Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 25 જૂનનું પંચાંગ
    • 25 જૂનનું રાશિફળ
    • Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: મોસ્ટ લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે ઝડપાયો
    • Rajkot: ખરીદેલ મકાનના દસ્તાવેજમાં સહી કરવા માટે બે લાખની માંગણી કરતા યુવાને ફિનાઇલ પીધું
    • Rajkot: ડમ્પરનો વીડિયો ઉતારતા પ્રોઢ પર ટોળાનો હુમલો
    • Rajkot: ટ્રકે બાઇકને ઠોકરે લેતા અણિયારી ગામના યુવાનનું મોત
    • Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Shefali Shah Ekta Kapoor સાથે ‘કોકે’માં કામ કરશે
    મનોરંજન

    Shefali Shah Ekta Kapoor સાથે ‘કોકે’માં કામ કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 18, 2026Updated:April 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    છેલ્લે શેફાલી શાહ ‘દિલ્હી ક્રાઈમ’ સીઝન ૩માં જોવા મળી હતી, જેમાં તેઓએ ક્રાઈમ ડ્રામા સાથે પોતાનું જોડાણ જાળવી રાખ્યું છે

    Mumbai,તા.18

    અભિનેત્રી શેફાલી શાહ પ્રોડ્યુસર એકતા કપૂર સાથે નવી સીરિઝ માટે જોડાઈ છે, જે બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ થવાની છે. ‘કોકે’ નામનો આ પ્રોજેક્ટ નેટફ્લિક્સ ઇન્ડિયા પર સ્ટ્રીમ થશે.આ શો એક પિરિયડ ડ્રામા છે, જેમાં શેફાલી શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલ સ્ટોરીલાઇન અંગે વિગત જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવા અહેવાલો છે કે આ શોમાં એક મજબૂત પાત્ર અને ઊંડા નેરેટિવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિવિધ પ્રકારની ભૂમિકાઓ માટે જાણીતી શેફાલી શાહ આ શોમાં પોતાની ઓળખ અને અનુભવથી એક અલગ દૃશ્ટિકોણ ઉમેરશે.આ સીરિઝનું દિગ્દર્શન નુપુર અસ્થાનાએ કર્યું છે, જેઓ ‘ફોર મોર શોટ્‌સ પ્લીઝ’ અને ‘ધ રોયલ્સ’ જેવા શોઝ માટે જાણીતાં છે. આ શો માટેનું શૂટિંગ ૨૦ એપ્રિલથી શરૂ થવાનું છે. સપોર્ટિંગ કાસ્ટ અને રિલીઝ ડેટ અંગેની માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.એકતા કપૂરે વર્ષો દરમિયાન અનેક ટેલિવિઝન અને ડિજિટલ પ્રોજેક્ટ્‌સ પ્રોડ્યૂસ કર્યા છે. પરંતુ તેઓ બંને આ ઓટીટી શો માટે પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છે. આ શો બાલાજી ટેલિફિલ્મ્સના સ્ટ્રીમિંગ કન્ટેન્ટના ભાગ રૂપે રજૂ થશે.તાજેતરમાં શેફાલી શાહ ‘દિલ્હી ક્રાઈમ’ સીઝન ૩માં જોવા મળી હતી, જેમાં તેઓએ ક્રાઈમ ડ્રામા સાથે પોતાનું જોડાણ જાળવી રાખ્યું છે. બીજી તરફ, એકતા કપૂર ‘ભૂત બંગલા’ પર પણ કામ કરી રહી છે, જે હાલમાં રિલીઝ થઈ છે.‘કોકે’ વિશે વધુ વિગતો શૂટિંગ આગળ વધતા જાહેર થવાની શક્યતા છે.

    'Koke' Ekta Kapoor Shefali Shah
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Actor Prakash Raj ની મુશ્કેલીઓ વધી, કોર્ટમાં હાજર ન થવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જારી

    June 24, 2026
    મનોરંજન

    તમે લાખો દિલ જીતી લીધા છે, તમે તેના લાયક છો; R. Madhavan ની પત્ની સરિતાએ અભિનંદન આપ્યા

    June 24, 2026
    મનોરંજન

    Ram Kapoor એ Ekta Kapoor ને ગળે લગાવ્યા,’લોક અપ ૨’ ના સેટ પર તેમની મિત્રતા પ્રદર્શિત થઈ,અણબનાવની અફવાઓનો અંત લાવ્યો

    June 24, 2026
    મનોરંજન

    બ્રેકઅપની ચર્ચા વચ્ચે Trisha એ વિજય સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો

    June 24, 2026
    મનોરંજન

    ‘છેલ્લા 2 વર્ષથી શારીરિક તકલીફોનો સામનો કરી રહી છું…’ પદ્મ ભૂષણ મળ્યા બાદ Alka Yagnik ભાવુક થયા

    June 24, 2026
    મનોરંજન

    હાર્ટબ્રેક ગીતો માત્ર પુરુષો માટે જ કેમ?: Singer Sona Mohapatra

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026

    Rajkot: મોસ્ટ લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે ઝડપાયો

    June 24, 2026

    Rajkot: ખરીદેલ મકાનના દસ્તાવેજમાં સહી કરવા માટે બે લાખની માંગણી કરતા યુવાને ફિનાઇલ પીધું

    June 24, 2026

    Rajkot: ડમ્પરનો વીડિયો ઉતારતા પ્રોઢ પર ટોળાનો હુમલો

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.