Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court
    • NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ
    • Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા
    • 20 જૂનનું પંચાંગ
    • 20 જૂનનું રાશિફળ
    • Kanpur માં બોટલ બાબા એ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ
    • કોર્ટે NEET પુનઃપરીક્ષા માટે દુષ્કર્મના આરોપીને આપ્યા જામીન
    • રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ Yoga Narasimha Swamy temple માં દાનચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 16, 2026Updated:May 18, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.9717 અને ચાંદીના વાયદામાં રૂ.32562નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.581ની તેજી

    કોમોડિટી વાયદાઓમાં રૂ.391998 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.4179141 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.273904 કરોડનાં સાપ્તાહિક કામકાજ

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 8થી 14 મેના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.4571142.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.391998.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.4179141.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં સાપ્તાહિક ધોરણે કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.52730.3 કરોડનું થયું હતું.

    સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.273904.37 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.152672ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.164497 અને નીચામાં રૂ.151500ના મથાળે અથડાઈ, રૂ.152261ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.9717ના ઉછાળા સાથે રૂ.161978ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.7304ની તેજી સાથે રૂ.129885ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.902 ઊછળી સપ્તાહના અંતે રૂ.16265ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.9277ની વૃદ્ધિ સાથે રૂ.161453 થયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.152839ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.163475 અને નીચામાં રૂ.151684ના મથાળે અથડાઈ, રૂ.152461ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.9203ના ઉછાળા સાથે રૂ.161664 થયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.259999ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.304891 અને નીચામાં રૂ.258426ના સ્તરને સ્પર્શી, રૂ.258540ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.32562ના ઉછાળા સાથે રૂ.291102ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.32264ની તેજી સાથે રૂ.293481ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.32257 ઊછળી સપ્તાહના અંતે રૂ.293483 થયો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ.48247.72 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.81.2 વધી રૂ.1385.45ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો રૂ.19.7 વધી સપ્તાહના અંતે રૂ.367.4ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.18.55 વધી રૂ.385.5ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. સીસું મે વાયદો રૂ.3.4 વધી સપ્તાહના અંતે રૂ.203.6ના ભાવે બંધ થયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ.69827.07 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી મે વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4739ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4750 અને નીચામાં રૂ.4480ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.205ના ભાવઘટાડા સાથે રૂ.4512ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.8754ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.9525 અને નીચામાં રૂ.8580ના સ્તરને સ્પર્શી, રૂ.8769ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.581ની વૃદ્ધિ સાથે રૂ.9350ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.586 વધી રૂ.9348 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.13.5 વધી સપ્તાહના અંતે રૂ.277.4 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.13.4 વધી રૂ.277.4ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.988.8ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.6.9 વધી રૂ.994.5 થયો હતો. એલચી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2742ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.1 ઘટી રૂ.2749 થયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.129687.66 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.144216.71 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.39287.71 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.4572.51 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.216.88 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.4079.30 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.179.46 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.43331.16 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.26316.45 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.18.14 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.1.34 કરોડનાં કામ થયાં હતાં.

    સપ્તાહના અંતે ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 7924 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 39985 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9095 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 106146 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 18847 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 8355 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 17331 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 45192 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1584 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 8153 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 20189 લોટના સ્તરે રહ્યો હતો.

    Thanks & Regards,

    Naimish Trivedi

    MCX Weekly Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!

    June 19, 2026
    મુખ્ય સમાચાર

    Gold ની આયાતમાં 70 ટકાનો મોટો કડાકો

    June 19, 2026
    રાષ્ટ્રીય

    New Tax વ્યવસ્થામાં પગારદાર કર્મચારીઓ ઘટાડી શકે છે ટેકસનો બોજ : ટેકસ છુટ

    June 19, 2026
    વ્યાપાર

    Stock Marketમાં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!

    June 18, 2026
    રાષ્ટ્રીય

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBIની ચેતવણી

    June 18, 2026
    મુખ્ય સમાચાર

    P.F. પર 8.25% વ્યાજને મંજુરી: આ માસમાં જમા થઈ જશે

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026

    20 જૂનનું પંચાંગ

    June 19, 2026

    20 જૂનનું રાશિફળ

    June 19, 2026

    Kanpur માં બોટલ બાબા એ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.