનસનાટી મચાવી, ૧૬ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી

    May 29, 2026

    રાહુલ મોદીએ શૂટ કરેલો Shraddha Kapoor નો ડાન્સ વીડિયો વાયરલ

    May 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Aravalli માં ઝાંઝરી બોર્ડર નજીક દારૂ પાર્ટી બાદ બોલાચાલી થતા મિત્રોએ કરી યુવકની હત્યા

    May 29, 2026

    Sourav Ganguly ની બાયોપિકનું શૂટિંગ કોલકાતામાં શરૂ, સેટ પરથી રાજકુમાર રાવનો બીટીએસ ફોટો સામે આવ્યો

    May 29, 2026

    તમારે હસવું ન જોઈએ,” Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.