Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026

    15 જાન્યુઆરી, “આર્મી દિવસ”

    January 15, 2026

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી
    • 15 જાન્યુઆરી, “આર્મી દિવસ”
    • તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે
    • ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો
    • Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા
    • કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee
    • Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalJune 21, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોનાના વાયદામાં રૂ.937, ચાંદીના વાયદામાં રૂ.1,508 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.716નો સાપ્તાહિક ધોરણે ઉછાળો

    કોમોડિટી વાયદાઓમાં રૂ.205667 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1763543 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સપ્તાહ દરમિયાન સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.140924 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23241 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 13થી 19 જૂનના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1969232.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.205667.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1763543.4 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 23241 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.28980.15 કરોડનું થયું હતું.

    સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.140924.37 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.99500ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.101078 અને નીચામાં રૂ.98675ના સ્તરને સ્પર્શી, રૂ.98392ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.937ના ઉછાળા સાથે રૂ.99329ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.1084 ઊછળી રૂ.79666ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.122 વધી રૂ.9970 થયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1082ની તેજી સાથે રૂ.98868ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.98339ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.100047 અને નીચામાં રૂ.98339ના સ્તરને સ્પર્શી, રૂ.97969ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1114ના ઉછાળા સાથે રૂ.99083ના ભાવે બોલાયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.106450ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.109748 અને નીચામાં રૂ.105710ના સ્તરને સ્પર્શી, રૂ.105885ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1508ના ઉછાળા સાથે રૂ.107393 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.1430 ઊછળી રૂ.107052ના ભાવે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.1430 ઊછળી રૂ.107035ના સ્તરે પહોંચ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ.12200.37 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ.3.45 વધી રૂ.878.3 થયો હતો. જસત જૂન વાયદો રૂ.1.55 વધી રૂ.253.65ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો રૂ.2.6 વધી રૂ.245.2ના ભાવે બોલાયો હતો. સીસું જૂન વાયદો 30 પૈસા ઘટી રૂ.179.3 થયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ.52521.71 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5962ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6585 અને નીચામાં રૂ.5843ના સ્તરને સ્પર્શી, રૂ.5733ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.716ના ઉછાળા સાથે રૂ.6449ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.716ની તેજી સાથે રૂ.6448 થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.53.6 વધી રૂ.352.7ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ.53.5 વધી રૂ.352.7 થયો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.932.9ના ભાવે ખૂલી, રૂ.9 ઘટી રૂ.922.5ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.150 ઘટી રૂ.53000ના સ્તરે પહોંચ્યો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.92796.95 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.48127.42 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.7569.25 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1639.68 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.257.77 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2733.66 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.26837.76 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.25683.95 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.20.84 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.13 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 14601 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 24222 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 4015 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 44977 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 5882 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 14366 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 21004 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 55640 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8872 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 15749 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 23165 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 23500 પોઇન્ટના સ્તર અને નીચામાં 22955 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 139 પોઇન્ટ વધી 23241 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

     

    MCX Weekly Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા

    January 15, 2026
    રાષ્ટ્રીય

    જથ્થાબંધ મોંઘવારી 8 મહિનામાં સૌથી ઉંચા સ્તરે

    January 15, 2026
    રાષ્ટ્રીય

    Silver માં 19,000નો ધરખમ ઉછાળો : ભાવ 2.90 લાખને વટાવી ગયો : Gold 1.47 લાખ

    January 15, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    January 13, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    January 12, 2026
    રાષ્ટ્રીય

    માત્ર દસ્તાવેજ જોડવાથી Crypto પ્લેટફોર્મ પર નહિ ખુલે ખાતુ, સરકારે નિયમો કર્યા વધુ સખ્ત

    January 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026

    15 જાન્યુઆરી, “આર્મી દિવસ”

    January 15, 2026

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026

    15 જાન્યુઆરી, “આર્મી દિવસ”

    January 15, 2026

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.