New Delhi,,તા.18
દેશના લાંબા પ્રોવિડન્ટ ફંડ ધારકોને ટુંક સમયમાં જ તેમના ખાતામાં 2025/26ના વર્ષનું વ્યાજ જમા થઈ જશે. કેન્દ્ર સરકારે 8.25% વ્યાજ આપવાની ટ્રસ્ટી બોર્ડની દરખાસ્ત સ્વીકારીલીધી છે.
તે ગેઝેટમાં પણ પ્રસિદ્ધ કરી દીધુ છે જેથી હવે પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટ વ્યાજ જમા કરવાનું શરૂ કરી દેશે. ગત ફેબ્રુઆરીમાં ટ્રસ્ટી બોર્ડ 8.25% વ્યાજ આપવા ભલામણ કરી હતી. જે નાણામંત્રાલયે મંજુર રાખી છે.

