Mumbai,તા.05
આગામી સમયમાં રજુ થનારી મનોજ બાજપાઇની ફિલ્મ ઘુસખોર પંડિત સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી થઇ છે. ઉતરપ્રદેશમાં બ્રાહ્મણ સમુદાયે ફિલ્મના ટાઇટલથી બ્રહ્મસમાજની પ્રતિષ્ઠાને હાની પહોંચે અને અપમાનજનક ટાઇટલ છે તેવું દર્શાવીને તેનો વિરોધ શરૂ કર્યો છે.

