Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે
    • વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા
    • Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી
    • Vadodara: દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો
    • Vadodara: કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો
    • Chhota Udepur: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ
    • Ahmedabad વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ
    • Ahmedabad કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Modi – Frederick એ પતંગ ચગાવ્યો : અમદાવાદની પોળમાં ફર્યા
    અમદાવાદ

    Modi – Frederick એ પતંગ ચગાવ્યો : અમદાવાદની પોળમાં ફર્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા.12
    બે દિવસની સૌરાષ્ટ્ર મુલાકાત બાદ ગઈકાલે અમદાવાદ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્જને આવકાર્યા બાદ બંને મહાનુભાવો સીધા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા અને અહી તેઓએ હૃદયકુંજ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.

    બંને નેતાઓએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલી કરી હતી તેમજ જર્મનીના રાષ્ટ્રપતિએ ચરખા કાંતન નિહાળ્યું હતુ તથા મુલાકાત અંગે અહીની વિઝીટર બુકમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપતી નોંધ પણ મુકી હતી. ભારતની બે દિવસની મુલાકાતે આવેલા ચાન્સેલર ફ્રેડરીક સીધા અમદાવાદ જ પહોંચ્યા છે.

    આમ અમદાવાદ વધુ એક વૈશ્વિક મહાનુભાવનું યજમાન બન્યુ છે અને તેઓ આજ સાંજ સુધી અમદાવાદમાં રોકાશે. મહાત્મા ગાંધી મંદિરની મુલાકાત બાદ શ્રી મોદી અને શ્રી ફ્રેડરીક સીધા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માણવા પહોંચ્યા હતા.

    અહી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યુ હતું. પતંગ મહોત્સવમાં મોદી અને ફ્રેડરીક ખુલ્લી જીપમાં ફર્યા હતા અને બંને મહાનુભાવોએ ભારત જર્મની ફ્રેન્ડશીપનો પતંગ પણ ચગાવ્યો હતો. શ્રી મોદીએ હેરીટેજ પોળની મુલાકાત સમયે જર્મનીના ચાન્સેલરને પતંગનો ઈતિહાસ પણ સમજાવ્યો હતો. બાદમાં બંનેએ રીવરફ્રન્ટ ખાતે સાથે પતંગ ચગાવી હતી.

    વડાપ્રધાન શ્રી મોદીએ ફીરકી પકડી હતી અને ચાન્સેલરે પતંગ ચગાવ્યો હતો. બાદમાં શ્રી મોદીએ પણ પતંગ ચગાવીને વધુ એક વખત પતંગ મહોત્સવનો આનંદ વિદેશી મહાનુભાવ સાથે માણ્યો હતો તથા બાદમાં વડાપ્રધાને અહી પહોંચેલા દેશ-વિદેશના પતંગબાજો સાથે પણ મુલાકાત કરી હતી. અમદાવાદ શહેરની કેટલીક હેરીટેજ જાહેર થયેલી પોળની પણ બંને રાષ્ટ્રવડાઓએ મુલાકાત લીધી હતી.

    શ્રી મોદીએ અમદાવાદની પોળોનો ઈતિહાસ અને મકાનોની બાંધણી વગેરે કેવી હોય છે તેની માહિતી જર્મનીના ચાન્સેલરને આપી હતી અને પોળોનો ઈતિહાસ જાણીને જર્મનીના ચાન્સેલર પણ અભિભૂત થઈ ગયા હતા.

    બાદમાં બંને નેતાઓ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર પહોંચ્યા છે જયાં ભારત અને જર્મનીની દ્વીપક્ષી શિખર બેઠક યોજાઈ છે અને તેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ સહિતના અનેક મહત્વપૂર્ણ કરાર થયા હતા.

     

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

    May 8, 2026
    અમદાવાદ

    Ahmedabad કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા

    May 8, 2026
    અન્ય રાજ્યો

    Bihar માં પરિવહન વિભાગે તમામ વાહનો પરથી જાતિસૂચક શબ્દો હટાવવાનો કડક નિર્દેશ આપ્યો

    May 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: 10% Global Tariff રદ, કોર્ટે 5 દિવસમાં રિફંડ આપવા કર્યો આદેશ

    May 8, 2026
    અન્ય રાજ્યો

    નેતાજી ભેટવા ગયા, મહિલા ધારાસભ્યએ દુર હડસેલી દીધા

    May 8, 2026
    મુખ્ય સમાચાર

    Railway Ticket હવે તરત બુક થઈ શકશે : કેન્સલ થતા જ મળી જશે રિફંડ

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026

    Vadodara: દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો

    May 8, 2026

    Vadodara: કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો

    May 8, 2026

    Chhota Udepur: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.